By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    14 hours ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    3 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    4 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સામે જ કાર્યકરોએ ફરકાવ્યા કાળા વાવટા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમદાવાદ

ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સામે જ કાર્યકરોએ ફરકાવ્યા કાળા વાવટા

Editor
Last updated: 2026/04/20 at 4:20 PM
2 months ago
Share
ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સામે જ કાર્યકરોએ ફરકાવ્યા કાળા વાવટા
SHARE

કોંગ્રેસના સ્ટાર પ્રચારક સામે નારાજગી

ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સામે જ કાર્યકરોએ ફરકાવ્યા કાળા વાવટા

ટિકિટ કપાતા નારાજ ઉમેદવારોના સમર્થકો દ્વારા પ્રચાર-પ્રસાર સમયે વિરોધ પ્રદર્શન : આંતરિક ડખ્ખો સપાટીએ આવ્યો

અગ્ર ગુજરાત, અમદાવાદ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનો પ્રચાર પ્રસાર ગતિ પકડી છે. દરેક રાજકીય પક્ષો દ્વારા પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસે પણ તેના ૪૦ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે. તેમાં જીજ્ઞેશ મેવાણીનો પણ સમાવેશ થાય છે. ત્યારે અમદાવાદમાં કોંગ્રેસના જ કાર્યકરો દ્વારા પોતાના પક્ષના લડાયક અને સ્ટાર પ્રચારક ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સામે કાળા વાવટા ફરકાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવતા રાજકીય વાતાવરણમાં ગરમાવો આવ્યો હતો અને પક્ષમાં પણ ખળભળાટ મચી ગયો છે.

ત્રણેય રાજકીય પક્ષોમાંથી ટિકિટ કપાઇ હોય તેવા ઉમેદવારો દ્વારા નારાજગી વ્યકત કરાઇ હતી અને પક્ષો સામે જ મોરચા માંડવામાં આવ્યા છે. ત્યારે રખિયાલમાં પણ ટિકિટ કપાઇ હોવાથી પક્ષના કાર્યકર દ્વારા જીજ્ઞેશ મેવાણી સામે કાળા વાવટા ફરકાવી વિરોધ કરવામાં આવ્યો હતો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ચાલી રહેલો આંતરિક વિવાદ હવે ખુલ્લો પડી રહ્યો છે. ખાસ કરીને રખિયાલ-સરસપુર વોર્ડમાં ટિકિટ વહેંચણીને લઈને ઉભેલા અસંતોષે પ્રચાર દરમિયાન જ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.

કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી 19 એપ્રિલે રખિયાલ-સરસપુર વોર્ડમાં ઉમેદવારોના સમર્થનમાં રેલી માટે પહોંચ્યા હતા. રેલીમાં પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલ સહિતના નેતાઓ જોડાયા હતા. જોકે, રેલી દરમિયાન મન્સૂરીની ચાલી વિસ્તારમાં સ્થાનિક કાર્યકર્તાઓએ કાળા ઝંડા ફરકાવી વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકર્તાઓએ “હાય હાય”ના નારા લગાવી પ્રચારમાં વિક્ષેપ ઊભો કર્યો હતો.

આ વિરોધનું મુખ્ય કારણ ટિકિટ વહેંચણીમાં થયેલા ફેરફારો છે. સ્થાનિક કાર્યકર્તાઓનો આરોપ છે કે સિનિયર નેતાઓએ પોતાના નજીકના લોકોને ટિકિટ અપાવવા માટે સક્રિય કાર્યકર્તાઓને અવગણ્યા છે. અંતિમ ક્ષણે ઉમેદવારોના નામોમાં ફેરફાર થતા ઘણા કાર્યકર્તાઓમાં ભારે નારાજગી ફેલાઈ છે.

ટિકિટ કપાતા નારાજગી વ્યકત કરી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરિટી સેલના પૂર્વ મહામંત્રી શકીલ ઘાંચીએ જણાવ્યું હતું કે તેમની પત્નીને ટિકિટ આપવાનું નક્કી થયું હતું અને ઉજવણી પણ કરી દેવામાં આવી હતી. છતાં છેલ્લી ઘડીએ ટિકિટ કાપીને અન્ય ઉમેદવારને આપવામાં આવી. આ ઘટનાથી નિરાશ થઈ તેમણે રાજીનામું આપ્યું હતું. તેમની આગેવાનીમાં સ્થાનિક કાર્યકર્તાઓએ રેલી દરમિયાન વિરોધ કર્યો હતો.

ચૂંટણી પરિણામ પર અસરની સંભાવના

આ ઘટના દર્શાવે છે કે કોંગ્રેસમાં આંતરિક અસંતોષ ઊંડો છે, જે ચૂંટણી પ્રચારને સીધી અસર કરી રહ્યો છે. સ્ટાર પ્રચારકો સામે જ વિરોધ થવો એ પક્ષ માટે ચિંતાજનક સંકેત માનવામાં આવી રહ્યો છે. જો આ વિવાદ શમાવવામાં નહીં આવે તો તેનો સીધો પ્રભાવ મતદાન અને ચૂંટણી પરિણામ પર પડી શકે છે.

You Might Also Like

 રાજયમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓને શોધવા પોલીસે બનાવ્યું ખાસ પોર્ટુલ

સોનું-ચાંદીમાં નફાવસૂલી, ક્રૂડ ઓઈલ દબાણમાં; ડોલર-રૂપિયા અને શેરબજાર પર નજર

ડ્રગ્સ કેસમાં સ્થાનિક પોલીસ અધિકારીની જવાબદારી ફિકસ

ખેડૂતોને તક આપ્યા વગર વીજલાઇન નાખવી અન્યાય : હાઇકોર્ટ

કૃષિમંત્રી ખેડૂતોને ન્યાય આપશે તો તેના પગ ધોઈને પાણી પીશ: કિર્તી પટેલ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
એલસીબીના કુશળ ગુનાશોધક પીએસઆઇ આર.એચ. ઝાલાની વાવ-થરાદ રેન્જમાં બદલી
રાજકોટ

એલસીબીના કુશળ ગુનાશોધક પીએસઆઇ આર.એચ. ઝાલાની વાવ-થરાદ રેન્જમાં બદલી

Editor By Editor 5 days ago
સર્વર ડાઉન રહેતા RTOમાં ST બેઝ માટે ઉમેદવારોને હાલાકી
પોલીસ હેડક્વાર્ટર ખાતે ઓપન ગુજરાત રેપિડ ચેસ ચેમ્પિયનશિપ અને અંડર-૧૩ ડિસ્ટ્રિક્ટ સિલેક્શન સ્પર્ધાઓનું આયોજન  
સ્વ.જનકભાઇને શ્રધ્ધાંજલી પાઠવતા ભાજપ અધ્યક્ષ વિશ્વકર્મા
મોંઘવારી ઘટશે, ખિસ્સાને મળશે રાહત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?