By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 hours ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 day ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    3 days ago
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: Ahmedabadના પોશ વિસ્તાર માણેકબાગ પાસે મસમોટો પડયો ભૂવો,જુઓ Video
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Ahmedabadના પોશ વિસ્તાર માણેકબાગ પાસે મસમોટો પડયો ભૂવો,જુઓ Video

agragujaratnews
Last updated: 2024/06/29 at 11:17 AM
2 years ago
Share
Ahmedabadના પોશ વિસ્તાર માણેકબાગ પાસે મસમોટો પડયો ભૂવો,જુઓ Video
SHARE

  • માણેકબાગ પાસે ભૂવા પડવાનો સિલસિલો યથાવત
  • 2 મહિના પ્રિ-મોન્સૂન કામગીરી કરાઈ હતી
  • લાંબા સમય સુધી કામગીરી છતાં ભૂવો પડયો

અમદાવાદમાં વધુ એક ભૂવો પડવાની ઘટના બની છે,જેમાં માણેકબાગ વિસ્તારમાં નહેરૂનગર તરફ જતા ધરણીધરનો બ્રિજ ઉતરીએ એટલે તરત મોટો ભૂવો પડયો છે.કોર્પોરેશન દ્રારા હાલ ભૂવાની આસપાસ બેરીકેટ મૂકીને તેને કોર્ડન કરવામાં આવ્યો છે.AMC તંત્રની બેદરકારીથી શહેરીજનો પરેશાન છે,બેરીકેટ લગાવી AMC તંત્રએ માન્યો સંતોષ.

માણેકબાગ વિસ્તારમાં ભૂવો પડયો

શહેરમાં વરસાદની સાથે તંત્રની બેદરકારીના પુરાવા સામે આવ્યા છે. દર વર્ષે માણેકબાગ પાસે પડે છે ભુવો.આ વર્ષે પણ માણેકબાગ પાસે ભુવો પડવાનો સિલસિલો યથાવત છે.માણેકબાગ રોડ પર પ્રિ-મોન્સૂનની કામગીરી અંદાજિત 2 મહિના સુધી ચાલી હતી ત્યારે મંથરગતિની કામગીરીથી વાહનચાલકો હતા પરેશાન.મનપાએ કરેલી લાંબા સમય સુધી ચાલેલી કામગીરી છતાં ભુવો પડયો છે.ગઈકાલે રોડ બેસી ગયો હતો અને ત્યારબાદ ભૂવો પડયો હતો.

રોડ પર ટ્રાફિકની સમસ્યા વધુ

અંજલી ચાર રસ્તાથી નહેરૂનગર તરફ જતા ટ્રાફિક સમસ્યા પણ સાંજના અને સવારના સમયે વધુ હોય છે,ત્યારે ભૂવો પડવાને લઈ હજી પણ ટ્રાફિક વધે તો નવાઈ નહી,કોર્પોરેશન અને એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ આ ભૂવો પુરાવવાની કામગીરી જલ્દીથી કરે તે જરૂરી બન્યું છે.

ખોખરા વિસ્તારમાં પણ ભૂવો પડયો

પહેલા વરસાદે અમદાવાદમાં તંત્રની પોલ ખોલી છે. પહેલા વરસાદથી જ ભુવા પડવાની શરૂઆત થઇ ગઇ છે. ખોખરા અનુપમ સિનેમા નજીક ભૂવો પડયો છે. સર્કલ પાસે જ અંદાજે 6 ફુટ વ્યાસનો ભુવો પડયો છે. મહાનગર પાલિકાના તંત્રએ ભુવાની ફરતે બેરીકેટીંગ કર્યુ છે.

વસ્ત્રાલમાં પણ પડયો હતો ભૂવો

હજુ તો ગુજરાતમાં ચોમાસાએ પ્રવેશ જ કર્યો છે અને અમદાવાદમાં ભૂવા પડવાની શરૂઆત થઇ ચૂકી છે. અમદાવાદમાં હજુ તો વરસાદી ઝાપટા પડ્યાં છે, ત્યાં જ ભૂવો પડયો હોય તેવા સમાચાર સામે આવ્યા હતા. વસ્ત્રાલમાં રામદેવનગર પાસે ભૂવો પડયો હતો.અહીં મહાદેવ નગર પોલીસ ચોકી પાસે ભૂવો પડયો હતો.

You Might Also Like

ડુંગર પરથી પથ્થરો ધસી પડતાં બે ભાવિકોના મોત

રાજુલામાં ટ્રાફિક ડ્રાઇવ અને ફૂટ પેટ્રોલિંગ: નિયમભંગ કરનારાઓ સામે કાર્યવાહી

માંગરોળમાં શૈક્ષણિક ભૂમિ પર ભૂમાફિયાઓનું દબાણ

વેરાવળ આવેલ વેસ્ટન રેલ્વેના જીએમ સમક્ષ કર્મચારીઓના પ્રશ્નો ઉકેલવા માંગ

સોમનાથમાં બાળ સ્મશાન બુરી દેવાની ટ્રસ્ટની કામગીરીથી હિન્દુ સમાજમાં રોષ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સાવરકુંડલાના જુના સાવર ગામમાં સપ્તાહથી ગુમ ખેડૂતના હાડકા તેના ખેતરમાંથી મળ્યા
ગુજરાત

સાવરકુંડલાના જુના સાવર ગામમાં સપ્તાહથી ગુમ ખેડૂતના હાડકા તેના ખેતરમાંથી મળ્યા

Editor By Editor 3 days ago
સૌરાષ્ટ્રની પ્રથમ સફળ ટોટલ એલ્બો રિપ્લેસમેન્ટ સર્જરી
વર્ષમાં પાંચ વખત ઇ-ચલણ મેળવનાર વાહન ચાલકનું લાઇસન્સ કરાશે સસ્પેન્ડ
 ભાવનગરની મેડિકલ કોલેજમાં રેગિંગ કેસમાં છ તબીબ વિદ્યાર્થી સસ્પેન્ડ
માંગરોળમાં શૈક્ષણિક ભૂમિ પર ભૂમાફિયાઓનું દબાણ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?