By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    23 minutes ago
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    1 day ago
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    2 days ago
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    3 days ago
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading:  પરિણીતાને જાતિ પ્રત્યે અપમાનિત કરી ત્રાસ આપતા સાસરીયા વિરૂધ્ધ ફરિયાદ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 પરિણીતાને જાતિ પ્રત્યે અપમાનિત કરી ત્રાસ આપતા સાસરીયા વિરૂધ્ધ ફરિયાદ

Editor
Last updated: 2026/07/04 at 3:36 PM
15 minutes ago
Share
 પરિણીતાને જાતિ પ્રત્યે અપમાનિત કરી ત્રાસ આપતા સાસરીયા વિરૂધ્ધ ફરિયાદ
SHARE

 પરિણીતાને જાતિ પ્રત્યે અપમાનિત કરી ત્રાસ આપતા સાસરીયા વિરૂધ્ધ ફરિયાદ

 ઉપલેટાની પરિણીતાએ કોડીનાર રહેતા સાસરીયા વારંવાર અપમાનિત કરતા હોવાની રાવ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

ઉપલેટામાં રહેતી પરિણીતાએ કોડીનાર રહેતાં પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ જ્ઞાતિ બાબતે ભેદભાવ રાખી ત્રાસ આપી મારમારી ઘરમાંથી કાઢી મુક્તા ફરિયાદ નોંધાવી હતી.

બનાવ અંગે ઉપલેટામાં મરિયમ મસ્જિદ પાસે સ્મશાન રોડ પર રહેતી પરિણીતા સાઇદાબેન (ઉ.વ.35) એ નોંધાવેલ ફરીયાદમાં પતિ હનીફબાપુ કાદરી, સસરા હનીફબાપુ, સાસુ ઝેનબમા, નણંદ સનામા અને આઈશામા વિરુદ્ધ માનસીક અને શારીરિક ત્રાસ આપ્યાની ફરીયાદ નોંધાવી હતી.

વધુમાં પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે છેલ્લા નવ માસથી તેની મોટી બહેન નઝમાબેન પઠાણ સાથે રહે છે. 10 વર્ષ પહેલા તે કોડીનાર ખાતે અબ્દુલકાદિરના સંપર્કમાં આવી અને બંને વચ્ચે ફોનમાં વાતચીત થતી હતી. ત્યારબાદ અબ્દુલકાદીરના ઘરના સભ્યો લગ્ન માટે રાજી ન થતાં બાદમાં આગેવાનો દ્વારા સમજૂતી થતા તા. 22/1/ 2025 ના મુસ્લિમ રીત રિવાજ મુજબ કુટુંબીજનોની હાજરીમાં કોડીનાર ખાતે અબ્દુલકાદિર સાથે પરિણીતાએ લગ્ન કર્યા હતા.

લગ્નના ચાર-પાંચ દિવસ ઘરસંસાર સારી રીતે ચાલ્યા બાદ પતિ અબ્દુલકાદિર, સાસુ ઝેનબમા, સસરા હનીફબાપુ તથા નણંદ સનામા અને આઈશામાએ કહ્યું હતું કે, અમે કાદરી સૈયદ જાતિના ઉચ્ચ જાતિના છીએ અને તું કુરેશી સિપાઈ જાતિની છો તેમ કહી કહ્યું હતું કે, હવે તારે તારા માવતર સાથે સંબંધ રાખવાનો થતો નથી તેમ કહી પરિણીતાને આઠ મહિના સુધી માવતરે જવા દીધી નહીં તેમજ પરિણીતા સાથે જમવા બાબતે પણ ભેદભાવ રાખતા હતા. ઘરની બહાર પણ જવા દેતા ન હતા. પતિને બહાર લઈ જવાનું કહે તો બંને નણંદો અને સાસુ કહેતા હતા કે અમારે ઘરવાળીને બહાર ફરવા લઈ જવાનો રિવાજ નથી તેમ કહી ગાળો આપતા હતા.

ગઈ તા. 18-9-2025 ના પરિણીતાના મોબાઇલમાં તેની બહેન નઝમાબેને રિચાર્જ કરી આપ્યું હોય જેની જાણ બને નણંદોને થતા સાસુ-સસરા તથા પતિને જાણ કરી હતી. બાદમાં આ તમામ લોકોએ ઝઘડો કરી ગાળો આપી પરિણીતા સાથે મારકૂટ કરી તેને ઘરથી બહાર કાઢી મૂકી હતી. જેથી તેણી ઉપલેટા બહેનના ઘરે જતી રહી હતી અને ત્યારબાદ તેણે આ અંગે પતિ સહિતના સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી હતી.

 

You Might Also Like

 હરિપર GIDCમાં અસામાજીક તત્વોની રંઝાડ, ઉદ્યોગપતિને માર મારી ધમકી

 ૧ લાખની ઉઘરાણી બાબતે ત્રણ મિત્રોએ ભાઇબંધની ગાડીનો કચ્ચરઘાણ વાળ્યો

રાજકોટ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે મુસાફર ફસાયો

વર્લ્ડ ઝુનોસીસ ડે નિમિતે કાલે પશુ-પક્ષીઓ માટે સારવાર કેમ્પ

રાજકોટ જિલ્લા ભાજપ સંગઠન માળખામાં ફેરફાર, વલ્લભ ઝાંપડીયા બન્યા મહામંત્રી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
માંગરોળમાં સાંબેલાધાર વરસાદથી જળબંબાકાર : જનજીવન અસ્તવ્યસ્ત
ગુજરાત

માંગરોળમાં સાંબેલાધાર વરસાદથી જળબંબાકાર : જનજીવન અસ્તવ્યસ્ત

Editor By Editor 23 hours ago
 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની દીકરી દેવયાનીબા ઝાલાનો એશિયન ગેમ્સમાં ડંકો
 બેડી, આણંદપર-સોખડાની નવી નગર યોજનાને રૂડાની લીલીઝંડી
ધોરાજીના ઝમેર-સોડવદર માર્ગ પર સાવેણી નદીનું ડ્રાયવર્ઝન તૂટતાં વાહન વ્યવહાર ઠપ્પ
જૂન કોરો, ડેમો કોરા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?