By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    11 hours ago
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    4 days ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    1 week ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    2 weeks ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    3 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading:  ગોંડલમાં મેઘરાજાની તોફાની બેટિંગ: 3 કલાકમાં 3 ઇંચ ખાબકયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગોંડલ

 ગોંડલમાં મેઘરાજાની તોફાની બેટિંગ: 3 કલાકમાં 3 ઇંચ ખાબકયો

Editor
Last updated: 2026/07/02 at 4:43 PM
4 months ago
Share
 ગોંડલમાં મેઘરાજાની તોફાની બેટિંગ: 3 કલાકમાં 3 ઇંચ ખાબકયો
SHARE

ગોંડલમાં મેઘરાજાની તોફાની બેટિંગ: 3 કલાકમાં 3 ઇંચ ખાબકયો

​માંડવી ચોક બન્યો બેટ, ગોઠણડૂબ પાણીમાં વાહનો ખોટકાયા: પ્રી-મોન્સૂન કામગીરીના લીરેલીરા ઊડ્યા

​ત્રણ ખુણીયા વિસ્તારમાં ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે શોર્ટ સર્કિટ: મોટી દુર્ઘટના ટળતા તંત્રએ લીધો રાહતનો શ્વાસ

 

અગ્ર ગુજરાત, ગોંડલ​

ગોંડલ શહેરમાં આજે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને તોફાની બેટિંગ કરી હતી. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને માત્ર ત્રણ કલાકના ટૂંકા ગાળામાં સાંબેલાધારે ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકી જતાં સમગ્ર પંથક પાણી-પાણી થઈ ગયો હતો. ધોધમાર વરસાદને પગલે શહેરના મુખ્ય માર્ગો નદીમાં ફેરવાઈ ગયા હતા, જેના કારણે વાહનચાલકો અને સ્થાનિક વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.

​વરસાદનું જોર એટલું વધારે હતું કે શહેરનો હૃદયસમો માંડવી ચોક સંપૂર્ણપણે બેટમાં ફેરવાઈ ગયો હતો. અહીં ગોઠણડૂબ પાણી ભરાઈ જતાં અનેક મોટરસાયકલ અને કાર રસ્તા વચ્ચે જ ખોટકાયા હતા, જેને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ ઉપરાંત, નાની બજાર વિસ્તારમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. દુકાનોની બહાર સુધી પાણી ભરાઈ જતાં વેપારીઓમાં જીવ અધ્ધર થઈ ગયા હતા.

​​સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા દર વર્ષે પ્રી-મોન્સૂન કામગીરીના મોટા-મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ આજના માત્ર ત્રણ ઇંચ વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે ભૂગર્ભ ગટરોના ગંદા પાણી રસ્તા પર ઉભરાઈ આવ્યા હતા. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ હતી કે તંત્રએ છેલ્લી ઘડીએ દોડતા થઈને પાણીના નિકાલ માટે ગટરોના ઢાંકણા ખોલવાની ફરજ પડી હતી, જેને લઈને નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

​​ભારે વરસાદ અને પવન વચ્ચે શહેરમાં એક મોટી દુર્ઘટના ઘટતા-ઘટતા ટકી ગઈ હતી. શહેરના ત્રણ ખુણીયા વિસ્તારમાં આવેલા વીજ ટ્રાન્સફોર્મર (ડીપી) માં અચાનક જોરદાર ધડાકા સાથે શોર્ટ સર્કિટ થઈ હતી. ભરચક વિસ્તારમાં સરેઆમ થયેલા આ બ્લાસ્ટને પગલે આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં PGVCL (વીજ કંપની) ની ઘોર બેદરકારી સામે આવી છે, કારણ કે ચોમાસા પહેલા લાઇન અને ટ્રાન્સફોર્મરનું યોગ્ય મેઇન્ટેનન્સ કરવામાં આવ્યું નહોતું. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વીજ પુરવઠો ખોરવાઈ જતાં લોકોને હાલાકી ભોગવવી પડી હતી.

You Might Also Like

ગોંડલ પોલીસ દ્વારા સોની અને આંગડીયા પેઢીઓના માલિકો સાથે બેઠક

BAPSનાં વડા પૂજ્ય મહંત સ્વામી મહારાજની ગોંડલનાં અક્ષર મંદિર ખાતે પધરામણી

ગોંડલ યાર્ડમાં મરચાની સિઝનના પ્રારંભે જ વિવાદ: કંતાનના વજનના વિરોધમાં હરાજી અટકી

ગોંડલ શાક માર્કેટમાં ટ્રાફિક અને રોમિયોગીરીના ત્રાસ સામે તંત્ર લાલઘૂમ

 ગોંડલ પાલિકાના જનરલ બોર્ડમાં ટ્રાફિક અને દબાણ પ્રશ્ને લેવાયા આકરા નિર્ણયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વઢવાણ પોલીસ જાપ્તામાંથી પાંચ માસ પહેલાં ફરાર થયેલો આરોપી જસદણમાંથી ઝડપાયો
ગુજરાતરાજકોટ

વઢવાણ પોલીસ જાપ્તામાંથી પાંચ માસ પહેલાં ફરાર થયેલો આરોપી જસદણમાંથી ઝડપાયો

Editor By Editor 3 days ago
રાજકોટના વિકાસમાં DLAનો આગવો દિલીપ અધ્યાય
 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ૧૨3૭ જગ્યા પર ભરતી કરાશે
એર ઇન્ડિયાની સાઉદી અરબની તમામ ફલાઇટો તા.૧૪ નવેમ્બર સુધી કેન્સલ
જૂનાગઢમાં પોસ્ટલ પેન્શનરોનો જીવન પ્રમાણ પત્ર કેમ્પ યોજાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?