By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    7 hours ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    2 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    4 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    5 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: મોહમ્મદ આમીરે બાબર આઝમની આકરી ટીકા કરી કહ્યું, કેપ્ટનની માનસિકતા…
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

મોહમ્મદ આમીરે બાબર આઝમની આકરી ટીકા કરી કહ્યું, કેપ્ટનની માનસિકતા…

agragujaratnews
Last updated: 2023/11/13 at 11:34 AM
2 years ago
Share
મોહમ્મદ આમીરે બાબર આઝમની આકરી ટીકા કરી કહ્યું, કેપ્ટનની માનસિકતા…
SHARE

  • વર્લ્ડકપ 2023માં પાકિસ્તાનનું નિરાશાજનક પ્રદર્શન
  • મોહમ્મદ આમીરે બાબર આઝમની આકરી ટીકા કરી
  • પાકિસ્તાન ટીમની સિસ્ટમમાં કોઈ ખામી નથી- મોહમ્મદ આમિર

પાકિસ્તાન ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ આમીરે વર્લ્ડકપ 2023માં ટીમના ખરાબ પ્રદર્શન બાદ કેપ્ટન બાબર આઝમની આકરી ટીકા કરી છે. મોહમ્મદ આમિરે બાબર આઝમ પર સવાલ ઉઠાવતા કહ્યું કે જો કેપ્ટનની માનસિકતા યોગ્ય નહીં હોય તો ટીમને પણ આવી જ સમસ્યાઓનો સામનો કરવો પડશે.

ટીમની હાર માટે કેપ્ટનની માનસિક્તા જવાબદાર

પાકિસ્તાનની ટીમ વર્લ્ડકપ 2023ની સેમી ફાઇનલમાં જગ્યા બનાવી શકી નથી. ટીમ ચાર મેચ જીતી અને પાંચ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. સેમિફાઈનલમાં પહોંચવા માટે પાકિસ્તાનને તેની છેલ્લી લીગ મેચમાં ઈંગ્લેન્ડને મોટા અંતરથી હરાવવાની જરૂર હતી પરંતુ તે તેમ કરી શક્યું નહીં. આ ખરાબ પ્રદર્શન બાદ ટીમની ઘણી ટીકા થઈ રહી છે. પાકિસ્તાનને તેની છેલ્લી લીગ મેચમાં પણ ઈંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો અને આ સાથે જ વર્લ્ડકપમાં તેની સફર સમાપ્ત થઈ ગઈ હતી. આ જ કારણ છે કે ટીમની ઘણી ટીકા થઈ રહી છે.

પાકિસ્તાન ટીમની સિસ્ટમમાં કોઈ ખામી નથી- મોહમ્મદ આમિર

મોહમ્મદ આમિરે આ હાર માટે કેપ્ટન બાબર આઝમને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે કહ્યું કે, પાંચથી છ લોકોને પાકિસ્તાન ક્રિકેટ ચલાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. કેપ્ટન પણ તેમાંથી એક છે. આપણે 1992 માં વર્લ્ડકપ જીત્યો હતો અને સિસ્ટમ સમાન હતી. 1999માં આપણી ટીમ વર્લ્ડ બીટર હતી અને આપણે ફાઇનલમાં પહોંચ્યા હતા. આપણે આ સિસ્ટમ હેઠળ 2009 T20 વર્લ્ડ કપ અને 2017 ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. બાબર આઝમ છેલ્લા ચાર વર્ષથી કેપ્ટન છે અને તેણે જ આ ટીમ બનાવી છે. જોસ બટલર આપણી સિસ્ટમનો ભાગ નથી, તો પછી ઈંગ્લેન્ડ આટલું ખરાબ કેમ રમ્યું? શું ઈંગ્લેન્ડમાં પણ સિસ્ટમ બદલવાની જરૂર છે?

સિસ્ટમમાં ફેરફારની જરૂર કેમ નથી

આમિરે ઈંગ્લેન્ડ અને જોસ બટલરનું ઉદાહરણ આપ્યું કે તેને સિસ્ટમમાં ફેરફારની જરૂર કેમ નથી. તેણે કહ્યું કે, વર્ડ કપ 2023માં ઈંગ્લિશ ટીમની સ્થિતિ પાકિસ્તાન કરતા વધુ નાજુક હતી. બટલરના નેતૃત્વમાં ટીમ ટાઈટલ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી હતી, પરંતુ ટીમ સેમીફાઈનલમાં પણ પહોંચી શકી નહોતી. ફાસ્ટ બોલરે આગળ કહ્યું, ‘બાબર છેલ્લા ચાર વર્ષથી કેપ્ટન છે. તેણે પોતાની ઈચ્છા મુજબ પોતાની ટીમ પસંદ કરી છે. બટલર આપણી સિસ્ટમનો ભાગ નથી, તો પછી ઈંગ્લેન્ડ આટલું ખરાબ કેમ રમ્યું? શું ઈંગ્લેન્ડની વ્યવસ્થામાં પણ ફેરફારની જરૂર છે? તેણે આગળ મોર્ગનનું ઉદાહરણ આપ્યું. આમિરે કહ્યું, ‘2015માં હાર બાદ મોર્ગને પૂછ્યું કે મારે કઈ બ્રાન્ડની ક્રિકેટ રમવી છે. મારે આ 25 ખેલાડીઓ જોઈએ છે. સિસ્ટમ એ જ રહી, કેપ્ટને જ આખી માનસિકતા બદલી નાખી હતી. આમિર કહે છે, ‘જ્યાં સુધી કેપ્ટનની માનસિકતા નહીં બદલાય ત્યાં સુધી સિસ્ટમ કંઈ કરી શકે નહીં. શું તે સિસ્ટમ હતી જેણે તેમને અબરાર અહેમદને ન રમવા અથવા ફખરને પ્રથમ મેચ પછી બેંચ પર બેસાડવાનું કહ્યું હતું?

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આજીડેમ બન્યો મૃત્યુનો કાળો કૂવો : એકને બચાવવા જતા ચાર જળસમાધિ પામ્યા
રાજકોટ

આજીડેમ બન્યો મૃત્યુનો કાળો કૂવો : એકને બચાવવા જતા ચાર જળસમાધિ પામ્યા

Editor By Editor 5 days ago
સાંઢીયા પુલની કામગીરી પૂર્ણ થવા આડે હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી
પોઝિટિવ સ્ટોરી થકી સમાજને  પ્રેરણા પૂરી પાડતા પત્રકારો, મીડિયાની ભૂમિકા સરાહનીય : RSS
હાઇકોર્ટના આદેશથી રાજ્યની અદાલતોમાં 343 જજોની ટ્રાન્સફર
 રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકનું કામ ચાલુ: અલિયાવાડા સ્ટેશન પર કેટલીક ટ્રેનોના સ્ટોપેજ હંગામી ધોરણે રદ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?