By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    1 hour ago
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    1 day ago
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    2 days ago
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    3 days ago
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: મોરબી રોડની કરોડોની જમીન મામલે કરાર પાલનનો દાવો અદાલતે રદ કર્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

મોરબી રોડની કરોડોની જમીન મામલે કરાર પાલનનો દાવો અદાલતે રદ કર્યો

Editor
Last updated: 2026/04/24 at 5:19 PM
17 minutes ago
Share
મોરબી રોડની કરોડોની જમીન મામલે કરાર પાલનનો દાવો અદાલતે રદ કર્યો
SHARE

મોરબી રોડની કરોડોની જમીન મામલે કરાર પાલનનો દાવો અદાલતે રદ કર્યો

સમય મર્યાદા બહાર દાખલ થયેલ દાવા પર કોર્ટે આપ્યો નિર્ણય : પ્રતિવાદી તરફની દલીલો માન્ય

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેરમાં મોરબી રોડ ઉપર આવેલી કિંમતી ખેતીની જમીન સંબંધિત કરારના વિશિષ્ટ પાલન મુદ્દે દાખલ થયેલો દાવો અદાલતે રદ કરી દીધો છે. રાજકોટની એડિશનલ સિવિલ કોર્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં સમય મર્યાદા (લિમિટેશન) બહાર દાખલ થયેલ દાવાને ધ્યાને લઈ વાદી પક્ષને રાહત આપવામાં આવી નથી.
આ કેસમાં વાદી મુકેશભાઈ બાબુભાઈ શિરોયા સહિતના અરજદારોએ પ્રતિવાદી દિનેશભાઈ સોમાભાઈ ઉકેડીયાના વારસદાર અલ્પાબેન ઉકેડીયા વિરુદ્ધ કરારના વિશિષ્ટ પાલન માટે આર.સી.એસ. નંબર 239/2024 તરીકે દાવો દાખલ કર્યો હતો. વાદી પક્ષે દલીલ કરી હતી કે, તેમના અને મૂળ પ્રતિવાદી દિનેશભાઈ વચ્ચે જમીન અંગે સાટાખત (એગ્રીમેન્ટ ટુ સેલ) થયેલ હતો.
કરાર મુજબ, રાજકોટના મોરબી રોડ ઉપર આવેલી જમીનનો કુલ સોદો રૂ. 10 લાખમાં નક્કી થયો હતો, જેમાંથી રૂ. 6 લાખ વાદીએ ચૂકવ્યા હતા અને બાકી રહેલા રૂ. 4 લાખ પ્રતિવાદીએ કરારની શરતો પૂર્ણ કર્યા બાદ ચૂકવવાના હતા. આ શરતોમાં જમીન બિનખેતીમાં રૂપાંતરિત કરવી, બોજામુક્ત બનાવવી તથા પરિવારજનોનો કન્સેન્ટ એગ્રીમેન્ટ તૈયાર કરવો સમાવેશ થતો હતો.
વાદી પક્ષનું કહેવું હતું કે પ્રતિવાદીએ આ શરતો પૂર્ણ કરી નહોતી અને કરારની સમયમર્યાદા વધાર્યા છતાં જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહ્યા હતા. આ દરમિયાન મૂળ પ્રતિવાદી દિનેશભાઈનું અવસાન થઈ ગયું હતું અને તેમના વારસદારો જમીન અન્યને વેચવાના પ્રયાસો કરી રહ્યા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા.
તેથી વાદીએ વર્ષ 2023માં નોટિસ પાઠવી અને ત્યારબાદ 24 સપ્ટેમ્બર 2024ના રોજ અદાલતમાં દાવો દાખલ કર્યો હતો. જોકે પ્રતિવાદી પક્ષના વકીલ મિતરાજસિંહ એ. જાડેજાએ દલીલ કરી હતી કે આ દાવો કાયદેસરની સમય મર્યાદા બહારનો છે. તેમના જણાવ્યા મુજબ, કરારની મુદત પૂર્ણ થયા બાદ ત્રણ વર્ષની અંદર દાવો દાખલ થવો જરૂરી હતો, જે અહીં કરવામાં આવ્યો નથી.
અદાલતે પ્રતિવાદી પક્ષની દલીલો તથા ઉચ્ચ અદાલતોના ચુકાદાઓને ધ્યાનમાં લઈને નિષ્ણાત રીતે વિચારણા કરી હતી. અંતે, સીપીસી ઓર્ડર 7 રૂલ 11(ડી) હેઠળ દાવો સમય મર્યાદા બહારનો ગણાવી રદ કરવાનો હુકમ કર્યો હતો.
આ કેસમાં પ્રતિવાદી તરફથી મિતરાજસિંહ એ. જાડેજા, જયરાજસિંહ કે. ગોહિલ, રાજવિરસિંહ પી. ઝાલા, અશોક જી. વાઘેલા સહિતના વકીલોએ મજબૂત દલીલો રજૂ કરી હતી, જેને અદાલતે માન્ય રાખી આ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આ નિર્ણયથી જમીન સોદા અને કરાર પાલન સંબંધિત કેસોમાં સમય મર્યાદાનું મહત્વ ફરી એકવાર સ્પષ્ટ થયું છે.

You Might Also Like

આજ સાંજથી ચૂંટણીનો શોર શાંત, અંદરખાને રાજકીય ચેસ શરૂ

આજ સાંજથી ચૂંટણીનો શોર શાંત, અંદરખાને રાજકીય ચેસ શરૂ

RTEમાં ગત વર્ષ કરતા બેઠકમં ૮૭૭૨નો ઘટાડો, અગિયાર હજાર ફોર્મ વધુ ભરાયા

ભાજપની વોર્ડ વાઇઝ રેલીમાં ૭ નંબરના ઉમેદવારો નહી જોડાતા અનેક તર્ક-વિર્તક

ભ્રષ્ટાચાર-મીલીભગત વિરૂધ્ધ ‘આપ’ એક માત્ર વિકલ્પ : સિસોદીયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભાજપની વોર્ડ વાઇઝ રેલીમાં ૭ નંબરના ઉમેદવારો નહી જોડાતા અનેક તર્ક-વિર્તક
રાજકોટ

ભાજપની વોર્ડ વાઇઝ રેલીમાં ૭ નંબરના ઉમેદવારો નહી જોડાતા અનેક તર્ક-વિર્તક

Editor By Editor 6 minutes ago
બૂલેટ ટ્રેન પ્રોજેકટ અંતર્ગત જામનગર વડોદરાના ઇન્ટરસિટી ટ્રેન બે દિવસ રદ
વેરાવળમાં પરશુરામ જયંતીની ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઊજવણી
જેતપુરના રબારીકા ચોકડી પાસે આવેલ દયાનંદ ઇન્ડસ્ટ્રીઝના બોઈલરમાં ભીષણ આગ
 ‘આપ’ આવશે તો હોસ્પિટલમાં દર્દીઓ ઘટશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?