By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    3 hours ago
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    1 day ago
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    2 days ago
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    3 days ago
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: સંઘના દવે પરિવાર પર રોહિત રાજપૂતના વધુ આક્ષેપ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ન્યૂઝરાજકોટ

સંઘના દવે પરિવાર પર રોહિત રાજપૂતના વધુ આક્ષેપ

agragujaratnews
Last updated: 2024/03/21 at 7:47 PM
2 years ago
Share
સંઘના દવે પરિવાર પર રોહિત રાજપૂતના વધુ આક્ષેપ
SHARE

રાજુ દવે, શિતલ દવે, વિજય જોશી, લોપા મુદ્રા, આશિષ વ્યાસ, સ્વાતિ પાઠક, કલ્પનાબેન મહેતા અને દિવ્યેશ દવેની નિમણુંકને પરિવારવાદ કહેવાય કે નહી? સંઘને સવાલ

સૌરાષ્ટ્ર યુનિ.માં પોતાના પરિવારના લાગતા વળગતા લોકોને નોકરી આપવાના સંઘના સ્થાનિક અગ્રણી નરેન્દ્રભાઇ દવે વગેરે પર આક્ષેપો થઇ રહ્યા છે. કોંગ્રેસના પ્રવકતા રોહિતસિંહ રાજપૂતે સંઘના વડા મોહન ભાગવતને વધુ એક પત્ર પાઠવી નરેન્દ્ર દવે પર પરિવારવાદના આક્ષેપ કર્યા છે.

તેમણે આ પત્રમાં જણાવ્યું છે કે રાજુ દવે, શિતલ દવે, વિજય જોશી, લોપા મુદ્રા, આશિષ વ્યાસ, સ્વાતિ પાઠક, કલ્પનાબેન મહેતા અને દિવ્યેશ દવેની નિમણુંકને પરિવારવાદ કહેવાય કે નહી? રોહિતસિંહ રાજપૂત દ્વારા રાજકોટ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા નરેન્દ્ર દવે સહિતના સંઘ અગ્રણીઓ પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને પરિવારની પેઢીમાં પલ્ટી નાખ્યાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમણે સંઘના વડાને એક બાદ એક પત્ર પાઠવી વિગતોના ખુલાસા પુછયા છે.

Contents
રાજુ દવે, શિતલ દવે, વિજય જોશી, લોપા મુદ્રા, આશિષ વ્યાસ, સ્વાતિ પાઠક, કલ્પનાબેન મહેતા અને દિવ્યેશ દવેની નિમણુંકને પરિવારવાદ કહેવાય કે નહી? સંઘને સવાલસૌરાષ્ટ્ર યુનિ.માં પોતાના પરિવારના લાગતા વળગતા લોકોને નોકરી આપવાના સંઘના સ્થાનિક અગ્રણી નરેન્દ્રભાઇ દવે વગેરે પર આક્ષેપો થઇ રહ્યા છે. કોંગ્રેસના પ્રવકતા રોહિતસિંહ રાજપૂતે સંઘના વડા મોહન ભાગવતને વધુ એક પત્ર પાઠવી નરેન્દ્ર દવે પર પરિવારવાદના આક્ષેપ કર્યા છે.

જો કે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્થાનિક વડા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું સંકલન સંભાળતા નરેન્દ્ર દવેએ આ અંગે કોઇ ખુલાસા કરવાનું જરૂરી માન્યુ નથી. આટલા ગંભીર આક્ષેપો વચ્ચે તેમણે કોઇ ખુલાસા કર્યા નથી. તેથી રોહિતસિંહ રાજપૂતના આક્ષેપો અંગે યુનિવર્સિટીમાં ખૂબ જ ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. યુનિ.માં સંઘ અને ભાજપના જુદા-જુદા જુથ છે અને કેટલાક જુથ જાહેરમાં નથી. આવતા પરંતુ નરેન્દ્ર દવેની પરિવારવાદની સ્ટાઇલને છાના ખૂણે વખોડી રહ્યા છે. નજીકના દિવસોમાં જ આ અંગે મોટા કડાકા-ભડાકા થવાની પણ શકયતા જોવામાં આવે છે.

You Might Also Like

આજ સાંજથી ચૂંટણીનો શોર શાંત, અંદરખાને રાજકીય ચેસ શરૂ

આજ સાંજથી ચૂંટણીનો શોર શાંત, અંદરખાને રાજકીય ચેસ શરૂ

RTEમાં ગત વર્ષ કરતા બેઠકમં ૮૭૭૨નો ઘટાડો, અગિયાર હજાર ફોર્મ વધુ ભરાયા

ભાજપની વોર્ડ વાઇઝ રેલીમાં ૭ નંબરના ઉમેદવારો નહી જોડાતા અનેક તર્ક-વિર્તક

ભ્રષ્ટાચાર-મીલીભગત વિરૂધ્ધ ‘આપ’ એક માત્ર વિકલ્પ : સિસોદીયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પોપટપરા સ્મશાન પાસેથી 600 ગ્રામ ગાંજા સાથે રિક્ષા ચાલક ઝડપાયો
રાજકોટ

પોપટપરા સ્મશાન પાસેથી 600 ગ્રામ ગાંજા સાથે રિક્ષા ચાલક ઝડપાયો

Editor By Editor 3 days ago
તાલાલા યાર્ડમાં ગીરના અમૃત ફળ કેસર કેરીની વિધિવત આવક શરૂ
વિશ્વ પૃથ્વી દિવસ પર લોક વિજ્ઞાન કેન્‍દ્ર, દ્વારા સંરક્ષણ અને પર્યાવરણલક્ષી કાર્યક્રમોનો સંકલ્પ
જૂનાગઢની સરકારી હોસ્ટેલમાં એડમીશન વગર રહેતા વિદ્યાર્થીની આત્મહત્યા
રાજકોટ રેલ્વે ડિવિઝન દ્વારા આઠ RHS સિગ્નલોનું LHSમાં સફળતાપૂર્વક રૂપાંતરણ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?