By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    3 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: શ્રાવણ માસમાં આરોગ્ય સાથે ચેડાં કરનારા સામે RMC ની લાલ આંખ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

શ્રાવણ માસમાં આરોગ્ય સાથે ચેડાં કરનારા સામે RMC ની લાલ આંખ

Editor
Last updated: 2026/08/14 at 4:22 PM
57 minutes ago
Share
શ્રાવણ માસમાં આરોગ્ય સાથે ચેડાં કરનારા સામે RMC ની લાલ આંખ
SHARE

શ્રાવણ માસમાં આરોગ્ય સાથે ચેડાં કરનારા સામે RMC ની લાલ આંખ

૭૭ એકમો પર દરોડા, ૯૮ કિલો વાસી-અખાદ્ય ખોરાકનો નાશ કરાયો  : ફરાળી પેટીસ, ડેરીઓ અને કાફેમાં વ્યાપક ચેકિંગ; ૮ પેઢીઓને નોટિસ અને રૂ. ૧૦,૦૦૦ નો દંડ વસૂલાયો

અગ્ર ગુજરાત, રાજકોટ

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ઉપવાસીઓ માટે ફરાળી ખાદ્યચીજોનું વ્યાપક વેચાણ થતું હોય છે. શ્રોતાઓ અને નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડાં ન થાય તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકા (RMC) ના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ફરાળી પેટીસ, રો-મટિરિયલ તેમજ ડેરી પ્રોડક્ટ્સનું વેચાણ કરતા એકમો પર સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. સર્વેલન્સ કામગીરી દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ ૭૭ પેઢીઓની તપાસ કરવામાં આવી હતી. દરોડા અને તપાસ કાર્યવાહી દરમિયાન આરોગ્ય માટે હાનિકારક એવા અંદાજિત ૯૮ કિલોગ્રામ વાસી અને અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

લાયસન્સ, હાઇજેનિક કન્ડિશન (અસ્વચ્છતા) અને સ્ટોરેજ બાબતે કુલ ૮ પેઢીઓને નોટિસ પાઠવવામાં આવી છે. જયારે નિયમોના ભંગ બદલ કુલ રૂ.૧૦,૦૦૦ નો વહીવટી ચાર્જ વસૂલ કરાયો હતો. FSS એક્ટ હેઠળ શુદ્ધતાની ચકાસણી માટે ૪ શંકાસ્પદ સેમ્પલ લેવામાં આવ્યા હતા.

મનપાની ફૂડ શાખા દ્વારા  લાલા રઘુવંશી ફરાળી પેટીસ (કોઠારીયા રોડ): ૩ કિલો વાસી લોટ અને ૩ કિલો ફરાળી ચિપ્સનો નાશ કરાયો, જલારામ ફરાળી પેટીસ (કોઠારીયા રોડ): ૪ કિલો પેટીસ અને ૨ કિલો લોટનો નાશ. જય રામનાથ પેટીસ (લક્ષ્મીવાડી): ૨ કિલો પેટીસ, ૧ કિલો લોટનો નાશ અને લાયસન્સ અંગે નોટિસ. T-1 મદ્રાસ કાફે ગોડાઉન (સ્પીડવેલ ચોક): ૨૫ કિલો વાસી/અખાદ્ય ખોરાકનો નાશ, હાઇજીન નોટિસ અને રૂ. ૫,૦૦૦ દંડ. બર્ગર સિંઘ – ટાઈની ટેસલ એન્ટરપ્રાઇઝ (૧૫૦ ફીટ રિંગ રોડ): ૧૮ કિલો એક્સપાયર્ડ બર્ગર બનનો નાશ અને રૂ. ૧,૦૦૦ દંડ. ટ્રીટ્સ & ઈટ્સ (૧૫૦ ફીટ રિંગ રોડ): ૧૫ કિલો વાસી ખોરાકનો નાશ. જય સોમનાથ ફૂડઝોન (યુનિ. રોડ): ૨ કિલો એનાલોગ પનીરનો નાશ અને નોટિસ. એન્જલ ચાઈનીઝ પંજાબી (યુનિ. રોડ): ૮ કિલો વાસી પનીરનો નાશ અને નોટિસ. શ્રી રાધે ડેરી ફાર્મ (હરિઘવા રોડ): ૨ કિલો એક્સપાયરી બેકરી પ્રોડક્ટ્સનો નાશ. શિવ કાફે (નાના માવા ચોક): હાઇજીન નોટિસ સાથે રૂ. ૧,૦૦૦ દંડ વિકફૂડ પ્રા.લિ. (કોઠારીયા રોડ): હાઇજીન નોટિસ અને રૂ. ૩,૦૦૦નો દંડ વસુલાયો છે. જયારે  પેશુંમલ ચેલરામ & કંપની (દાણાપીઠ): (૧) વાસ્તુ બ્રાન્ડ ગાયનું ઘી (૨) સુકુન બ્રાન્ડ ગાયનું ઘી, શ્રી ખોડિયાર ડેરી ફાર્મ (યુનિવર્સિટી રોડ): (૧) લુઝ પનીર (૨) લુઝ શુદ્ધ ઘી, લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલવામાં આવેલ છે.

આ ઉપરાંત લક્ષ્મીવાડી, કોઠારીયા રોડ, ૮૦ ફીટ રોડ, રૈયા રોડ અને અંબિકા ટાઉનશિપ વિસ્તારની અન્ય ૬૦થી વધુ ખાણીપીણીની દુકાનો અને રેસ્ટોરન્ટ્સમાં પણ ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ફૂડ વિભાગ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે શ્રાવણ માસ દરમિયાન નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર વેપારીઓ સામે આગામી દિવસોમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે.

 

You Might Also Like

સોના -ચાંદીમાં નરમાઈ, ક્રૂડના ઉછાળાથી બજાર પર દબાણ

ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા સ્વયંભૂ રામનાથ મહાદેવને એકસાથે 11 ધ્વજા ચડાવાશે

કણસાગરા મહિલા કોલેજમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ગંભીરતાપૂર્વક ઉજવણી

 સ્વાતંત્ર્ય પર્વે 89.6 FM રેડિયો રાજકોટ ગૂંજશે દેશભક્તિના સૂરથી

જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ એલીટ તથા સંગીની એલીટ દ્વારા રવિવારે ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ’

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
શીતળ દિવ્યતા વચ્ચે નવયૌવનમય શ્રી સંકલ્પસિદ્ધ હનુમાનજી મહારાજ
રાજકોટ

શીતળ દિવ્યતા વચ્ચે નવયૌવનમય શ્રી સંકલ્પસિદ્ધ હનુમાનજી મહારાજ

Editor By Editor 6 days ago
જેતપુરમાં જુગારના અડ્ડા પર LCBનો દરોડો: જુગાર રમતા ૬ ઝડપાયા
દીવમાં મતદાર યાદી સુધારણા અંગે મહત્વની બેઠક યોજાઇ : ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ, (પેટા) ચૂંટણી પંચના નિરીક્ષક ઓમકાર ગોપાલ રાઠેની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાજકીય પક્ષો સાથે ચર્ચા; એક જ દિવસમાં ૭૦૦ થી ૮૦૦ લોકોના હિયરિંગથી મતદારોને મુશ્કેલી
રાજકોટની ધ્વનિએ પેરા રેન્કિંગ ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશિપમાં જીત્યો ગોલ્ડ મેડલ
હિરાસર એરપોર્ટથી દિવાળી પહેલા ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવા ચેમ્બર ઓફ કોમર્સની કવાયત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?