By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    1 week ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    1 week ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: Knowledge: GI Tag કેવી રીતે અપાય છે? ભારત અને પાકિસ્તાન વચ્ચે આ પ્રોડક્ટના GI Tag માટે ખેંચતાણ ચાલુ છે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

Knowledge: GI Tag કેવી રીતે અપાય છે? ભારત અને પાકિસ્તાન વચ્ચે આ પ્રોડક્ટના GI Tag માટે ખેંચતાણ ચાલુ છે

Last updated: 2025/11/18 at 11:00 PM
7 months ago
Share
Knowledge: GI Tag કેવી રીતે અપાય છે? ભારત અને પાકિસ્તાન વચ્ચે આ પ્રોડક્ટના GI Tag માટે ખેંચતાણ ચાલુ છે
SHARE

Contents
ભારતમાં 2004માં પ્રથમ વખત GI ટેગ આપવામાં આવ્યો GI ટેગનો સમયગાળો એક દાયકા સુધીનો હોય છે

મેરઠના વિશ્વ પ્રસિદ્ધ વાદ્ય બ્યુગલને સત્તાવાર રીતે GI ટેગ આપવામાં આવ્યો છે. આ ટેગ મળતાં જ મેરઠનું બ્યુગલ હવે વિશ્વમાં પોતાની અલગ છાપ ધરાવશે. આ GI ટેગ શું હોય છે અને કેવી રીતે અપાય છે તેમજ કેવી રીતે તેના માટે અરજી કરવી જોઈએ.

ભારતમાં 2004માં પ્રથમ વખત GI ટેગ આપવામાં આવ્યો

GI tagનું પુરૂ નામ જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન છે. કોઈ પણ પ્રદેશમાં ઉત્પાદિત થતી ખાસ વસ્તુ કે જે વિશેષ ગુણવત્તા ધરાવતી હોય તેને આ ટેગ આપવામાં આવે છે. દેશમાં ખેતી,હસ્તકલા અને ખાદ્ય સામગ્રીને આ ટેગ અપાય છે. ભારતમાં GI ટેગનો ઈતિહાસ જોઈએ તો સામાન્ય રીતે તે 1999માં અમલ થયો અને 2003માં તે જાણીતો બન્યો હતો. દાર્જિલિંગની ચાને ભારતમાં 2004માં પ્રથમ વખત GI ટેગ આપવામાં આવ્યો હતો.

GI ટેગનો સમયગાળો એક દાયકા સુધીનો હોય છે

કોઈ પણ ખાસ ઉત્પાદન માટે GI ટેગ મેળવવા માટે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ આવતા ચેન્નાઈ ખાતેના કન્ટ્રોલર જનરલ ઓફ પેટન્ટ ડિઝાઈન એન્ડ ટ્રેડમાર્કમાં રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. જ્યાં આ ઉત્પાદનને ભૌગોલિક સંકેતોના આધારે GI ટેગ આપવામાં આવે છે. જેમાં આંતરિક વેપાર વિભાગ દ્વારા જે તે ઉત્પાદનને આ ટેગ એનાયત કરવામાં આવે છે. GI ટેગનો સમયગાળો એક દાયકા સુધીનો હોય છે. ત્યાર બાદ તેને ફરીવાર રીન્યૂ કરવામાં આવે છે.

ભારત સરકારે ગુજરાતને 28 GI ટેગ આપ્યા

ભારત સરકારે ગુજરાતને 28 GI ટેગ આપ્યા છે. જેમાંથી 23 હસ્તકળા અને 4 એગ્રીકલ્ચર માટે આપવામાં આવ્યા છે. આ ઉપરાંત 26 જુલાઈ 2024 સુધીના રેકોર્ડ મુજબ દેશમાં વિવિધ ખાસિયતોના આધારે 606 GI ટેગ અપાયેલા છે. તાજેતરમાં જ ભારત સરકારે નવસારીમાં અમલસાડ ચીકુ અને ઘરચોળાને GI ટેગ આપ્યો છે. હિમાચલની કાંગડા ચાને યુરોપિયન યૂનિયન દ્વારા GI ટેગ આપવામાં આવ્યો છે. જ્યારે બાસમતી ચોખાના GI ટેગ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે ખેંચતાણ ચાલુ છે.  

You Might Also Like

ક્રૂડ સળગ્યું, બજાર ડગમગ્યું: રોકાણકારોને એક જ દિવસે મોટો ફટકો

12 વર્ષ… 4383 દિવસ… અને એક જ નામ : મોદી હી મોદી

ફયુઅલ શોકથી ફેમિલી બજેટ પર વોર ; નાણામંત્રીની ચિંતા

દીવની વિદ્યાર્થીનીની જાપાનમાં સાયન્સ પ્રોગ્રામમાં પસંદગી

પેટ્રોલ-ડિઝલ બાદ હવે દવાઓ પર મોંઘવારીનો પ્રહાર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રિસોર્ટમાં બાળકો સાથે રમતી 15 વર્ષની આનંદીનું અચાનક મોત, હાર્ટ એટેકની આશંકા
રાજકોટ

રિસોર્ટમાં બાળકો સાથે રમતી 15 વર્ષની આનંદીનું અચાનક મોત, હાર્ટ એટેકની આશંકા

Editor By Editor 1 day ago
નિગમની પીછેહઠ, કોન્ટ્રાકટ નહીં હવે ડ્રાઇવર-કંડકટરની સીધી ભરતી કરાશે
દેશભરમાં કેશ કટોકટીના ખતરાની વાગી ઘંટડી
સોનામાં તેજી, ચાંદીમાં મર્યાદિત વધારો, ક્રૂડ ઓઈલમાં દબાણ, ડોલર સામે રૂપિયો સ્થિર
“સેવા પરમો ધર્મઃ” આપણા શાસ્ત્રોનો મૂળભૂત સંદેશ છે : પરાગજી અભ્યંકર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?