By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    50 minutes ago
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    24 hours ago
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 weeks ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: કોઠારીયા બ્રિજ, કોરાટ ચોક, પારડી પૂલ સહિત ગોંડલ સુધી ચાલતા કામગીરી સમીક્ષા કરતા સાંસદ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

કોઠારીયા બ્રિજ, કોરાટ ચોક, પારડી પૂલ સહિત ગોંડલ સુધી ચાલતા કામગીરી સમીક્ષા કરતા સાંસદ

Editor
Last updated: 2026/06/16 at 3:44 PM
8 minutes ago
Share
કોઠારીયા બ્રિજ, કોરાટ ચોક, પારડી પૂલ સહિત ગોંડલ સુધી ચાલતા કામગીરી સમીક્ષા કરતા સાંસદ
SHARE

કોઠારીયા બ્રિજ, કોરાટ ચોક, પારડી પૂલ સહિત ગોંડલ સુધી ચાલતા કામગીરી સમીક્ષા કરતા સાંસદ

નેશનલ હાઇ-વે ઓથોરીટી અને ઉદ્યોગપતિઓ સાથે સિકસલેન બાબતે પરસોત્તમ રૂપાલાની બેઠક : સમય મર્યાદામાં અને ઝડપથી કામગીરી પૂર્ણ કરવા સૂચના

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચાલી રહેલા મહત્વપૂર્ણ વિકાસકાર્યોને વધુ ગતિ આપવા તથા સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે સાંસદ પરષોત્તમભાઈ રૂપાલાના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજકોટ દક્ષિણના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, નેશનલ હાઈવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડિરેક્ટર તથા તેમની ટીમ, શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશન, હડમતાળા ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશનના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન રાજકોટના કોઠારિયા બ્રિજ, કોરાટ ચોક, પારડી બ્રિજ સહિત રાજકોટથી ગોંડલ સુધી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચાલી રહેલા વિવિધ વિકાસકાર્યોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. આ કાર્યોને ઝડપભેર અને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે જરૂરી આયોજન, સંકલન અને તંત્ર દ્વારા લેવાય તેવી કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ઉદ્યોગ ક્ષેત્રના પ્રતિનિધિઓએ માર્ગ નિર્માણ અને બ્રિજ સંબંધિત કાર્યોના કારણે સર્જાતી ટ્રાફિક અને અવરજવરની સમસ્યાઓ અંગે રજૂઆતો કરી હતી. જેના અનુસંધાને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ ચાલી રહેલા કાર્યોની પ્રગતિ અંગે માહિતી આપી અને કાર્યોને વધુ ઝડપથી પૂર્ણ કરવા માટે જરૂરી પગલાં અંગે ખાતરી આપી હતી.

બેઠકમાં ઉપસ્થિત લોકપ્રતિનિધિઓ અને ઉદ્યોગજગતના આગેવાનોએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ધોરીમાર્ગના આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટો પૂર્ણ થવાથી ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો થશે, વાહનચાલકોને સુવિધા મળશે તેમજ રાજકોટ અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોના વિકાસને વધુ વેગ મળશે.

આ બેઠક સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી અને વિકાસલક્ષી કાર્યોને સમયસર પૂર્ણ કરવા માટે સૌએ સંકલિત પ્રયાસો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

You Might Also Like

ઘરની કિંમતમાં તા.૧ જુલાઇથી ૭ લાખ સુધીનો વધારો

હિંગળાજનગર નોટીસ બાબતે મેયરની હૈયા ધારણા, કોઇને અન્યાય નહી થાય

‘બાલાજી થાળ’ના લોટમાંથી ધનેડા મળ્યા, ૧૫૦ કિલો જથ્થાનો નાશ

સર્વર ડાઉન રહેતા RTOમાં ST બેઝ માટે ઉમેદવારોને હાલાકી

સ્વ.જનકભાઇને શ્રધ્ધાંજલી પાઠવતા ભાજપ અધ્યક્ષ વિશ્વકર્મા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ત્રણ વર્ષમાં 6 કરોડ નવા દર્દીઓ ઉમેરાયા
રાષ્ટ્રિય

ત્રણ વર્ષમાં 6 કરોડ નવા દર્દીઓ ઉમેરાયા

Editor By Editor 23 hours ago
સરકાર કંપનીઓની ગુલામ, ખેડૂતો સાથે અન્યાય : કોંગ્રેસ
નકલી ડિમોલેશન રોકવામાં નિષ્ફળ તંત્રનો પત્રકારો પર લાઠીચાર્જ
સોનું, ચાંદી, ક્રૂડ અને રૂપિયાની ચાલે બજારમાં જમાવી ચર્ચા
હળવદના કોયબામાં રબ્બરની કંપનીમાં ભીષણ આગ, ટાયરની વાસથી શ્વાસ રૂંધાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?