By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    5 days ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    7 days ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    2 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    2 months ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    3 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    10 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    10 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    10 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટ શહેરમાં ૪૨ હજાર રેશનકાર્ડ ધારકોને એક માસથી અનાજ મળવાનું બંધ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ન્યૂઝરાજકોટ

રાજકોટ શહેરમાં ૪૨ હજાર રેશનકાર્ડ ધારકોને એક માસથી અનાજ મળવાનું બંધ

agragujaratnews
Last updated: 2024/03/11 at 8:14 PM
3 years ago
Share
રાજકોટ શહેરમાં ૪૨ હજાર રેશનકાર્ડ ધારકોને એક માસથી અનાજ મળવાનું બંધ
SHARE

રાજ્યમાં ૬.૬૫ લાખ રેશનકાર્ડ બ્લોક કરાતા ૨૯ લાખ લોકો લાભથી વંચિત :  રાજકોટ જિલ્લામાં દોઢ લાખ કાર્ડ ધારકો પરેશાન

રાજ્યમાં નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ. (NFSA) ૨૦૧૩ હેઠળ નોંધાયેલા ૭૨ લાખ રેશનકાર્ડધારકોમાંથી ૬.૬૫ લાખ રેશનકાર્ડધારકો અને તેમાં સમાવિષ્ટ ૨૯ લાખ લોકોના શંકાના આધારે છેલ્લા દોઢ મહિનાથી બ્લોક (સાઇલન્ટ) કરી દેવાયા છે. એટલે કે, સાઈલન્ટ રેશનકાર્ડધારકોને મફત અનાજની યોજનાનો લાભ મળી શકતો નથી.  જેમાં રાજકોટ શહેરમાં ૪૨ હજાર તથા જિલ્લામાં ૧.૫૦ લાખ રેશનકાર્ડ ધારકોને છેલ્લા એક માસથી રેશનકાર્ડ ધારકોને અનાજ મળતુ ન હોવાના કારણે આવા કાર્ડધારકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

Contents
રાજ્યમાં ૬.૬૫ લાખ રેશનકાર્ડ બ્લોક કરાતા ૨૯ લાખ લોકો લાભથી વંચિત :  રાજકોટ જિલ્લામાં દોઢ લાખ કાર્ડ ધારકો પરેશાનવાયબ્રન્ટ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચઅધિકારીઓ રાશન આપવાને બદલે ડિજીટલ જ્ઞાન આપે છે!

આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ રેશનકાર્ડમાં પાંચ સભ્યોના નામ હોય અને સભ્યનો મોબાઈલ નંબર લખવાનું ભુલાઈ ગયુ હોય તેવા કાર્ડધારકોને પુરવઠા વિભાગ દ્વારા અનાજ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે જેના કારણે રાજકોટ શહેરમાં એક દુકાન દીઠ આશરે ૭૦ થી ૧૦૦ જેટલા કાર્ડ રદ કરવામાં આવ્યા છે એટલે કે શહેરમાં જ માત્ર ૪૨ હજાર જેટલાં કાર્ડ ધારકો છેલ્લા એક મહિનાથી અનાજ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. જ્યારે જિલ્લામાં દોઢ લાખ કાર્ડ ધારકોને અનાજ મળતુ નથી.રાજ્યમાં અમદાવાદ ઉપરાંત ભાવનગરમાં ૭૦ હજાર, મહેસાણા ૩૨ હજાર, સાબરકાંઠા ૨૬ હજાર, રાજકોટ ૩૮ હજાર, સુરત ૬૦ હજાર, વડોદરા ૧૮ હજાર, અમરેલી ૨૧ હજાર, કચ્છ ૧૫ હજાર, ગાંધીનગર ૧૬ હજાર, જામનગર ૧૯ હજાર સહિત ૩૪ જિલ્લામાં અંદાજે ૬.૬૫ લાખ રેશનકાર્ડધારકની ૨૯ લાખ જનસંખ્યાને કોઈ પણ જાતની આગોતરી જાણ કર્યા વગર સાઇલન્ટ કરી દેવાઇ છે.

