By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    1 day ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    4 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    6 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: India : કામિકાઝ ડ્રોન કેટલા ઘાતક છે? સરકાર 30,000 વધુ ખરીદવાની બનાવી રહ્યા છે યોજના
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

India : કામિકાઝ ડ્રોન કેટલા ઘાતક છે? સરકાર 30,000 વધુ ખરીદવાની બનાવી રહ્યા છે યોજના

AgraGujarat Rajkot
Last updated: 2025/12/20 at 4:09 PM
5 months ago
Share
India : કામિકાઝ ડ્રોન કેટલા ઘાતક છે? સરકાર 30,000 વધુ ખરીદવાની બનાવી રહ્યા છે યોજના
SHARE

Contents
ડ્રોનની બીજી મોટી ખાસિયત GPS આધારિત સિસ્ટમ

કામિકાઝ ડ્રોનને આજના સમયમાં યુદ્ધમાં એકદમ ઘાતક માનવામાં આવે છે, કારણ કે તે બીજા બધા જ હથિયારો કરતાં અલગ રીતે કામ કરે છે. આ ડ્રોન કોઈ લક્ષ્યને શોધીને તેના ઉપર લાંબા સમય સુધી ફરતા રહી શકે છે અને યોગ્ય ક્ષણે સીધા અથડાઈને પોતે જ વિસ્ફોટ કરે છે. આ કારણે હુમલો ખૂબ નિશાના ઉપર થાય છે અને આસપાસના વિસ્તારમાં ઓછું નુકસાન થાય છે. આતંકવાદી ઠેકાણા, બંકર, રડાર સિસ્ટમ અથવા સૈન્ય વાહનો જેવા ચોક્કસ લક્ષ્યોને નષ્ટ કરવા માટે આવા ડ્રોન બહુ અસરકારક સાબિત થાય છે.

ડ્રોનની બીજી મોટી ખાસિયત

આ ડ્રોનની બીજી મોટી ખાસિયત એ છે કે તેમાં માનવજીવનનો સીધો જોખમ નથી. સામાન્ય રીતે હવાઈ હુમલામાં પાયલટ અથવા સૈનિકોને જોખમ લેવો પડે છે, જ્યારે કામિકાઝ ડ્રોન આ જોખમ રહેતું નથી એટલે કે તેમાં સૈનિકોની જાનને ખતરો નથી . એટલે જોખમી વિસ્તારોમાં પણ તેને મોકલી શકાય છે. દુશ્મન છુપાઈ જાય અથવા તરત દેખાતો ન હોય તો પણ આ ડ્રોન 30થી 40 મિનિટ સુધી આકાશમાં રહીને યોગ્ય તકની રાહ જોઈ શકે છે.

GPS આધારિત સિસ્ટમ

કામિકાઝ ડ્રોન નાના કદના હોવા છતાં વિસ્ફોટક પેલોડ ધરાવે છે, જે લક્ષ્યને ગંભીર નુકસાન પહોંચાડવા માટે પૂરતો હોય છે. કેટલાક ડ્રોનમાં GPS અને સેન્સર આધારિત સિસ્ટમ હોય છે, જેથી તેઓ ખૂબ ચોક્કસ રીતે માર્ગદર્શન મેળવી શકે છે. આ કારણે સામાન્ય મિસાઇલ અથવા બોમ્બની સરખામણીએ આ ડ્રોન ઓછા ખર્ચે વધુ અસરકારક સાબિત થાય છે. આ બધાં કારણોને ધ્યાનમાં રાખીને જ ભારત સરકાર મોટા પ્રમાણમાં કામિકાઝ ડ્રોન ખરીદવાની યોજના બનાવી રહી છે. આધુનિક યુદ્ધ હવે ફક્ત સૈનિકોની સંખ્યા પર નહીં પરંતુ ટેક્નોલોજી પર આધાર રાખે છે અને કામિકાઝ ડ્રોન આ બદલાતા યુદ્ધ સ્વરૂપનું મહત્વપૂર્ણ હથિયાર બની ચૂક્યા છે.

આ પણ વાંચો : Rahul gandhi: વિદેશ જઇને શું ષડયંત્ર રચી રહ્યા છે રાહુલ ગાંધી? BJPનો કોંગ્રસ સાંસદ પર પ્રહાર

You Might Also Like

સોનાની ચમક પાછળ સંકટની છાયા ; સરકારે આયાત જકાત સીધી 15% કરી

NEET-UGની પરીક્ષા રદ, ૨3 લાખ છાત્રોને અસર

દિવસની શરૂઆતથી રાત સુધી વપરાતી દરેક વસ્તુ મોંઘી

સુવેન્દુ અધિકારીના CM શપથ સાથે ઇતિહાસ રચાયો, મોદી-શાહ રહ્યા સાક્ષી

હવે અસલી સોનુ પણ શેરોની જેમ ટ્રેડ થશે: NSE લાવ્યુ ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રસીદ (EGR)

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 નશાખોર સંતાનના અસહ્ય ત્રાસથી કંટાળી પરિવારની ઇચ્છા મૃત્યુની માંગ
ગુજરાત

 નશાખોર સંતાનના અસહ્ય ત્રાસથી કંટાળી પરિવારની ઇચ્છા મૃત્યુની માંગ

Editor By Editor 1 day ago
 રાજુલાના છતડીયા નજીક નેશનલ હાઈવે પર ડિઝલ ભરેલા ટેન્કરમાં આગ
 ભારતીય શિક્ષણ મંડળના 57મો સ્થાપના દિવસ પ્રસંગે શિક્ષાવિદ ચિંતન સંમેલન યોજાયું
હાઇકોર્ટના આદેશથી રાજ્યની અદાલતોમાં 343 જજોની ટ્રાન્સફર
 મનપાની ઇવેન્ટમાં મહેમાનોને પીરસાતા રસથાળ પર તંત્રએ લગાવી દીધી બ્રેક
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?