By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    51 minutes ago
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    24 hours ago
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    2 days ago
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ધોરાજીના ઝમેર-સોડવદર માર્ગ પર સાવેણી નદીનું ડ્રાયવર્ઝન તૂટતાં વાહન વ્યવહાર ઠપ્પ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ધોરાજીના ઝમેર-સોડવદર માર્ગ પર સાવેણી નદીનું ડ્રાયવર્ઝન તૂટતાં વાહન વ્યવહાર ઠપ્પ

Editor
Last updated: 2026/07/03 at 2:30 PM
1 hour ago
Share
ધોરાજીના ઝમેર-સોડવદર માર્ગ પર સાવેણી નદીનું ડ્રાયવર્ઝન તૂટતાં વાહન વ્યવહાર ઠપ્પ
SHARE

ધોરાજીના ઝમેર-સોડવદર માર્ગ પર સાવેણી નદીનું ડ્રાયવર્ઝન તૂટતાં વાહન વ્યવહાર ઠપ્પ

જામનગર સહિતના ગામ જવાનો મહત્વપૂર્ણ માર્ગ ઘોવાતા લોકોને ભારે હાલાકી

 

અગ્ર ગુજરાત, ધોરાજી

ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામથી સોડવદર થઈ જામનગર તરફ જવાના મુખ્ય માર્ગ પર આવેલી સાવેણી નદી ઉપર નવા પુલની કામગીરી હાલમાં પ્રગતિ હેઠળ છે. પુલનું કામ ચાલુ હોવાથી વાહન વ્યવહાર માટે બાજુમાં તાત્કાલિક ડ્રાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું, પરંતુ ગઈકાલે ઝાંઝમેર ગામ વિસ્તારમાં પડેલા ભારે વરસાદને કારણે આ ડ્રાયવર્ઝનનું સંપૂર્ણ ધોવાણ થઈ જતાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે.

સાવેણી નદી ઉપર આવેલ પુલ ઝાંઝમેર, સોડવદર, ખજૂરા, ટીમડી, જામકંડોરણા તેમજ જામનગર સહિત અનેક ગામોને જોડતો મહત્વપૂર્ણ માર્ગ છે. હાલ પુલની કામગીરી ચાલુ હોવાથી લોકો માટે આ એકમાત્ર વૈકલ્પિક માર્ગ એટલે કે ડ્રાયવર્ઝન જ અવરજવરનું સાધન હતું. જોકે સતત વરસેલા વરસાદના કારણે નદીમાં પાણીનો પ્રવાહ વધી જતા ડ્રાયવર્ઝન તૂટી પડ્યું છે.

ડ્રાયવર્ઝનનું ધોવાણ થતાં ઝાંઝમેરથી સોડવદર, ખજૂરા, ટીમડી અને જામનગર તરફ જતો માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. પરિણામે રોજિંદા અવરજવર કરતા લોકો, ખેડૂતો, વેપારીઓ તેમજ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વાહનો રસ્તા બંધ હોવાથી અટવાઈ ગયા છે અને લોકોને લાંબા અંતરના વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે.

સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઝાંઝમેર ગામના સરપંચે સંબંધિત વિભાગના અધિકારીઓ સમક્ષ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. તેમણે જણાવ્યું છે કે વરસાદી સિઝનને ધ્યાનમાં રાખીને ડ્રાયવર્ઝનને વધુ મજબૂત બનાવવું જરૂરી હતું, પરંતુ પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે આજે ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ઝાંઝમેર ગામના સરપંચે તંત્રને તાત્કાલિક ધોરણે ડ્રાયવર્ઝનની મરામત કરીને વાહન વ્યવહાર ફરી શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે, જેથી આસપાસના ગામોના લોકોની અવરજવર ફરીથી સામાન્ય બની શકે.

You Might Also Like

પોરબંદરમાં અરબી સમુદ્રના કિનારે સમુહમાં વિહાર કરતું ડોલ્ફિનોનું ઝૂંડ

પોરબંદરમાં કારે બાઇકને હડફેટે લેતા મહિલા કોન્સ્ટેબલનું મોત

સુરત ડિમોલેશનના પીડિતો માટે તુરંત પુનવર્સનની વ્યવસ્થા કરાવા HCનો નિર્દેશ

જોડીયાના ટીંબડીમાં વાડીએ વીજ કરંટ લાગતા માતા-માસૂમ પુત્રનું મોત

કાશીબા ગોટી ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘જગન્નાથ પુરી યાત્રા’માં આધ્યાત્મિક આનંદની અનુભૂતિ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 સૌની યોજનાથી સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી પશુપાલકોનું હિજરત અટક્યું
રાજકોટ

 સૌની યોજનાથી સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી પશુપાલકોનું હિજરત અટક્યું

Editor By Editor 6 days ago
મુંબઇ, સુરત અને મોરબીના વ્યાજખોરોના ત્રાસથી કંટાળી રાજકોટના સોની વેપારીનો આપઘાત
કુખ્યાત મહાજન ગેંગનો સાગ્રીત જય ખાંભરાનો તળાવમાંથી મૃતદેહ મળતાં ચકચાર
આરોપીઓના વરઘોડા કાઢવા પર મૂકેલા DGPના પ્રતિબંધનો ગાંધીનગરમાં જ ઉલાળ્યો
હળવદમાં 22થી વધુ ગામોના ખેડૂતો અને સરપંચોનો કલેક્ટર સાથેની બેઠકનો બહિષ્કાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?