By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    1 day ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    3 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    4 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: પાંચ લાખની કમાણી પર 2014 પહેલાં કેટલો ટેક્સ લાગતો હતો, 10 વર્ષમાં
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

પાંચ લાખની કમાણી પર 2014 પહેલાં કેટલો ટેક્સ લાગતો હતો, 10 વર્ષમાં

agragujaratnews
Last updated: 2024/02/02 at 10:59 AM
2 years ago
Share
પાંચ લાખની કમાણી પર 2014 પહેલાં કેટલો ટેક્સ લાગતો હતો, 10 વર્ષમાં
SHARE

  • હાલ કરદાતાઓ માટે જૂનું અને નવું એમ બે ટેક્સ રિજીમ લાગુ છે
  • મોદી સરકારે કરદાતાઓ માટે ટેક્સ છૂટની રકમ અઢી લાખથી વધારીને સાત લાખ કરી
  • 2014 પહેલાં ટેક્સપેયર્સ માટે માત્ર 2.5 લાખ જ છૂટ હતી

નાણાપ્રધાન નિર્મલા સીતારામને વચગાળાનું બજેટ રજૂ કરતા ઇન્કમટેક્સ મુદ્દે મોટી વાત કહી છે. તેમણે 2014 પહેલાંના સમયનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, કરદાતાઓ માટે છેલ્લા 10 વર્ષમાં ઘણું બધું બદલાઇ ગયું છે. અમે કરોડો ટેક્સપેયર્સને ફાયદો આપ્યો છે અને આજે દર વર્ષે તેમના હજારો રૂપિયા ટેક્સના રૂપમાં બચે છે. નાણાપ્રધાને એમ પણ કહ્યું હતું કે, 2014 પહેલાં ટેક્સપેયર્સ માટે માત્ર 2.5 લાખ જ છૂટ હતી. અમે તેને વધારીને સાથ લાખ રૂપિયા કરી નાખી છે. જોકે, નાણાપ્રધાન જે છૂટની વાત કરે છે તે નવા ટેક્સ રિજીમમાં મળે છે. 2014 પહેલા સુધી માત્ર જૂનું ટેક્સ રિજીમ જ લાગુ હતું. તેવામાં આપણે આ વાતની તુલના કરી શકીએ છે કે તે સમયે જૂના ટેક્સ રિજીમ અને આજના નવા રિજીમમાં શું પરિવર્તન થયું છે અને ટેક્સપેયર તરીકે દર વર્ષે તમારા કેટલાં પૈસા બચે છે.

2014 સુધી પાંચ લાખની કમાણી પર કેટલો ટેક્સ હતો ?

જો આપણે પાંચ લાખ રૂપિયાની એક નિશ્ચિત વાર્ષિક આવક ગણીએ તો તેના પર કેટલો ટેક્સ ચૂકવવો પડતો હતો તે જોવું રસપ્રદ રહેશે. જૂના ટેક્સ રિજીમ હેઠળ 2014 પહેલા સુધી અઢી લાખ સુધીની કમાણી ટેક્સ મુક્ત હતી. જ્યારે અઢીથી પાંચ લાખ સુધીની કમાણી પર સીધો 10 ટકા ટેક્સ લાગતો હતો એટલે કે અઢી લાખ પર 10 ટકા આવકવેરો જેનો અર્થ થાય છે કે તમારે 25 હજાર રૂપિયા સુધી ટેક્સ ચૂકવવો પડતો હતો. આમાં કોઇપણ પ્રકારની છૂટને સામેલ કરાઇ નહોતી.

આજે પાંચ લાખ પર કેટલો ટેક્સ ?

જો વર્તમાન ટેક્સ સ્લેબની વાત કરીએ તો જૂના ટેક્સ રિજીમ હેઠળ હાલ પણ અઢી લાખ સુધીની કમાણી સંપૂર્ણપણે ટેક્સ ફ્રી છે. અઢીથી પાંચ લાખ સુધીની કમાણી પર પાંચ ટકા ટેક્સ લાગે છે. એટલે કે તમારી અઢી લાખની કમાણી પર પાંચ ટકા એટલે કે 12,500 રૂપિયાનો ટેક્સ લાગે છે.

સીધી 25 હજારની બચત

જો બચતની વાત કરીએ તો અહીં થોડો ટ્વિસ્ટ છે. જોઇએ તો 2014 પહેલા ટેક્સપેયર્સને પાંચ લાધ સુધીની કમાણી પર 25 હજાર કર ચૂકવવો પડતો હતો જે હવે 12.5 હજાર થઇ ગયો છે. એટલે કે જો તમે ટેક્સ ચૂકવતા હો તો તમને વાર્ષિક 12.5 હજારની બચત થશે પરંતુ સરકારે જૂના ટેક્સ રિજીમમાં પણ પાંચ લાખ સુધીની કમાણી પર રિબેટ આપ્યો છે. એટલે કે જો તમારી કમાણી પાંચ લાખ સુધીની છે તો ટેક્સ લાગુ પડયા બાદ પણ પૂરી છૂટ મળશે અને તમારે ચૂકવવાપાત્ર ટેક્સની રકમ શૂન્ય રહેશે. આમ તમારા દર વર્ષે 25 હજાર રૂપિયા બચે છે.

You Might Also Like

 ફૂટપાથ પર ચાલવું એ નાગરિકોનો બંધારણીય અધિકારી : સુપ્રિમ કોર્ટ

મોંઘવારી ઘટશે, ખિસ્સાને મળશે રાહત

ભારત માટે ક્રૂડ 80 ડોલરથી નીચે છતાં પેટ્રોલ-ડીઝલ સસ્તુ થવાની આશા ધૂંધળી

18 રાજ્યોનું દેવું 90 લાખ કરોડને પાર

ત્રણ વર્ષમાં 6 કરોડ નવા દર્દીઓ ઉમેરાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મહાવીરસિંહ સિંધવના શંકાસ્પદ મૃત્યુ બાબતે ભાવનગર કરણી સેના દ્વારા આવેદનપત્ર
રાજકોટ

મહાવીરસિંહ સિંધવના શંકાસ્પદ મૃત્યુ બાબતે ભાવનગર કરણી સેના દ્વારા આવેદનપત્ર

Editor By Editor 4 days ago
સુરતમાં અતિથિ ભવનમાં ભાવનગરની પરિણીતાનો દવા ગટગટાવી આપઘાત
તમે અમારા લગ્ન તોડાવી રહ્યા છો,  કહી નાનાજી સસરાની હત્યા
વાસી ખોરાક વેચતા શ્રીરામ અને બાલાજી ઢોસા સેન્ટર સીલ
 રાજયમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓને શોધવા પોલીસે બનાવ્યું ખાસ પોર્ટુલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?