By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ ચેરમેન નરેશ પટેલના હસ્તે ખોડલધામ એપ્લિકેશન લોન્ચ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ ચેરમેન નરેશ પટેલના હસ્તે ખોડલધામ એપ્લિકેશન લોન્ચ

agragujaratnews
Last updated: 2024/04/09 at 8:32 PM
2 years ago
Share
ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ ચેરમેન નરેશ પટેલના હસ્તે ખોડલધામ એપ્લિકેશન લોન્ચ
SHARE

ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના ભૂમિદાન માટે કડીરૂપ બનશે એપ્લિકેશન

‘ખોડલધામ’ એપ્લિકેશન મારફતે ભૂમિ સેવકો ભૂમિદાન મેળવી શકશે

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ હરહંમેશ સાંપ્રત ટેક્નોલોજીની મદદથી લોકઉપયોગી કાર્યો કરતું રહે છે. સાંપ્રત સમયમાં ટેક્નોલોજીની મદદથી ગણતરીની પળોમાં વિશ્વના ખુણે પહોંચી શકાય છે લોકો સાથે જોડાઈ શકાય છે ત્યારે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ‘ખોડલધામ’ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે.

Contents
ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના ભૂમિદાન માટે કડીરૂપ બનશે એપ્લિકેશન‘ખોડલધામ’ એપ્લિકેશન મારફતે ભૂમિ સેવકો ભૂમિદાન મેળવી શકશે

આજ રોજ 2 માર્ચ ને શનિવારના રોજ ખોડલધામ મંદિર ખાતે ચેરમેન નરેશ પટેલના હસ્તે ‘ખોડલધામ’ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી. આ પ્રસંગે તમામ ટ્રસ્ટીઓ, ભૂમિદાન કો-ઓર્ડિનેટરો, ભૂમિ સેવકો સહિતના લોકોએ હાજરી આપી હતી. ‘ખોડલધામ’ એપ્લિકેશનના લોન્ચિંગ બાદ આ એપ્લિકેશનના ડેવલપર દ્વારા એપ્લિકેશન કેવી રીતે કામ કરશે તે અંગેનું પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. આ તકે નરેશ પટેલે એપ્લિકેશન બનાવનાર ડેવલપર ટીમના સભ્યોને ખોડલધામનો ખેસ પહેરાવી સન્માનિત કર્યા હતા.

મહત્વનું છે કે, ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના અમરેલી ગામ પાસે સર્વ સમાજના લાભાર્થે વૈશ્વિકકક્ષાની અદ્યતન કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે આ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરમાં નાનામાં નાનો વ્યક્તિ પણ પોતાનું આર્થિક યોગદાન આપી શકે તે માટે ભૂમિદાનની પહેલ શરૂ કરવામાં આવી છે. આ ભૂમિદાન પહેલમાં ‘ખોડલધામ’ એપ્લિકેશન કડીરૂપ ભૂમિકા ભજવશે. કેમ કે વિશ્વના કોઈપણ ખુણેથી કોઈપણ વ્યક્તિ પાસેથી ‘ખોડલધામ’ એપ્લિકેશન મારફતે ભૂમિ સેવકો ઓનલાઈન માધ્યમથી ભૂમિદાન મેળવી શકશે. કોઈપણ વ્યક્તિ ભૂમિ સેવકનો સંપર્ક કરીને ‘ખોડલધામ’ એપ્લિકેશન મારફતે પ્રતિ ચોરસવારના રૂપિયા 2500ના ગુણાંકમાં ભૂમિદાન આપી શકશે. ભૂમિસેવકો ભૂમિદાન કરનાર દાતાની તમામ વિગતો આ એપ્લિકેશનમાં દાખલ કરશે અને ત્યારબાદ દાતા ચેક અથવા ઓનલાઈન માધ્યમથી ભૂમિદાનની રકમ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકશે.

ખોડલધામ એપ્લિકેશનમાં હાલ ભૂમિદાન માટેની સુવિધા શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ એપ્લિકેશનમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની તમામ માહિતી, કાર્યક્રમોની વિગત, માતાજીના દરરોજના દર્શન, આરતી, બુકિંગ, સંગઠનની માહિતી વગેરે મૂકવામાં આવશે જેથી ખોડલધામ પરિવાર તેમજ સર્વે લોકો સુધી ઝડપથી પહોંચી શકાશે.

You Might Also Like

વેરાવળમાં બે પેઢીમાંથી 11 કિલો એનાલોગ ચીઝ ઝડપાયુ

રાજુલા સ્ટેશન નજીક ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરી, પીપાવાવ પોર્ટ જતો ટ્રેક બંધ

વિરપુરના પીઠડીયામાં સરકારી ખરાબામાં ગેરકાયદે ખનીજ ચોરીનું કૌભાંડ ઝડપાયું

ધોરાજી તાલુકામાં ગેરકાયદેસર ચાલતી ખનીજ ચોરી ઝડપાઈ

દીવમાં મતદાર યાદી સુધારણા અંગે મહત્વની બેઠક યોજાઇ : ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ, (પેટા) ચૂંટણી પંચના નિરીક્ષક ઓમકાર ગોપાલ રાઠેની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાજકીય પક્ષો સાથે ચર્ચા; એક જ દિવસમાં ૭૦૦ થી ૮૦૦ લોકોના હિયરિંગથી મતદારોને મુશ્કેલી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી રોડ રોકાણકારોનો ફેવરીટ:  જુલાઈમાં રૂ.32 કરોડના 1936 દસ્તાવેજો થયા
ગુજરાતરાજકોટ

મોરબી રોડ રોકાણકારોનો ફેવરીટ:  જુલાઈમાં રૂ.32 કરોડના 1936 દસ્તાવેજો થયા

Editor By Editor 4 days ago
સોનુ-ચાંદીમાં ધમાકેદાર તેજી, ક્રૂડ $82ને પાર : રૂપિયો મજબૂત છતાં શેરબજારમાં દબાણ
ઇન્સ્ટાગ્રામની રીલથી શેરબજારમાં રોકાણની લાલચ આપી સોની વેપારીના પુત્રને 31.20 લાખનો ચૂનો
કહેવાતા ગૌ રક્ષક ભાવિન પટેલના વાયરલ વીડિયોથી મચ્યો ખળભળાટ
અમદાવાદ હાઈકોર્ટ એડવોકેટસમાં આકાશ પંડયાની કો–ઓપ્ટની પસંદગી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?