By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    1 day ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    4 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    6 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: India News: દિલ્હીમાં પ્રદૂષણની ગંભીર સ્થિતિ, GRAP-4ના પ્રતિબંધો પણ બેઅસર, મોટાભાગના વિસ્તારો રેડ ઝોનમાં
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

India News: દિલ્હીમાં પ્રદૂષણની ગંભીર સ્થિતિ, GRAP-4ના પ્રતિબંધો પણ બેઅસર, મોટાભાગના વિસ્તારો રેડ ઝોનમાં

AgraGujarat Rajkot
Last updated: 2025/12/22 at 8:46 AM
5 months ago
Share
India News: દિલ્હીમાં પ્રદૂષણની ગંભીર સ્થિતિ, GRAP-4ના પ્રતિબંધો પણ બેઅસર, મોટાભાગના વિસ્તારો રેડ ઝોનમાં
SHARE

Contents
દિલ્હીનો ઓવરઓલ AQI 366 નોંધવામાં આવ્યો દિલ્હીમાં GRAPનો ચોથો તબક્કો અમલમાં મુકાયો

દિલ્હીમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ ખૂબજ ગંભીર બની ગઈ છે. દિવસે દિવસે પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે. સરકાર તરફથી પ્રદૂષણને ઓછું કરવા માટે સતત પ્રયાયો હાથ ધરાયા છે. બીજી તરફ દિલ્હીમાં લગાવવામાં આવેલા GRAP-4ના પ્રતિબંધો પણ બેઅસર સાબિત થઈ રહ્યાં છે. આજે પણ દિલ્હીના મોટા ભાગના વિસ્તારો રેડ ઝોનમા મુકાયા છે.

દિલ્હીનો ઓવરઓલ AQI 366 નોંધવામાં આવ્યો

સમીર એપ પ્રમાણે આજે સોમવારે સવારે 6 વાગ્યે દિલ્હીનો ઓવરઓલ AQI 366 નોંધવામાં આવ્યો છે. આનંદ વિહારનો AQI 402,બવાનાનો 408, મુંડકામાં 400, નરેલામાં 418 અને રોહિણી વિસ્તારમાં 400, નોઈડામાં 352, ગાઝિયાબાદમાં 348 અને ગુરૂગ્રામમાં 325 AQI નોંધાયો છે. આ વિસ્તારોમાં પ્રદૂષણને લઈને સ્થિતિ ખૂબજ ગંભીર જોવા મળી છે. લોકોને પ્રદૂષણને કારણે શ્વાસ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. આંખોમા બળતરાના કિસ્સા પણ વધી રહ્યાં છે.

દિલ્હીમાં GRAPનો ચોથો તબક્કો અમલમાં મુકાયો

દિલ્હીમાં પ્રદૂષણને કારણે વધી રહેલા ધુમ્મસથી લોકોની ચહલપહલમાં ઘટાડો નોંધાયો છે. ધુમ્મસને કારણે વિઝિબિલિટિ પણ ઓછી થઈ ગઈ છે. દૂરનો નજારો જોવામાં પણ તકલીફોનો સામનો કરવો પડ્યો છે. દિલ્હીમાં GRAPનો ચોથો તબક્કો અમલમાં મુકાયો છે. જેની હેઠળ બીએસ 6થી નીચેના વાહનોને દિલ્હીમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવાયો છે. આ ઉપરાંત બાંધકામ સાઈટો અને ઔદ્યોગિક એકમોની ગતિવિધિઓ પર નિયંત્રણ અને સાર્વજનિક પરિવરહનના ઉપયોગને વધુ કરવા આદેશ અપાયો છે. દિલ્હીમાં ઠંડીમાં પણ વધારો થઈ રહ્યો છે. બે દિવસથી ઠંડીનું પણ યલો એલર્ટ છે. આજે હવામાન વિભાગે ધુમ્મસનું પણ યલો એલર્ટ જાહેર કર્યું છે.

આ પણ વાંચોઃ VB-G RAM G Bill 2025ને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આપી મંજૂરી, મનરેગા કાયદાનું લેશે સ્થાન

You Might Also Like

સોનાની ચમક પાછળ સંકટની છાયા ; સરકારે આયાત જકાત સીધી 15% કરી

NEET-UGની પરીક્ષા રદ, ૨3 લાખ છાત્રોને અસર

દિવસની શરૂઆતથી રાત સુધી વપરાતી દરેક વસ્તુ મોંઘી

સુવેન્દુ અધિકારીના CM શપથ સાથે ઇતિહાસ રચાયો, મોદી-શાહ રહ્યા સાક્ષી

હવે અસલી સોનુ પણ શેરોની જેમ ટ્રેડ થશે: NSE લાવ્યુ ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રસીદ (EGR)

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ખાખી, માતૃત્વ અને મમતા વચ્ચેની સંઘર્ષભરી સફર: મહિલા PSI એન.એ. ગઢવીની પ્રેરણાદાયી કહાની
ગુજરાત

ખાખી, માતૃત્વ અને મમતા વચ્ચેની સંઘર્ષભરી સફર: મહિલા PSI એન.એ. ગઢવીની પ્રેરણાદાયી કહાની

Editor By Editor 4 days ago
 ચમત્કારને નમસ્કાર! વેકેશનમાં ખાનગી શાળાઓ શરૂ રાખવા સંચાલકોની પીછેહટ
ST નિગમમાં રોજગારીનો મોટો વરસાદ : ૯ હજારથી વધુ જગ્યાઓ પર ભરતીનો નિર્ણય
જેના નામમાં ‘સોમ’ હોય તેને કોણ મિટાવી શકે? ; વડાપ્રધાન મોદી
ઉના નજીક નાળિયા માંડવી પાસે બે કારની ટક્કર, ભોપાલના પરિવાર સહિત પાંચ ઘાયલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?