By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 days ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    4 days ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    5 days ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    6 days ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: જૈન આચાર્ય લોકેશજીએ છત્રપતિ સંભાજીનગરથી ‘પીસ એજ્યુકેશન સિરીઝ’નો કર્યો પ્રારંભ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

જૈન આચાર્ય લોકેશજીએ છત્રપતિ સંભાજીનગરથી ‘પીસ એજ્યુકેશન સિરીઝ’નો કર્યો પ્રારંભ

Editor
Last updated: 2026/07/29 at 2:15 PM
5 hours ago
Share
જૈન આચાર્ય લોકેશજીએ છત્રપતિ સંભાજીનગરથી ‘પીસ એજ્યુકેશન સિરીઝ’નો કર્યો પ્રારંભ
SHARE

જૈન આચાર્ય લોકેશજીએ છત્રપતિ સંભાજીનગરથી ‘પીસ એજ્યુકેશન સિરીઝ’નો કર્યો પ્રારંભ

આચાર્ય લોકેશજીએ વિશ્વભરમાં ભારત અને ભારતીય સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું છે : ડૉ. રાજેન્દ્ર દર્ડા

 

અગ્ર ગુજરાત, રાજકોટ

અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક, પ્રખ્યાત જૈન સંત તથા વિશ્વ શાંતિદૂત આચાર્ય લોકેશજીએ છત્રપતિ સંભાજીનગરના સંત એકનાથ રંગ મંદિર, ઉસ્માનપુરામાં ‘પીસ એજ્યુકેશન સિરીઝ’નો શુભ પ્રારંભ કરાવ્યો. અમેરિકા ખાતેની સફળ શાંતિ અને સદભાવના યાત્રા પૂર્ણ કર્યા બાદ મહારાષ્ટ્રમાં યોજાયેલા તેમના પ્રથમ કાર્યક્રમમાં તેમનું ભવ્ય અને હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું.

આચાર્ય લોકેશજીએ જણાવ્યું કે, “શાંતિ શિક્ષણ માત્ર એક વિષય નથી, પરંતુ જીવન જીવવાની એક કળા છે. તેનો હેતુ એવા જાગૃત નાગરિકોનું નિર્માણ કરવાનો છે, જે પોતે પણ શાંતિપૂર્ણ જીવન જીવે અને સમાજમાં સદભાવના, સંવાદ અને સહયોગની સંસ્કૃતિને મજબૂત બનાવે.” તેમણે ઉમેર્યું કે આજે વિશ્વ અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે, જેના સ્થાયી ઉકેલ માટે શિક્ષણ, નૈતિક મૂલ્યો અને અહિંસાનો માર્ગ જ સૌથી અસરકારક છે.

લોકમત મીડિયા ગ્રૂપના એડિટર-ઇન-ચીફ ડૉ. રાજેન્દ્ર દર્ડાએ જૈન આચાર્ય લોકેશજીના માનવતાવાદી કાર્યોની પ્રશંસા કરતાં જણાવ્યું કે આજના સમયમાં શાંતિ, નૈતિકતા અને માનવીય મૂલ્યો આધારિત શિક્ષણની જરૂરિયાત અગાઉ કરતાં વધુ છે. તેમણે ‘પીસ એજ્યુકેશન સિરીઝ’ને દુરંદેશી અને સમયાનુકૂળ પહેલ ગણાવી અને જણાવ્યું કે આ અભિયાન યુવાનોમાં સકારાત્મક વિચારસરણી, સામાજિક જવાબદારી અને વૈશ્વિક નાગરિકત્વની ભાવનાને મજબૂત બનાવશે.

આ કાર્યક્રમમાં નિર્મલ જીવન ફાઉન્ડેશનના ડૉ. વિશાલ લાડણિયા તથા પ્રખ્યાત મોટિવેશનલ સ્પીકર સાજન શાહે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. મોટી સંખ્યામાં યુવાનો, શિક્ષણવિદો, સામાજિક કાર્યકરો, વિવિધ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ અગ્રણી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

જેતપુરમાં પેસેન્જરની નજર ચૂકવી ચોરી કરતી રીક્ષા ગેંગ ઝડપાઈ

રાજકોટ-જામનગર હાઇવે પર કારની ટક્કરમાં લૈયારાના બે મિત્રોના મોત

રાજકોટ ગ્રામ્યમાં મુસાફરોને નિશાન બનાવતી રીક્ષા ગેંગનો પર્દાફાશ

ફેસબુકની વેઇટ લોસ જાહેરાત થકી રાજકોટની વૃદ્ધા પાસેથી 84.38 લાખની સાયબર ઠગાઈ

60 ટકા સુધીના વ્યાજ અને વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવકનો આપઘાત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ચોમાસાથી શિયાળા સુધી કચ્છ-સૌરાષ્ટ્રની ધરતી ધણધણશે
કચ્છગુજરાત

ચોમાસાથી શિયાળા સુધી કચ્છ-સૌરાષ્ટ્રની ધરતી ધણધણશે

Editor By Editor 1 day ago
આંગણવાડીઓમાં ત્રીજા મંગળવારે “બાળ દિવસ” તથા “અન્નપ્રાશન દિવસ”ની ઉત્સાહભેર ઉજવણી
M.Pharmમાં પ્રવેશનો પ્રથમ રાઉન્ડ જાહેર: ૧૮૧૭ છાત્રોને સીટની ફાળવણી
પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં હીર પિત્રોડાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો
આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ માંડવી ખાતે NSS ‘ઓરિએન્ટેશન પ્રોગ્રામ’ સંપન્ન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?