By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    9 hours ago
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 weeks ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: મશીન ટૂલ્સ મેન્યુફેકચરર્સ એસોસિએશનની 43મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

મશીન ટૂલ્સ મેન્યુફેકચરર્સ એસોસિએશનની 43મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

Editor
Last updated: 2026/06/15 at 4:09 PM
9 hours ago
Share
મશીન ટૂલ્સ મેન્યુફેકચરર્સ એસોસિએશનની 43મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ
SHARE

મશીન ટૂલ્સ મેન્યુફેકચરર્સ એસોસિએશનની 43મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

પ્રમુખ યોગીન છનિયારા દ્વારા સંસ્થાના નવા કોર્પોરેટ હાઉસની જાહેરાત કરાઈ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

મશીન ટૂલ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા 43મી વાર્ષિક સાધારણ સભા હોટલ ઈમ્પીરીયલ પેલેસ ખાતે તા.9-6-2026ને મંગળવારના સાંજે 7:00 કલાકે યોજાઇ હતી. જેમાં મશીન ટૂલ્સના અંદાજે 250થી વધુ એકમોના માલિકો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત વંદે માતરમથી કરવામાં આવી હતી અને વર્ષ 2025-26ના વિવિધ કમિટીઓના અહેવાલો સભ્યો સમક્ષ રજૂ કરાયા હતા. કાર્યક્રમમાં વિનોદ સસીધરને HIMTEX 2026 પ્રદર્શન માટે પ્રેઝન્ટેશન રજૂ કરેલું હતું. તેમજ કે એન્ડ ડી કોમ્યુનિકેશન લી. ના અમિત મિસ્ત્રી દ્વારા વિવિધ એકિઝબિશનની તબક્કાવાર માહિતી સભ્ય સમર્થ રજૂ કરવામાં આવી હતી. મોટીવેશનલ સ્પીકર ટ્રેનર અને આઇએસએસ સર્ટિફિકેશનના ઓડિટર વિરાટ ઢેબર દ્વારા ઉદ્યોગકારોને પ્રેઝન્ટેશન દ્વારા ઉદ્યોગોની અલગ અલગ સમસ્યાઓના નિરાકરણ માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ અંતિમ તબક્કામાં પ્રમુખ સ્થાનેથી યોગીનભાઈ છનિયારા દ્વારા વિવિધ કમિટીઓ સંભાળતા કારોબારી સમિતિના સભ્યોનું અભિવાદન કરાયું હતું અને એસોસિએશન આવતા દિવસોમાં ખરીદ કરવામાં આવનાર એવા નવા કોર્પોરેટ હાઉસ વિશે માહિતી આપેલી હતી જેને બધા સભ્યભાઈઓએ હર્ષ ઉલ્લાસથી વધાવી હતી અને નવી કમિટીને અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં આવેલ મહેમાનોમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સમાંથી નૌતમભાઈ બારસીયા, ટેક્સ કન્સલ્ટન્ટ પૌરવ પોપટ, સીએ વૈભવ દાવડા, MSMEમાંથી મણિકંદન સાહેબ વિગેરે લોકોનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો દ્વારા સન્માન કરાયું હતું અને અંતમાં રાષ્ટ્રગાન ગાઈને કાર્યક્રમનું સમાપન કરાયું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ યોગીન છનિયારા, ઉપપ્રમુખ હરેશ પટેલ, મંત્રી તેજસ દુદકિયા, સહ મંત્રી દેવલ ધોરેયા, ખજાનચી કનકસિંહ ગોહિલ, તથા ડિરેકટર સચિન નાગેવાડીયા, બ્રિજેશ સાપરીયા, કરણ પરમાર, અશ્વિન કવા, કેતન ગજેરા, બિપિન સિધ્ધપુરા, ધનશ્યામ પરમાર, હરેશ ડોડીયા, રવી મારુ અને વિમલ કંટારીયાએ જહેમત ઉઠાવી હતી.

You Might Also Like

રાજકોટ બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 સગીરો ભાગ્યા, 5 ઝડપાયા

રાજકોટમાં નકલી પોલીસનો કારસો ; યુવકોને ધમકાવી 50 હજારની માંગણી કરી

ભિક્ષાવૃત્તિ કરવા જતી પત્ની પતિને ન ગમી, જાહેરમાં કર્યો જીવલેણ હુમલો

તમે અમારા લગ્ન તોડાવી રહ્યા છો,  કહી નાનાજી સસરાની હત્યા

કુવાડવા નજીક અકસ્માતમાં મોતને ભેટેલા મોલડીના 4 હતભાગીઓની એક સાથે અર્થી નીકળી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મહારાણા પ્રતાપ શાળાના સ્થાપના દિનની વિદ્યારંભ સંસ્કાર સાથે ઉજવણી કરવામાં આવી
રાજકોટ

મહારાણા પ્રતાપ શાળાના સ્થાપના દિનની વિદ્યારંભ સંસ્કાર સાથે ઉજવણી કરવામાં આવી

Editor By Editor 2 days ago
સૌ.યુનિ.ની બેદરકારી! નર્સિંગના ૬૦૦ છાત્રોને બે મહિના બાદ પણ હાર્ડકોપીમાં માર્કશીટ ન મળી
રિલાયન્સ અને મેટા જામનગરમાં AI-સક્ષમ ડેટા સેન્ટર વિકસાવશે
જન્મ-મરણના દાખલાની વ્યવસ્થા વોર્ડ ઓફિસમાં કરવા કોંગ્રેસની માંગ
રાજકોટની ભાગોળે વાડીમાં આંબા-ચીકુ સાથે ગાંજાની ખેતી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?