By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    3 days ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    6 days ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    1 week ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    1 week ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: L&T EduTech અને આત્મીય યુનિવર્સિટી વચ્ચે મહત્વના કરારો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

L&T EduTech અને આત્મીય યુનિવર્સિટી વચ્ચે મહત્વના કરારો

Editor
Last updated: 2026/06/05 at 1:36 PM
12 hours ago
Share
L&T EduTech અને આત્મીય યુનિવર્સિટી વચ્ચે મહત્વના કરારો
SHARE

L&T EduTech અને આત્મીય યુનિવર્સિટી વચ્ચે મહત્વના કરારો

ગુજરાતમાં પહેલીવાર L&T EduTech કંપનીએ કોઈ શૈક્ષણિક સંસ્થા સાથે કરારો કર્યા.

અગ્ર ગુજરાત, રાજકોટ

આત્મીય યુનિવર્સિટી એ શૈક્ષણિક જગતમાં વધુ એક સફળતાનું સોપાન સર કર્યું છે. L&T EduTech અને આત્મીય યુનિવર્સિટી વચ્ચે એક મહત્વપૂર્ણ શૈક્ષણિક કરાર કરવામાં આવતાની સાથે જ આ વર્ષે  “ઇન્ડસ્ટ્રી ઇન્ટિગ્રેટેડ બી.ટેક.” અભ્યાસક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. L&T EduTech એક એવી કોર્પોરેટ કંપનીએ છે જેણે ગુજરાતમાં પહેલીવાર કોઈ શૈક્ષણિક સંસ્થા સાથે કરારો કર્યા હોય! આ કરારથી વિદ્યાર્થીઓને સ્કિલ આધારિત પ્રોગ્રામો જેવા કે કમ્પ્યુટર એન્જિનિયરિંગ, કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ જેવા જુદા-જુદા કારકિર્દીમાં ફાયદો કરાવતા અભ્યાસક્રમોમાં આ વધુ એક તક બનશે.

આ શૈક્ષણિક કરાર L&T EduTech કંપનીના રીજનલ હેડ મુરલી ઐયર તેમજ આત્મીય યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પરમ પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીજી, વાઇસ ચાન્સેલર ડૉ.રાકેશ મુદગલ, રજિસ્ટ્રાર શ્રી ડૉ.દિવ્યાંગ ડી.વ્યાસ, ફેકલ્ટી ઓફ એન્જીનીયરીંગ અને ટેક્નોલોજીના ડીન ડૉ. યજ્ઞેશ શુક્લ, ફેકલ્ટી ઓફ સાયન્સ ના એસોસિયેટ ડીન ડૉ. રવિ ટાંક ની અધ્યક્ષતામાં કરવામાં આવ્યો હતો. શૈક્ષણિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ આ કરારની ઉપલબ્ધીથી હવે વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે-સાથે સારી એવી કોર્પોરેટ કંપની સાથે કામ કરવાનો અનુભવ મળશે. વર્તમાન અને ભાવિ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલો આ અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને ટેક્નોલોજીના બદલાતા પ્રવાહ સાથે તાલમેલ સાધવામાં પણ મદદરૂપ બનશે.

આ ઉપરાંત વિદ્યાર્થીઓને કંપનીમાં કામ કર્યાનું પ્રમાણપત્ર, અદ્યતન ટેક્નોલોજી વિષયક તાલીમ, ઉદ્યોગ આધારિત પ્રોજેક્ટ્સ પર કાર્ય કરવાની તક, વાસ્તવિક ઇજનેરી સમસ્યાઓના નિરાકરણ માટે માર્ગદર્શન તેમજ પ્રાયોગિક કૌશલ્ય વિકાસ માટે હેન્ડ્સ-ઓન તાલીમ આપવામાં આવશે. આ સાથે વિદ્યાર્થીઓને ભવિષ્યલક્ષી કારકિર્દી માટે જરૂરી જ્ઞાન, અનુભવ અને આત્મવિશ્વાસ પ્રાપ્ત થશે.

આ કરાર વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક ડિગ્રી અને પ્રમાણપત્રો પુરતો જ નહી પરંતુ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં વ્યાવસાયિક ઇજનેર તરીકે મોટી ઉપલબ્ધતા હાંસલ કરે તે માટેનો પણ હશે.

આત્મીય યુનિવર્સિટી ની આ અગ્રગામી પહેલ ગુજરાતના ટેક્નિકલ શિક્ષણ ક્ષેત્રે નવી દિશા તો સ્થાપિત કરશે જ આ સાથે રાજ્યભરના પ્રગતિશીલ વિદ્યાર્થીઓ માટે ગુણવત્તાસભર ટેક્નિકલ શિક્ષણની નવી તકો પણ ઉભી કરશે.

You Might Also Like

શાસકોએ તામજામવાળા વિકાસ કામોને હોલ્ડમાં રાખ્યા, પ્રજાહિતને પ્રધાન્ય

રસોડાથી રસ્તા સુધી લાગેલી ભાવની આગથી જનતા ‘ મોંઘવારીની જેલ’માં કેદ

જૂના ચહેરા આઉટ, કેડર નેતાઓને દિલ્હીની ટિકિટ

વર્લ્ડ ક્લાસ સ્ટેશનો, સેમી હાઈસ્પીડ ટ્રેન અને મુસાફર સુવિધાઓના નવા યુગની શરૂઆત

પડધરીની ડોંડી નદી કાંઠે મહિલાની આબરૂ લૂંટનારને અદાલતે ફટકારી આજીવન કેદ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પે એન્ડ પાર્કીંગમાંથી મુક્તિ મળવાના સંકેત
રાજકોટ

પે એન્ડ પાર્કીંગમાંથી મુક્તિ મળવાના સંકેત

Editor By Editor 1 day ago
૫ જુન  રાષ્ટ્રદ્રષ્ટા ગુરુજીની પુણ્યતિથિ
સાર્થક વિદ્યામંદિર -મોરબીમાં આચાર્ય-શિક્ષણ પ્રશિક્ષણ અંતર્ગત ‘ભાષાસજ્જતા’ કાર્યશાળા યોજાઈ
ધ્રોલના લતીપુર ખાતે સોમવારે ‘નકલંક નેજાધારી રામામંડળ’નો મહોત્સવ
ચિમનભાઇના દિકરા તરીકે પ્રજાના કામ કરવા નેહલ શુકલને વરિષ્ઠ નેતા વજુભાઇની સલાહ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?