By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    3 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા સ્વયંભૂ રામનાથ મહાદેવને એકસાથે 11 ધ્વજા ચડાવાશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા સ્વયંભૂ રામનાથ મહાદેવને એકસાથે 11 ધ્વજા ચડાવાશે

Editor
Last updated: 2026/08/14 at 5:11 PM
6 minutes ago
Share
ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા સ્વયંભૂ રામનાથ મહાદેવને એકસાથે 11 ધ્વજા ચડાવાશે
SHARE

ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા સ્વયંભૂ રામનાથ મહાદેવને એકસાથે 11 ધ્વજા ચડાવાશે

શ્રાવણ માસના પ્રથમ સોમવારે યોજાશે ઐતિહાસિક અને ભવ્ય ધાર્મિક કાર્યક્રમ

અગ્ર ગુજરાત, રાજકોટ

પવિત્ર શ્રાવણ માસના આગમન સાથે રાજ્કોટ શહેરમાં શિવભક્તિ અને ધાર્મિક ભાવનાનો અનોખો માહોલ સર્જાવા જઈ રહ્યો છે. રાજ્કોટના ગ્રામ દેવતા તરીકે પૂજ્નીય સ્વયંભૂ શ્રી રામનાથ મહાદેવના પવિત્ર સાનિધ્યમાં ત્રિપાંખ સાધુ સમાજ, રાજ્કોટ દ્વારા એક ઐતિહાસિક અને ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજ્ન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા એકસાથે 11 ધ્વજા સ્વયંભૂ શ્રી રામનાથ મહાદેવના શિખર પર ચડાવવામાં આવશે. ત્રિપાંખ સાધુ સમાજ્ના વિવિધ પાંખો એટલે રામાનંદી સાધુસમાજ, અતીત સાધુસમાજ, માર્ગી સાધુસમાજ એક સાથે જોડાઈને આ પ્રકારનો ધાર્મિક કાર્યક્રમ યોજી રહ્યા છે, જે સમાજ્ના ઇતિહાસમાં પ્રથમ વખત બનનાર વિશેષ પ્રસંગ હોવાનું આયોજકો દ્વારા જ્ગાવાયું છે.

પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે તા.૧૭-૮ના બપોરે 3:00 કલાકે કાર્યક્રમનો પ્રારંભ થશે. બડા બજરંગ હનુમાનજી મહારાજ્ના મંદિર, રામનાથપરા ખાતેથી ત્રિપાંખ સાધુ સમાજ્ના સંતો-મહંતો, સાધુ-સંતો, સેવકો તથા શિવભક્તો પરિવાર સાથે એકત્રિત થઈને વાતે-ગાજતે, હર્ષ અને ઉલ્લાસભેર સ્વયંભૂ શ્રી રામનાથ મહાદેવના ધામ તરફ પ્રસ્થાન કરશે. આ સમગ્ર ધાર્મિક યાત્રા દરમિયાન ભક્તિમય વાતાવરણ વચ્ચે ભગવાન શિવની આરાધના કરવામાં આવશે. ત્યારબાદ ધાર્મિક વિધિ-વિધાન અને ભક્તિભાવ સાથે સ્વયંભૂ શ્રી રામનાથ મહાદેવના શિખર પર એકસાથે 11 ધ્વજા ચડાવવામાં આવશે.

આ પ્રસંગે સ્વયંભૂ શ્રી રામનાથ મહાદેવના મહંત પરિવારનું ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવશે. રામનાથ મહાદેવની પરંપરા, સેવા અને ધાર્મિક વારસાને સન્માનિત કરવાનો આ પ્રસંગ કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બની રહેશે.

આ ભવ્ય ધાર્મિક આયોજ્નમાં રામાનંદી અતીત માર્ગી સાધુ સમાજ, તેમના સેવકગણ, સંતો-મહંતો, મંદિરના પૂજારીઓ, સેવકો, સામાજિક અગ્રણીઓ તેમજ શિવભક્તોને વિશેષ ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. રાજ્કોટ શહેર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તજનો આ ધાર્મિક પ્રસંગમાં જોડાય તેવી આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.

આ પ્રસંગે ત્રિપાંખ સાધુ સમાજના સંતો-મહંતો ઉપરાંત વિવિધ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, મંદિરના પૂજારીઓ અને સેવકો, સામાજિક આગેવાનો તેમજ રાજ્કીય આગેવાનોની પણ ઉપસ્થિતિ રહેશે. ત્રિપાંખ સાધુ સમાજના આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ સમાજ્ની એકતા, ધાર્મિક પરંપરાનું જતન અને ભગવાન શિવ પ્રત્યેની અખંડ શ્રદ્ધાને વધુ મજબૂત કરવાનો છે. એકસાથે 11 ધ્વજા ચડાવવાનો આ અવસર રાજ્કોટના ધાર્મિક અને આધ્યાત્મિક ઇતિહાસમાં યાદગાર બની રહે તેવી ભાવના આયોજ્કો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આથી તમામ સાધુ-સંતો, મહંતો, સેવકગણ, શિવભક્તો તથા ધર્મપ્રેમી નાગરિકોને પરિવાર સાથે ઉપસ્થિત રહી આ ઐતિહાસિક ધાર્મિક પ્રસંગના સાક્ષી બનવા ત્રિપાંખ સાધુ સમાજ, રાજકોટના ગૌતમ ગોસ્વામી, એસ.એસ.ગોસાઇ, જીજ્ઞેશ રામાવત, અનંતભાઇ, ચેતન ગોંડલીયા, ઉજસભાઇ દેસાણી, અજયગીરી ગોસ્વામી વગેરે દ્વારા આમંત્રણ પાઠવવામાં આવે છે.

You Might Also Like

સોના -ચાંદીમાં નરમાઈ, ક્રૂડના ઉછાળાથી બજાર પર દબાણ

કણસાગરા મહિલા કોલેજમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ગંભીરતાપૂર્વક ઉજવણી

 સ્વાતંત્ર્ય પર્વે 89.6 FM રેડિયો રાજકોટ ગૂંજશે દેશભક્તિના સૂરથી

જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ એલીટ તથા સંગીની એલીટ દ્વારા રવિવારે ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ’

રાજકોટની ધ્વનિએ પેરા રેન્કિંગ ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશિપમાં જીત્યો ગોલ્ડ મેડલ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
શ્રાવણ માસમાં આરોગ્ય સાથે ચેડાં કરનારા સામે RMC ની લાલ આંખ
ગુજરાતરાજકોટ

શ્રાવણ માસમાં આરોગ્ય સાથે ચેડાં કરનારા સામે RMC ની લાલ આંખ

Editor By Editor 56 minutes ago
ઉજ્જૈન દર્શન કરવા ગયેલા પંચમહાલના છ મિત્રોને કાળ આંબ્યો
 ગુજરાતમાં મંજૂરી સાથે ધમધમતા ૧૦,૭3પ કતલખાના
સિંહોની સુરક્ષા માટે આંબરડી સફારી પાર્કમાં ૧૦૦ હેકટરમાં બનશે ખેક ખાસ સમિતિ ક્ષેત્ર
સાતમ-આઠમનો તહેવાર નજીક આવતા ખાદ્યતેલના ભાવમાં ઉછાળો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?