By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    2 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    5 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    7 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: India : દિલ્હી હાઈકોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય, છૂટાછેડામાં એક વર્ષ માટે અલગ રહેવાની કાનૂની શરત નથી ફરજિયાત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

India : દિલ્હી હાઈકોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય, છૂટાછેડામાં એક વર્ષ માટે અલગ રહેવાની કાનૂની શરત નથી ફરજિયાત

AgraGujarat Rajkot
Last updated: 2025/12/18 at 12:40 PM
5 months ago
Share
India : દિલ્હી હાઈકોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય,  છૂટાછેડામાં એક વર્ષ માટે અલગ રહેવાની કાનૂની શરત નથી ફરજિયાત
SHARE

Contents
દિલ્હી હાઇકોર્ટની સ્પષ્ટતા એક વર્ષના અલગતાના સમયની માફી

દિલ્હી હાઈકોર્ટે એક બીજાની સહમતીથી થતા છૂટાછેડાના કેસોમાં મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સ્પષ્ટતા કરી છે. હાઈકોર્ટના મતે, હિન્દુ લગ્ન અધિનિયમ હેઠળ છૂટાછેડા માટે એક વર્ષ સુધી અલગ રહેવાની શરત દરેક કેસમાં ફરજિયાત નથી. કોર્ટ ખાસ પરિસ્થિતિઓમાં આ શરત તેમજ કૂલિંગ-ઓફ પિરિયડને માફ કરી શકે છે.

દિલ્હી હાઇકોર્ટની સ્પષ્ટતા

છૂટાછેડાની પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપતા દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું હતું કે એક બીજાની સહમતીથી છૂટાછેડા માંગતા દંપતીને બિનજરૂરી રીતે અનિચ્છનીય અને દુઃખદ વૈવાહિક સંબંધમાં બાંધવી રાખવાનો કોઈ અર્થ નથી. ન્યાયાધીશ નવીન ચાવલા, અનુપ જયરામ ભંબાણી અને રેણુ ભટનાગરની વિશેષ ત્રણ સભ્યોની બેન્ચે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે હિન્દુ લગ્ન અધિનિયમ, 1955ની કલમ 13B(1) હેઠળ એક વર્ષનો અલગતાનો સમયગાળો કાનૂની પ્રિસ્ક્રિપ્શન છે, ફરજિયાત નિયમ નથી. કોર્ટએ આ સ્પષ્ટતા એક બીજાની સહમતીથી છૂટાછેડા માટે અરજી દાખલ કરવાની સમયમર્યાદા અંગે આવેલા સંદર્ભના જવાબમાં આપી હતી. બેન્ચે અવલોકન કર્યું કે જો બંને પક્ષકારો પોતાના લગ્ન જીવનમાં ખુશ નથી અને તેને આગળ નિભાવી શકે તેમ નથી, તો કોર્ટ તેમને વૈવાહિક સુખના નામે અનિચ્છનીય સંબંધમાં શા માટે ધકેલે?

એક વર્ષના અલગતાના સમયની માફી

દિલ્હી હાઈકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે એક વર્ષના અલગતાના સમયગાળાની માફી અને કલમ 13B(2) હેઠળની બીજી અરજી માટે જરૂરી 6 મહિનાના કૂલિંગ-ઓફ પિરિયડની માફી અલગ અને સ્વતંત્ર બાબતો છે. એક સમયગાળાની માફી આપવાથી આપમેળે બીજા સમયગાળાની માફી મળતી નથી અને બંને મુદ્દાઓ પર કોર્ટને અલગથી વિચાર કરવો પડશે.

વિનંતીથી નહીં કરે સમયગાળો માફ

કોર્ટએ સ્પષ્ટ કર્યું કે ફક્ત વિનંતી કરવાથી એક વર્ષનો સમયગાળો માફ કરવામાં આવશે નહીં. આવી માફી માત્ર ત્યારે જ આપવામાં આવશે જ્યારે કોર્ટને ખાતરી થાય કે અરજદાર અપવાદરૂપ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે અથવા કોઇ પણ ગંભીર સમસ્યા હોય અને ખરાબ સંજોગો છે. આવી માફી ફેમિલી કોર્ટ તેમજ હાઈકોર્ટ બંને આપી શકે છે.

છૂટાછેડાની તારીખ લંબાવી શકે !

કોર્ટ કહે છે કે જો પતિ-પત્નીએ કલમ 13B(1) હેઠળ એક વર્ષના સમયગાળાની છૂટ ખોટી માહિતી કે ખોટા કારણો બતાવીને લીધી હોય, તો કોર્ટને અધિકાર છે કે છૂટાછેડાની અસરકારક તારીખ આગળ ધકેલી શકે, અથવા ચાલતી અરજીને તરત જ રદ કરી શકે. પરંતુ સાથે-સાથે કોર્ટએ સ્પષ્ટ કર્યું છે કે ન્યાયની ન્યાયિકતા જાળવવા માટે, જો કોર્ટ કડક નિર્ણય લે તો પણ પતિ-પત્નીને એક વર્ષનો સમય પૂરો થયા પછી, એ જ તથ્યોના આધાર પર ફરીથી નવી છૂટાછેડાની અરજી કરવાની છૂટ રહેશે. એટલે કે, ખોટી માહિતી આપશો તો કેસ રદ થઈ શકે, પણ સાચા રીતે સમય પૂરો થયા પછી ફરી અરજી કરવાનો અધિકાર કાયમ રહેશે.

આ પણ વાંચો : Delhi Pollution દિલ્હીમાં આજથી શું શું કરાયું બેન? Grap-4 બાદ કરાયા અનેક નિયમો લાગુ

You Might Also Like

સોનાની ચમક પાછળ સંકટની છાયા ; સરકારે આયાત જકાત સીધી 15% કરી

NEET-UGની પરીક્ષા રદ, ૨3 લાખ છાત્રોને અસર

દિવસની શરૂઆતથી રાત સુધી વપરાતી દરેક વસ્તુ મોંઘી

સુવેન્દુ અધિકારીના CM શપથ સાથે ઇતિહાસ રચાયો, મોદી-શાહ રહ્યા સાક્ષી

હવે અસલી સોનુ પણ શેરોની જેમ ટ્રેડ થશે: NSE લાવ્યુ ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રસીદ (EGR)

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
લાલપુરના નાની રાફુદડ ગામમાં યુવતીની હત્યા કરનાર આરોપીને આજીવન કેદની સજા
જામનગર

લાલપુરના નાની રાફુદડ ગામમાં યુવતીની હત્યા કરનાર આરોપીને આજીવન કેદની સજા

Editor By Editor 13 hours ago
 સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
રાજકોટમાં સૂર્યપ્રકોપ, ૪૨.૯ ડિગ્રી સાથે દેશનું સૌથી ગરમ શહેર
આજીડેમ ચોકડી લૂંટકાંડનો ભેદ ઉકેલાયો : લાઠીનો સૂત્રધાર ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયો
 મનપાની ઇવેન્ટમાં મહેમાનોને પીરસાતા રસથાળ પર તંત્રએ લગાવી દીધી બ્રેક
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?