By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    35 minutes ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    1 day ago
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    2 days ago
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    3 days ago
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: કણસાગરા મહિલા કોલેજના NSS વિભાગ દ્વારા નાણાકીય સાક્ષરતા અને પર્યાવરણ જાગૃતિ પર સેમિનાર યોજાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

કણસાગરા મહિલા કોલેજના NSS વિભાગ દ્વારા નાણાકીય સાક્ષરતા અને પર્યાવરણ જાગૃતિ પર સેમિનાર યોજાયો

Editor
Last updated: 2026/07/23 at 3:28 PM
30 minutes ago
Share
કણસાગરા મહિલા કોલેજના NSS વિભાગ દ્વારા નાણાકીય સાક્ષરતા અને પર્યાવરણ જાગૃતિ પર સેમિનાર યોજાયો
SHARE

કણસાગરા મહિલા કોલેજના NSS વિભાગ દ્વારા નાણાકીય સાક્ષરતા અને પર્યાવરણ જાગૃતિ પર સેમિનાર યોજાયો

નિષ્ણાંતો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું

 

અગ્ર ગુજરાત, રાજકોટ

કે.એસ.એન. કણસાગરા મહિલા કોલેજ, રાજકોટના એસ.એન.એસ. (NSS) વિભાગ દ્વારા વિદ્યાર્થીનીઓના સર્વાંગી વિકાસ, આર્થિક સાક્ષરતા અને પર્યાવરણીય જાગૃતિને વેગ આપવાના ઉદ્દેશ્યથી આજે તારીખ ૨૨ જુલાઈ, ૨૦૨૬ ના રોજ બે અત્યંત ઉપયોગી અને પ્રેક્ટિકલ સેમિનારોનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્યા ડૉ. સ્નેહલ કોટકના પ્રેરણાદાયી માર્ગદર્શન અને NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ. રેણુકા બી. ચાવડાના કુશળ આયોજન હેઠળ આ બંને કાર્યક્રમો સફળતાપૂર્વક સંપન્ન થયા હતા.

દિવસના પ્રથમ ચરણમાં વિદ્યાર્થીનીઓ વિદ્યાર્થીકાળથી જ નાણાકીય બાબતોમાં આત્મનિર્ભર અને સજાગ બને તે હેતુથી “FIN-START” સેમિનારનું આયોજન કરાયું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યોરિટીઝ માર્કેટ્સ (NISM) ના ટ્યુટર વૈભવ પુરાણિક અને બંસીબેન કાનાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીનીઓને મની મેનેજમેન્ટ, બચતની સાચી પદ્ધતિઓ અને સુરક્ષિત રોકાણના મહત્વ વિશે અત્યંત સરળ અને વ્યવહારુ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં ૭૦ થી વધુ NSS સ્વયંસેવિકાઓ અને વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.બીજા ચરણમાં પર્યાવરણ સંરક્ષણ અને ઓર્ગેનિક જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે “ગ્રીન અર્થ કેમ્પેઇન” અંતર્ગત પ્લાન્ટ કેર અને હોમ ગાર્ડનિંગ સેમિનાર યોજાયો હતો. આ સત્રમાં નવરંગ નેચર ક્લબના સ્થાપક અને જાણીતા પર્યાવરણવિદ્ વી. ડી. બાલા સાહેબે નિષ્ણાત વક્તા તરીકે હાજરી આપી હતી. તેમણે વૃક્ષોનો ઉછેર, માટીની તૈયારી, કુદરતી ખાતર અને ગૃહ વાટિકા (Kitchen Garden) બનાવવાની સરળ ટેકનિક્સ વિશે રસપ્રદ માહિતી આપી હતી. આ સેમિનારમાં ૨૦૦ થી વધુ વિદ્યાર્થીનીઓ અને NSS સ્વયંસેવિકાઓએ હાજરી આપી પોતાના ઘરઆંગણે હરિયાળી ઉગાડવાનો સંકલ્પ લીધો હતો.

NSS ના “Not Me But You” (હું નહીં પણ આપ) ના સૂત્રને ચરિતાર્થ કરતા આ બંને પ્રોગ્રામ્સ થકી વિદ્યાર્થીનીઓમાં વ્યાવહારિક જ્ઞાન, નાણાકીય આત્મનિર્ભરતા અને સામાજિક-પર્યાવરણીય જવાબદારીની ભાવના વધુ પ્રબળ બની હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ કોલેજની વિદ્યાર્થીનીઓએ પ્રોગ્રામ ઓફિસર ડૉ. રેણુકા બી. ચાવડા તથા નિષ્ણાત વક્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

You Might Also Like

NEET પેપર લીક મુદ્દે રાજકોટમાં ‘આપ’ના આક્રમક ધરણા : ભાજપ નેતાઓના મોંમાં મગ ભરાયાનો આરોપ

રાજકોટમાં ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાતાં આરોગ્યતંત્ર એલર્ટ

રાજકોટ જિલ્લામાં પરપ્રાંતીય શ્રમિકો માટે નિયમો કડક: નોકરીએ રાખતા પહેલા ઓળખના દસ્તાવેજોની ચકાસણી ફરજિયાત

મનપાના ફૂડ તંત્રએ ૧ મહિનામાં ૧૦૯૫ સ્થળે દરોડા, ૨૬ એકમો સીલ અને ₹૭.૨૭ લાખનો દંડ વસુલ્યો

શિક્ષકોને બદલીમાં વન ટાઇમ વિકલ્પ અપાશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભારતના પૂર્વ અધ્યક્ષ અણુશક્તિ કમિશનના ચેરમેન ડૉ. અનિલ કાકોડકરે લોક વિજ્ઞાન કેન્દ્રની લીધી મુલાકાત
રાજકોટ

ભારતના પૂર્વ અધ્યક્ષ અણુશક્તિ કમિશનના ચેરમેન ડૉ. અનિલ કાકોડકરે લોક વિજ્ઞાન કેન્દ્રની લીધી મુલાકાત

Editor By Editor 3 days ago
હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
મહિલા તબીબને ડિજિટલ અરેસ્ટ કરી સાયબર ઠગોએ 12.90 લાખ પડાવ્યા
 RTOના AI ટ્રેક પર ૨૧માંથી ૧૨ ચાલકો નાપાસ
શાપર નજીક દોરાના બોક્સ નીચે છુપાવેલો 34 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?