By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    3 days ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    6 days ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    1 week ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    1 week ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: મેયરનો પાવર, નગરસેવકો દોડતા થયા ૧૮ વોર્ડમાં વોંકળા સફાઈનું નિરીક્ષણ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

મેયરનો પાવર, નગરસેવકો દોડતા થયા ૧૮ વોર્ડમાં વોંકળા સફાઈનું નિરીક્ષણ

Editor
Last updated: 2026/06/04 at 4:16 PM
1 day ago
Share
મેયરનો પાવર, નગરસેવકો દોડતા થયા ૧૮ વોર્ડમાં વોંકળા સફાઈનું નિરીક્ષણ
SHARE

કોર્પોરેટરને ફીલ્ડમાં ઉતારાયા

મેયરનો પાવર, નગરસેવકો દોડતા થયા ૧૮ વોર્ડમાં વોંકળા સફાઈનું નિરીક્ષણ

તમામ કોર્પોરેટરોએ પોત-પોતાના મતક્ષેત્રમાં આવતા નાળા-વોકળાની સફાઈની સમીક્ષા કરી, લોકોના સુચનો ઘ્યાને લઈ તાકિદે કામગીરી કરવા અધિકારીઓને સૂચના

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેરમાં ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. મેયર નેહલ શુકલએ બધા અધિકારીઓને પ્રિ-મોન્સુન કામગીરીને પ્રાથમિકતા આપવા અને તેને સમયસર પૂર્ણ કરવા કડક સૂચના આપી છે. સાથે જ આ કામગીરી સમયે હાજર રહેવા કોર્પોરેટરોને પણ આદેશ કરવામાં આવ્યો હતો. જેને લઈ આજે તમામ વોર્ડમાં સવારથી જ પ્રિમોન્સૂન કામગીરી સમયે લોકો હાજર રહ્યા હતા. અને ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા ઓછી થવાની શક્યતા વ્યક્ત કરાઈ હતી.

રાજકોટના બધા 18 વોર્ડના કોર્પોરેટરો પોતપોતાના વિસ્તારોમાં પ્રિ-મોન્સુન અને વોંકળા સફાઈની કામગીરીનું જાત-નિરીક્ષણ કરવા માટે નીકળ્યા હતા. મનપાના શાસકો દ્વારા આ વખતે સોલીડ વેસ્ટ વિભાગની કામગીરીનું વાસ્તવિક ‘વેરીફીકેશન’ કરવાની મહત્વની જવાબદારી જે-તે વોર્ડના કોર્પોરેટરોને સોંપવામાં આવી છે, જેથી ચોમાસા દરમિયાન શહેરમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યાઓથી નાગરિકોને બચાવી શકાય. મનપાના સત્તાવાર આંકડાઓ અનુસાર, શહેરમાં આવેલા કુલ 63 વોંકળામાંથી અત્યાર સુધીમાં 49 વોંકળાની સફાઇ સંપૂર્ણપણે પૂર્ણ કરી લેવામાં આવી છે અને બાકી રહેલા વોંકળાની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. આ સ્થળ મુલાકાત દરમિયાન જે કોઈ પણ વિસ્તારમાં કામગીરીમાં ઢીલાશ, ક્ષતિ કે બેદરકારી સામે આવી ત્યાં કોર્પોરેટરો દ્વારા સ્થળ પર જ અધિકારીઓને કામ ઝડપી બનાવવા અને જરૂરી સુધારા કરવા કડક આદેશો આપવામાં આવ્યા હતાં.

મેયર ડો. નેહલ શુક્લએ જણાવ્યું કે, કોર્પોરેશન દ્વારા દર વર્ષે પ્રી-મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ તેમ છતાં પણ વરસાદ દરમિયાન ક્યાંક ને ક્યાંક પાણી ભરાવવાની સમસ્યાઓ સામે આવતી હોય છે. રાજકોટ શહેરમાં આશરે 54,000 જેટલા મેનહોલ અને 63 જેટલા વોંકળા આવેલા છે. અધિકારીઓના રિપોર્ટ મુજબ, અત્યાર સુધીમાં 50,000 જેટલા મેનહોલની સફાઈ પૂર્ણ કરી લેવામાં આવી છે. પ્રી-મોન્સૂન કામગીરી માટે દર વર્ષે 15 જૂનની ડેડલાઈન રાખવામાં આવતી હોય છે, પરંતુ હવે ચોમાસાની સ્થિતિ બદલાતી હોવાથી આગામી સમયથી આ ડેડલાઈન 15 જૂનને બદલે 20 મે રાખવા માટેની સૂચના પણ આપવામાં આવી છે.

વધુમાં ડો. નેહલ શુક્લએ જણાવ્યું કે, અતિવૃષ્ટિ જેવી સ્થિતિમાં વોંકળાની આસપાસ રહેતા લોકોને મુશ્કેલી ન પડે તે માટે તમામ 18 વોર્ડના કોર્પોરેટરોને આજે સવારે પોતપોતાના વિસ્તારમાં આવેલા વોંકળાઓની રૂબરૂ મુલાકાત લઈ સફાઈનું નિરીક્ષણ કરવા આદેશ અપાયા હતા. સ્થળ નિરીક્ષણ દરમિયાન કોર્પોરેટરો દ્વારા જે પણ સૂચનો આપવામાં આવે, તેને તાત્કાલિક પૂર્ણ કરવા તંત્રને કડક આદેશ કરવામાં આવ્યા છે. અમુક વિસ્તારોમાંથી કોર્પોરેટરોના ફોન દ્વારા મુશ્કેલીઓની રજૂઆતો પણ મળી છે, જેને ધ્યાને રાખીને તંત્રને અટકેલી સફાઈ કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા જણાવાયું છે.

You Might Also Like

શાસકોએ તામજામવાળા વિકાસ કામોને હોલ્ડમાં રાખ્યા, પ્રજાહિતને પ્રધાન્ય

રસોડાથી રસ્તા સુધી લાગેલી ભાવની આગથી જનતા ‘ મોંઘવારીની જેલ’માં કેદ

જૂના ચહેરા આઉટ, કેડર નેતાઓને દિલ્હીની ટિકિટ

વર્લ્ડ ક્લાસ સ્ટેશનો, સેમી હાઈસ્પીડ ટ્રેન અને મુસાફર સુવિધાઓના નવા યુગની શરૂઆત

પડધરીની ડોંડી નદી કાંઠે મહિલાની આબરૂ લૂંટનારને અદાલતે ફટકારી આજીવન કેદ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ ગુરુકુલમાં સંસ્કાર અને પ્રેરણા આપતો ભવ્ય ‘યુવતી સેમીનાર’ યોજાયો
રાજકોટ

રાજકોટ ગુરુકુલમાં સંસ્કાર અને પ્રેરણા આપતો ભવ્ય ‘યુવતી સેમીનાર’ યોજાયો

Editor By Editor 3 days ago
ધ્રોલના લતીપર ગામમાં પિતાના ઠપકાથી વ્યથિત થઈ યુવાનનો આપઘાત
શાસકોએ તામજામવાળા વિકાસ કામોને હોલ્ડમાં રાખ્યા, પ્રજાહિતને પ્રધાન્ય
 ગુજરાતમાં આંધી-વરસાદનો ડબલ એટેક ; 5ના મોત
સરકારી શાળામાં ૧૮૦૮ મુખ્ય શિક્ષક વર્ગ-3ની જગ્યા ભરવાની જાહેરાત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?