By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    2 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    5 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    1 week ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: 273 મિલિયન… RCBની જીત બાદ વિરાટ કોહલીને થયો અધધ ફાયદો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

273 મિલિયન… RCBની જીત બાદ વિરાટ કોહલીને થયો અધધ ફાયદો

Last updated: 2025/06/05 at 5:59 AM
11 months ago
Share
273 મિલિયન… RCBની જીત બાદ વિરાટ કોહલીને થયો અધધ ફાયદો
SHARE

IPL 2025ની રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ ફાઈનલ જીતી. બધા ફેન્સ ખૂબ ખુશ હતા કારણ કે 18 વર્ષની સખત મહેનત બાદ અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીએ IPL ટ્રોફી જીતી.

આ સાથે વિરાટ કોહલીએ વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. IPL 2025 શરૂ થાય તે પહેલાં વિરાટ કોહલીના ઈન્સ્ટાગ્રામ પર 270 મિલિયન ફોલોઅર્સ હતા. પરંતુ આ મહત્વપૂર્ણ ટુર્નામેન્ટના અંત પછી વિરાટ કોહલી 273 મિલિયન ફોલોઅર્સ થઈ ગયા છે.

RCBએ તોડ્યા તમામ રેકોર્ડ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ 18 વર્ષ પછી આઈપીએલ ટ્રોફી પોતાને નામ કરી છે. આ તેમની પહેલી આઈપીએલ ટ્રોફી છે. આ સાથે આરસીબીએ વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. આરસીબી ટીમ ઈન્સ્ટાગ્રામ પર સૌથી ઝડપી 1 મિલિયન લાઈક્સ મેળવનારી પહેલી ટીમ બની છે. આરસીબીની ટ્રોફી જીતનારી તસવીરને માત્ર 4 મિનિટમાં 1 મિલિયન લાઈક્સ મળ્યા.

આ પહેલા રેકોર્ડ આર્જેન્ટિનાના નામે હતો. આર્જેન્ટિનાએ જ્યારે વર્લ્ડકપ જીત્યો હતો ત્યારે તેની પોસ્ટને 5 મિનિટમાં 10 લાખ લાઈક્સ મળ્યા હતા. હવે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ પણ આર્જેન્ટિનાના આ રેકોર્ડને તોડી નાખ્યો છે. RCB તરફથી તમામ ખેલાડીઓનું પ્રદર્શન જોરદાર રહ્યું અને તેમણે પંજાબ કિંગ્સ પર ઘણું દબાણ બનાવ્યું.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ IPL 2025ની જીતી ફાઈનલ

IPL 2025માં RCBએ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું. બેંગ્લુરુએ આ સિઝનમાં માત્ર બેટિંગમાં જ નહીં પરંતુ બોલિંગમાં પણ પોતાની છાપ છોડી. વિરાટ કોહલીની વાત કરીએ તો તેને IPL 2025માં પણ શાનદાર બેટિંગ કરી હતી. વિરાટ કોહલીએ IPL 2025 માં 15 મેચમાં 54 થી વધુની એવરેજથી 657 રન બનાવ્યા હતા. તે ઓરેન્જ કેપ રેસમાં ત્રીજા સ્થાને રહ્યો.

પરંતુ વિરાટ કોહલીએ ટ્રોફી જીતીને બધા ફેન્સને ખુશ કરી દીધા. ફાઈનલ મેચમાં વિરાટ કોહલીએ પંજાબ કિંગ્સ સામે 43 રન બનાવ્યા હતા. આ મેચમાં ભુવનેશ્વર કુમારે ચાર ઓવરમાં 38 રન આપીને બે વિકેટ લીધી, જ્યારે કૃણાલ પંડ્યાએ પણ 2 વિકેટ લીધી હતી. મેચની વાત કરીએ તો પહેલા બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ 190 રન બનાવ્યા, જેના જવાબમાં પંજાબ કિંગ્સ ફક્ત 184 રન જ બનાવી શક્યું હતું.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વાંકાનેરના વિનયગઢમાં ધમધમતી ખનીજની ખાણો પર તંત્રના દરોડા
મોરબી

વાંકાનેરના વિનયગઢમાં ધમધમતી ખનીજની ખાણો પર તંત્રના દરોડા

Editor By Editor 3 days ago
ભીમનગર નજીક ગેરકાયદે 33 બાંધકામો તોડી પડાયા
 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જાપાનના ઉદ્યોગિક સલાહકારની રાજકોટના ઉદ્યોગપતિઓ સાથે સંવાદ
વાવણી અગાઉ જ 2026-27 માટે ખરીફ પાકોના ટેકાના ભાવ જાહેર
 વી.ટી.ચોકસી સાર્વજનિક કૉલેજ ઑફ એજ્યુકેશનમાં ‘AI અને માતૃભાષા સજ્જતા’ કાર્યશાળા યોજાઈ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?