By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    3 days ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    6 days ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    1 week ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    1 week ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: માંગરોળમાં મકોડા વડલીથી કંકાસા રોડમાં ભાજપનો વિકાસ અટવાયો..!
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

માંગરોળમાં મકોડા વડલીથી કંકાસા રોડમાં ભાજપનો વિકાસ અટવાયો..!

Editor
Last updated: 2026/06/05 at 1:46 PM
10 hours ago
Share
માંગરોળમાં મકોડા વડલીથી કંકાસા રોડમાં ભાજપનો વિકાસ અટવાયો..!
SHARE

માંગરોળમાં મકોડા વડલીથી કંકાસા રોડમાં ભાજપનો વિકાસ અટવાયો..!

સાત માસમાં કામગીરી પૂર્ણ કરવાને બદલે 14 મહિના વિતિ જવા છતા રસ્તામાં ધૂળ અને કાકરા ઉડી રહ્યાની રાવ

માર્ગ અને મકાન વિભાગની અરજી અને ધારાસભ્યની રજુઆતની માંગરોળ પીજીવીસીએલ પર કોઈ અસર નહીંની થતી ચર્ચા

 

અગ્ર ગુજરાત, માંગરોળ

જુનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે મકોડા વડલી  થી વાયા વાંધાળી સીમ ટુ કંકાસા સુધીનો ચાર કીમી રોડ બે કરોડ ત્રેપ્પન લાખના ખર્ચે માર્ગ અને મકાન વિભાગમાંથી પાસ થયો હતો. આ રસ્તાની કામગીરી સાત મહિનાના સમયગાળામાં પૂર્ણ કરવાની હતી.15 એપ્રિલે 2025 મા ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા હસ્તે રસ્તાનું ખાત મુહૂર્ત કર્યું હતું.  ચોમાસા પહેલા રસ્તો બનાવી દેવા કોન્ટ્રાક્ટરે પણ બહેંધરી આપી હતી. પરંતુ આજે 14 મહિના જેટલો સમય વિતી જવા છતા અને બીજું ચોમાસુ માથે મંડળાઈ રહ્યું છે છતા આ રસ્તાનું કામ હજુ સુધી પૂર્ણ થયું નથી. એક તરફ હલકી ગુણવત્તા અને નબળી કામગીરી ના પાપે રસ્તામાં ચારે બાજુ રેડા પડી જવાથી રસ્તામાં ચારેબાજુ કાકરા અને ધૂળની ડમરીઓ ઉડી રહી છે. જેના પ્રતાપે રાહદારીઓને ભારે હલાકી ઉપાડવી પડે છે. તો બીજી તરફ રસ્તો બનાવવા માટે ખેડૂતોના ખેતરો ની માલિકીની વંડીઓ હટાવી દેતા અને હજૂ સુધી રસ્તાની કામગીરી પૂરી ના થતા, બેબારા ખેતરોમાં રખડતા ઢોર જેમકે, ગાયો, ખૂટીયાઓ, ભૂંડ અને રોઝડાઓ ગમે ત્યાંથી ખેતરોમાં ઘુસી જાય છે. અને બગીચાઓમાં તેમજ ખેતરોમાં ઉભા પાક અને નાળિયેરીના રોપા સહિતને ભારે નૂકશાન પહોચાડી રહ્યા છે. જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડે છે.

રસ્તા પર નડતર રૂપ વિજ થાંભલાઓ માંગરોળ પીજીવીસીએલ હટાવતી નથી…! એટલે રસ્તાનું ડામર કામ કરવામા આવતું નથી…! તેવું છેલ્લા પાંચ મહિનાથી તંત્ર દ્વારા ઓઠું આપવામાં આવી રહ્યું છે. આ બાબતે ધારાસભ્યએ પણ પીજીવીસીએલ ને  રજુઆત કરી હોય તેમ છતા પીજીવીસીએલ ગણકારતી નથી…! જો માર્ગ અને મકાન વિભાગ ની અરજી અને ધારાસભ્ય ની રજુઆત ની પણ પીજીવીસીએલ મા કોઈ અસર ના પડતો હોય તો આમ નાગરિકોની શું હાલત હશે…? એકદરે નેતાઓ, તંત્રની નિરશતા અને પીજીવીસીએલની અડોડાઈ ના વાંક ભાજપનો વિકાસ મકોડા વડલી રોડ પર અટવાઈ ગયો છે. ગત ચોમાસા પહેલા રસ્તો રસ્તાની કામગીરી પૂર્ણ કરવાના બદલે બીજું ચોમાસું માથે આવી ગયું છે ત્યારે હજું આ રસ્તાનું કામ ક્યારે પૂર્ણ કરવામાં આવશે તે જોવાનું રહ્યું.

You Might Also Like

દેશભરમાં કેશ કટોકટીના ખતરાની વાગી ઘંટડી

ગોંડલના શેમળામાં તળાવમાં ડૂબી જતાં એક જ પરિવારના 3 બાળકોના મોત, એક ગંભીર

મહીસાગર જિલ્લા ન્યાયાલય ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી

ધોરાજી ગુજ્જર ક્ષત્રિય કડિયા સેવા સમાજ દ્વારા કાલે ભાગવત સપ્તાહ

ધ્રોલના લતીપર ગામમાં પિતાના ઠપકાથી વ્યથિત થઈ યુવાનનો આપઘાત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બાબાસાહેબના બોર્ડ મુદ્દે વિવાદ વકર્યો: પંચાયતની જમીન પર કાર્યવાહી વખતે તંગદિલી
રાજકોટ

બાબાસાહેબના બોર્ડ મુદ્દે વિવાદ વકર્યો: પંચાયતની જમીન પર કાર્યવાહી વખતે તંગદિલી

Editor By Editor 6 days ago
સ્ત્રી સશકિતકરણ : ૧૮.૮ ટકા પરિવારોમાં મહિલાઓ મકાન અને જમીનની માલિક
 ₹26.80 કરોડના ખર્ચે ભક્તિનગર સ્ટેશનનો કાયાકલ્પ, મુસાફરોને મળશે વિશ્વસ્તરીય સુવિધાઓ
ગુજરાત ટાઈટન્સની બસમાં શોર્ટ સર્કિટથી આગ, કપ્તાન સહિતના ખેલાડીઓ સલામત
ધોરાજીમાં નંદકુંવરબા ઝનાના હોસ્પિટલ ખાતે ફ્રી સર્વ રોગ નિદાન કેમ્પનું યોજાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?