By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    23 hours ago
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    2 days ago
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 weeks ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    3 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગુજરાતમાં કપાસના વાવેતરમાં ઝાલાવાડ અવ્વલ નંબરે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ગુજરાતમાં કપાસના વાવેતરમાં ઝાલાવાડ અવ્વલ નંબરે

agragujaratnews
Last updated: 2023/10/28 at 10:20 PM
3 years ago
Share
ગુજરાતમાં કપાસના વાવેતરમાં ઝાલાવાડ અવ્વલ નંબરે
SHARE

  • કુલ 5,93,035 હેક્ટર જમીનમાં ખેડૂતો દ્વારા કપાસ સહિતના ખરીફ પાકોનું વાવેતર
  • ધ્રાંગધ્રામાં સૌથી વધુ ખરીફ પાક એવા કપાસનું 3,97,282 હેક્ટરમાં વાવેતર કરાયું
  • 11 જિલ્લામાં કપાસનું 19 લાખથી વધુ હેક્ટરમાં વાવેતર કરાયું

ઝાલાવાડમાં સિઝનનો 88 ટકા વરસાદ વરસ્યો છે. વરસાદ આધારિત ખેતી કરતા જિલ્લાના ખેડૂતોએ અત્યાર સુધીમાં 94 ટકા જમીનમાં ખરીફ પાકોનું વાવેતર કરી દીધુ છે. જિલ્લામાં કુલ વાવેતર 5,93,035 હેકટર જમીનમાં થયુ છે. જેમાંથી મુખ્ય પાક એવા કપાસનું 3,97,282 હેકટર જમીનમાં વાવેતર ખેડૂતોએ કર્યું છે. ઝાલાવાડમાં કપાસનું થયેલ આ વાવેતર રાજયભરમાં પ્રથમ નંબરે છે.

ઝાલાવાડમાં ચોમાસાના આગમન પહેલા જ ખેડૂતોએ આગોતરા વાવેતરથી વાવેતરની શરુઆત કરી દીધી હતી. જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો 88 ટકા વરસાદ વરસ્યો છે. જિલ્લામાં સિઝનના 88 ટકા વરસાદની સામે ખેડૂતોએ 94 ટકા જમીનમાં ખરીફ પાકોનું વાવેતર કરી દીધુ છે અને હાલ વાવેતર પુર્ણ થયુ છે. જિલ્લામાં 6,32,118 હેકટર જમીન વાવેતર લાયક છે. જેમાંથી દર વર્ષે સામાન્ય રીતે 5.50થી 6 લાખ હેકટર જમીનમાં વાવેતર થાય છે. અત્યાર સુધીમાં જિલ્લાની 5,93,035 હેકટર જમીનમાં ખરીફ પાકનું વાવેતર થયુ છે. જેમાંથી 3,97,282 હેકટર જમીનમાં મુખ્ય પાક એવા કપાસનું વાવેતર થયુ છે. ઝાલાવાડમાં થયેલ કપાસનું આ વાવેતર રાજયભરમાં અવ્વલ નંબરે હોવાનું જાણવા મળે છે. તાજેતરમાં સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડામાં રાજયભરમાં 26,64,565 હેકટરમાં કપાસનું વાવેતર થયુ છે. જેમાંથી સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં 19 લાખથી વધુ હેકટરમાં કપાસ વવાયો છે. સૌરાષ્ટ્રના આ 11 જિલ્લામાંથી સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ કપાસનું વાવેતર થયુ છે. હાલ જિલ્લામાં કપાસનું વાવેતર 3,97,282 હેકટર સુધી પહોંચ્યુ છે. ઝાલાવાડમાં થયેલ આ વાવેતરમાં ધ્રાંગધ્રા તાલુકો પ્રથમ નંબરે છે. ધ્રાંગધ્રા તાલુકાના ખેડૂતોએ 78,630 હેકટરમાં કપાસનું વાવેતર કર્યું છે. જોકે, જિલ્લામાં વર્ષ 2022માં કપાસનું 4,00,119 હેકટરમાં વાવેતર થયુ હતુ. જે આ વર્ષે 2837 હેકટર ઘટીને 3,97,282 હેકટરમાં કપાસનું વાવેતર થયુ છે.

You Might Also Like

તેલમાં ઠંડક, ચોમાસામાં ગરમી: અર્થતંત્ર માટે નવી કસોટી

રાજુલાના કોવાયામાં સિંહનો આતંક! યુવકને ફાડી ખાધો

રાજુલાના ખાંભલીયા ગામની સીમમાં શ્વાન અને સિંહણ ૫૦ ફૂટ ઊંડા કૂવામાં ખાબકયાં

સાસણમાં હવે સિંહદર્શન તા.૨3 જૂન સુધી પ્રવાસીઓ કરી શકશે

જૂનાગઢ જિલ્લા કોંગ્રેસમાં ફંડ મામલે આંતરિક વિવાદ સપાટીએ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પૂ.ડો.સોનલબાઈ મહાસતીજીની પુણ્યતિથિ નિમિતે રેસકોર્સ પાર્કમાં પ્રતિકમણ યોજાયા
રાજકોટ

પૂ.ડો.સોનલબાઈ મહાસતીજીની પુણ્યતિથિ નિમિતે રેસકોર્સ પાર્કમાં પ્રતિકમણ યોજાયા

Editor By Editor 23 hours ago
શાપરમાં ધારાસભ્યના ભત્રીજાની કંપનીમાં 50 લાખના સ્ક્રેપની ચોરી
જથ્થાબંધ મોંઘવારી ૪3 મહિનાની ઊંચી સપાટીએ, મે મહિનામાં ૯.૬૮ ટકા પહોંચી
ચોટીલા પાસે કેમિકલ ચોરીના ગોરખધંધાનો પર્દાફાશ, SMC એ 46 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
સ્વ.વિજયભાઈ રૂપાણીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે પૌષધ શાળા આંગણે નમસ્કાર મહામંત્રના જાપ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?