By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 week ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: જૂનાગઢમાં ઉશ્કેરણીજનક ભાષણ કરનાર મુફતીની થશે તપાસ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
જૂનાગઢન્યૂઝ

જૂનાગઢમાં ઉશ્કેરણીજનક ભાષણ કરનાર મુફતીની થશે તપાસ

agragujaratnews
Last updated: 2024/02/06 at 5:31 PM
2 years ago
Share
જૂનાગઢમાં ઉશ્કેરણીજનક ભાષણ કરનાર મુફતીની થશે તપાસ
Ahmedabad, Feb 05 (ANI): Mufti Salman Azhari, accused in an alleged hate speech case, being brought to the Anti-Terror Squad (ATS) office, in Ahmedabad on Monday. (ANI Photo)
SHARE

ટેરર ફંડ સહિતના પાસા તપાસમાં આવશે : ધરપકડ બાદ રિમાન્ડની તજવીજ

જૂનાગઢમાં એક ધાર્મિક કાર્યક્રમમાં આવેલા મુંબઇના મૌલાના મુફતી સલમાનએ ઉશ્કેરણી જનક ભાષણ કર્યુ હતું. આ અનુસંધાને ગુજરાત એટીએસ હરકતમાં આવી હતી અને તેની મુંબઇમાં ભારે વિરોધ વચ્ચે ધરપકડ કરી જૂનાગઢ લઇ આવવામાં આવેલ છે. મુફતી વિદેશમાંથી પણ ફંડ મેળવતો હોવાની શકયતા છે. તમામ પાસાઓ તપાસી એજન્સી તેના રિમાન્ડ મેળવી પુછપરછ હાથ ધરશે.

મુંબઇના મૌલાના મુફતી સલમાન અઝહરીની સભા 3૧મી જાન્યુઆરીએ કચ્છના સામખીયારી ઉપરાંત જુનાગઢ ખાતે યોજવામાં આવી હતી. જુનાગઢ ખાતે મુસ્લિમ સમાજના વ્યસન મુકિત માટેના કાર્યક્રમમાં વકતા મુંબઇના મૌલાના મુફતી સલમાન અઝહરીએ વજકતવ્ય દરમિયાન ઉપસ્થિત ટોળાને ઉશકેરવાના પ્રયાસ કર્યા હતા. તેમના ભડકાઉ ભાષણના કેટલાક અંશો વાયરલ થયા હતા. વીડિયો વાયરલ થતાં જ જૂનાગઢ પોલીસે હરકતમાં આવી કાર્યક્રમના બે આયોજકોના નિવેદનો નોંધ્યા હતા. ગુનો નોંધ્યા પછી જુનાગઢ પોલીસે ગુજરાત એટીએસની મદદ લીધી હતી. ગુજરાત અને મહારાષ્ટ્ર એટીએસ તથા સ્થાનિક પોલીસની મદદથી લોકોના ટોળા એકત્ર થવા છતાં મુફતી સલમાન અઝહરીની ઘાટકોપર અટક કરી ગુજરાત લાવી ધરપકડ કરવામાં આવી હતી. મુફતી અઝહરીને ગઇકાલે એટીએસએ કોર્ટમાં રજુ કર્યા હતાં.

જુનાગઢમાં ભડકાઉ ભાષણ કરાયું તે પહેલા મુફતી અઝહરીનો કાર્યક્રમ તા.3૧ના સવારે સરહદી જિલ્લા કચ્છના સામખીયારી ખાતે યોજાયો હતો. કચ્છ આઇબી ઊંડઘી રહી હોય તેમ જુનાગઢમાં ફરિયાદ નોંધાયા બાદ સામખીયારીમાં ભાષણ અંગે તપાસ આરંભાઇ છે. પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારે જણાવ્યું કે ભાષણના વીડિયોને ચકાસવામાં આવી રહ્યો છે અને વાંધાજનક જણાશે તો કાયદાનુસાર કાર્યવાહી કરાશે. બીજી તરફ ગુજરાત એટીએસએ હવે મુંબઇના મુફતીને ગુજરાતમાં ફન્ડીંગ અને આર્થિક વ્યવહારો અંગે પણ તપાસ કરાશે. મુફતી અઝહરીની ધરપકડ બાદ સોશિયલ મીડિયા પર પણ પોલીસ અને એજન્સીઓ નજર રાખી હતી.

You Might Also Like

માંગરોળમાં ધારાસભ્ય ભગવાનજી કરગડીયા શિસ્તના સીમાડા ઓળંગ્યા, લોકો સાથે ગાળાગાળી

વડીયા પોલીસે કોર્ટ વોરંટનો વર્ષથી નાસતો-ફરતો આરોપી આટકોટથી ઝડપાયો

રાજુલાના રામપરા ગામે વૃંદાવન બાગની મોરારીબાપુએ મુલાકાત લીધી

રાજુલાના ખાખબાઇ ગામે નદીના ભયજનક પ્રવાહમાં ન્હાવા પડેલા યુવક સામે કાર્યવાહી

ધોરાજીમાં મોટરસાયકલ સાથે ડમ્પર અથડાતા દાદી-પૌત્રનું ઘટના સ્થળે મોત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ચાંદીપુરા વાયરસનો કહેર વધતા તબીબોની ઈમરજન્સી બેઠક
ગુજરાતરાજકોટ

ચાંદીપુરા વાયરસનો કહેર વધતા તબીબોની ઈમરજન્સી બેઠક

Editor By Editor 7 days ago
અરવિંદ મણિઆર ટ્રસ્ટમાં સ્નેહસ્પર્શ કાર્યક્રમ યોજાયો
વાહનોની નંબર પ્લેટમાં સ્નેપ લોક ફરજીયાત
વિગ પહેરી પોલીસને ચકમો આપતો ગાંજાનો વેપારી ઝડપાયો: શાપર અને જેતપુરમાં પોલીસની કાર્યવાહી
 મનપાને ગળે ઘૂટડો ઉતર્યો, ૨૦૦ML બોટલનો ભાવ રૂ.3.૫૦ નક્કી કરાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?