મામલતદાર કચેરી દ્વારા રેશનકાર્ડમાં સમાવિષ્ટ વ્યક્તિઓના આધાર- પુરાવા ચેક કરી થમ્બ લઈને એપ્રૂવલ કરે છે. ત્યારબાદ ઝોનલ ઓફિસર અને નિયામક વેરિફિકેશન કરીને એપ્રૂવલ કરે છે. જેમાં ઘણો સમય જાય છે. સાઇલન્ટ થયેલા રેશનકાર્ડધારકોએ કાર્ડમાં સમાવિષ્ટ તમામ લોકોના આધાર-પુરાવા પોતાના મોબાઇલમાંથી કેવાયસી કરાવવાના રહેશે. પરંતુ ઓનલાઇન એપ્લિકેશન અને સર્વરના ધાંધિયા છે. આમ કલેકટર કચેરીના ઝોનલ ઓફિસર દ્વારા કામગીરી કરવાની હોય છે પરંતુ કામગીરી કરવામાં આવતી ન હોવાના કારણે કાર્ડ ધારકોને અનાજ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે.

વાયબ્રન્ટ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ

રાજય સરકાર દ્વારા દર વર્ષે વાયબ્રન્ટ સમિટ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે અને અબજો રૂપિયાના એમ.ઓ.યુ.કરવામા આવે છે પરંતુ મધ્ય અને ગરીબ વર્ગના લોકોને સમયસર અનાજનો જથ્થો આપવામાં આવે છે કે નહીં તે બાબતે રાજયના મુખ્યમંત્રી અને અધિકારીઓ દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી.

અધિકારીઓ રાશન આપવાને બદલે ડિજીટલ જ્ઞાન આપે છે!

રાજકોટ શહેરમાં ૪૨ હજાર જેટલા રેશનકાર્ડ ધારકોને છેલ્લા એક માસથી અનાજ મળતુ નથી. તે બાબતે રાશનકાર્ડ ધારકો જયારે કચેરીએ કેવાયસી કરાવવા માટે રૂબરૂ ધક્કા ખાઇ રહ્યા છે ત્યારે ત્યાં હાજર રહેલા અધિકારીઓ રાશનકાર્ડ ધારકોને કેવાયસીમાં મદદ કરવાના બદલે દિવાલ પર ચીપકાવેલા પોસ્ટરનો ફોટો પાડી ઓનલાઇન કેવાયસી કરાવાનો આગ્રહ રાખે છે. જો કે પ્રયત્ન કરનારને એપ્લીકેશન ચાલતી ન હોવાના પણ કડવા અનુભવો થતા રહે છે. તંત્ર આ બાબતે સુધારો કરવાના મૂડમાં નથી. માત્ર સલાહ આપે છે.

You Might Also Like

માવઠાએ વિનાસ વેર્યા! જામનગરમાં ખેડૂતનો આપઘાત

 LPG, GST, સીમકાર્ડ, ટોલટેકસના નિયમો કાલથી બદલાશે

 ‘અગ્ર ગુજરાત’ ઇમ્પેકટ! કાર્નિવલમાં ૪૦ ટકા વિજળીની બચત કરાશે

 એક જ દિવસમાં વિજ માંગણી ૧૪૦૦ મેગાવોટને આંબી ગઇ

 દિવાળી તહેવારમાં ગત વર્ષ કરતા ST ૧૧ ટકા વધુ બસ દોડાવશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 આટકોટના સ્વામિનારાયણ મંદિરે ખાનગી તથા સાર્વજનિક જમીન પર કરેલ દબાણ અંગે ફરિયાદ
ગુજરાત

 આટકોટના સ્વામિનારાયણ મંદિરે ખાનગી તથા સાર્વજનિક જમીન પર કરેલ દબાણ અંગે ફરિયાદ

Editor By Editor 5 days ago
યુનિટી ફાઉન્ડેશન અને ગાર્ડન ગ્રુપ દ્વારા સરદાર પટેલની જન્મજયંતિની ભવ્ય ઉજવણી
 આજી-ન્યારી ડેમને દિવાળી પહેલા નર્મદા નીરથી ભરાશે
ગાર્ડી વિદ્યાપીઠ ખાતે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત એક્સપર્ટ સેશન યોજાયા
ક્યાંક પ્રેમજાળ તો ક્યાંક ન્યૂડ વીડિયોનો ડર: રાજકોટમાં દુષ્કર્મની ત્રણ ફરિયાદ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?