By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    6 hours ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    1 day ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    3 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: હજુ 2 IPL સીઝન રમશે ધોની! નહીં થાય રિટાયર, નજીકના મિત્રનો ખુલાસો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

હજુ 2 IPL સીઝન રમશે ધોની! નહીં થાય રિટાયર, નજીકના મિત્રનો ખુલાસો

agragujaratnews
Last updated: 2024/03/02 at 10:35 AM
2 years ago
Share
હજુ 2 IPL સીઝન રમશે ધોની! નહીં થાય રિટાયર, નજીકના મિત્રનો ખુલાસો
SHARE

  • નજીકના મિત્ર પરમજીત સિંહે જણાવ્યો ધોનીનો ફ્યુચર પ્લાન
  • ધોની કોઈ પણ નિર્ણય અચાનક લે છેઃ મિત્ર
  • આઈપીએલ 2024 ધોનીની આખરી સીઝન નહીં રહે

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને અનુભવી બેટ્સમેન એમએસ ધોનીની કારકિર્દી વિશે હંમેશા અટકળો થતી રહે છે. વર્ષ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી પણ, એમએસ ધોની સતત IPLનો ભાગ છે. તેણે ગયા વર્ષે 2023માં ટીમની કેપ્ટનશિપ પણ કરી હતી અને પોતાની ટીમને 5 વખત ચેમ્પિયન બનાવી હતી. છેલ્લી સીઝન પછી તે તેના ઘૂંટણથી પરેશાન દેખાતો હતો અને તરત જ તેની સર્જરી કરવામાં આવી હતી. પરંતુ હવે માહી ફિટ છે અને મેદાનમાં પરત ફરવા માટે તૈયાર છે. તેણે હાલમાં જ આઈપીએલની તૈયારી શરૂ કરી દીધી હતી અને તેના બેટ પર તેના મિત્રની સ્પોર્ટ્સ કંપનીનો લોગો પણ છપાયેલો હતો.

નજીકના મિત્રએ ખુલાસો કર્યો

હાલમાં ધોનીના નજીકના મિત્ર પરમજીત સિંહે એમએસ ધોનીની ભવિષ્યની યોજનાઓ પર નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે ધોની ક્યારે અને શું નિર્ણય લેશે તે કોઈ જાણી શકતું નથી. એમએસ ધોનીએ અચાનક લગ્ન કરી લીધા, અચાનક ટેસ્ટ ક્રિકેટ છોડી દીધી અને અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું. હવે છેલ્લા બે-ત્રણ વર્ષથી સતત અટકળો ચાલી રહી છે કે શું આઈપીએલ 2024 ધોનીની છેલ્લી સિઝન હશે? પરંતુ દર વર્ષે ધોની કંઈક અલગ જ કરે છે. હવે ફરી એ જ વસ્તુ થઈ રહી છે. પરંતુ ધોનીના મિત્ર પરમજીતે આ અટકળો પર અમુક અંશે અંત લાવી દીધો છે.

માહીના નજીકના મિત્રએ શું કહ્યું?

એમએસ ધોનીના નજીકના મિત્ર પરમજીત સિંહે કહ્યું, ‘ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોની હજુ પણ એક કે બે આઈપીએલ સીઝન રમશે. 2024ની સીઝન તેની છેલ્લી નહીં હોય. તે હવે ખૂબ જ ફિટ છે અને સરળતાથી CSK માટે રમી શકે છે.’ પરમજીત સિંહ એમએસ ધોનીના બાળપણના મિત્ર છે અને તેને તેની કારકિર્દીમાં આગળ લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તાજેતરમાં જ માહીએ તેના બેટ પર તેની કંપની પ્રાઇમ સ્પોર્ટ્સનો લોગો લગાવીને તેના મિત્રનું સન્માન કર્યું હતું.

એમએસ ધોનીની આઈપીએલ કારકિર્દી

એમએસ ધોની 2008 થી 2023 સુધી સતત IPL રમ્યો છે. તેણે 250 મેચ રમી છે અને તેની આગેવાની હેઠળ ચેન્નાઈને પાંચ ખિતાબ અપાવ્યો છે. તે એવો ખેલાડી પણ છે, જેણે સૌથી વધુ 226 IPL મેચોમાં કેપ્ટનશિપ કરી છે. ધોનીએ 250 IPL મેચમાં 5082 રન બનાવ્યા છે. તેના નામે 24 અડધી સદી પણ છે. ટૂર્નામેન્ટમાં તેની એવરેજ 38.7 અને સ્ટ્રાઈક રેટ 135.9 છે.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : સ્વસ્થ જીવન તરફનું વૈશ્વિક આંદોલન
આંતરરાષ્ટ્રીય

કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : સ્વસ્થ જીવન તરફનું વૈશ્વિક આંદોલન

Editor By Editor 5 hours ago
ડુંગર પરથી પથ્થરો ધસી પડતાં બે ભાવિકોના મોત
ઉલ્ટીનું નાટક કરીને મુસાફરોને લૂંટતી રિક્ષા ગેંગનો પર્દાફાશ, આજીડેમ પોલીસે બેને ઝડપી લીધા
પુસ્તકો નહીં આવતા QR કોડ સ્કેન કરી ગબડાવાતુ ગાડુ
સૌરાષ્ટ્ર ડ્રગ મેન્યુફેકચર્સ એસો.ની બેઠક યોજાઇ : વિવિધ મુદ્દે ચર્ચા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?