By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    5 hours ago
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: Narendra Modi: પીએમ મોદીનો યુક્રેન પ્રવાસ ભારતને શું ફાયદો કરાવશે, જાણો વિગતવાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Narendra Modi: પીએમ મોદીનો યુક્રેન પ્રવાસ ભારતને શું ફાયદો કરાવશે, જાણો વિગતવાર

agragujaratnews
Last updated: 2024/08/21 at 10:47 PM
2 years ago
Share
Narendra Modi: પીએમ મોદીનો યુક્રેન પ્રવાસ ભારતને શું ફાયદો કરાવશે, જાણો વિગતવાર
SHARE

  • ભારત-યુક્રેન સાથે મળી ગેસ ટર્બાઈન એન્જિન બનાવવા પર પણ વિચાર કરી શકે
  • વર્ષ-2029 સુધીમાં અપગ્રેડ પૂર્ણ કરવાનો પ્રયાસ
  • એમ મોદી અને જેલેન્સકી વચ્ચે સંરક્ષણ, આર્થિક સંબંધો, ટેક્નોલોજી સહયોગ ઉપર ચર્ચા

વડાપ્રધાન મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સકીના આમંત્રણ ઉપર 23 ઓગસ્ટે યુક્રેનના પ્રવાસે જશે. પ્રવાસ પહેલા પીએમ મોદી અને જેલેન્સકી વચ્ચે સંરક્ષણ, આર્થિક સંબંધો, ટેક્નોલોજી સહયોગ ઉપર ચર્ચા કરી શકે છે. ભારત રશિયા સાથે જે સંરક્ષણ ઉપકરણો ખરીદે છે તેમાં ઘણા ઉપકરણો યુક્રેનમાં બનાવવામાં આવે છે. આમાંથી ઘણા ઉપકરણો એવા છે જેનો હજી યુક્રેનમાં બનતા હોય છે. જેમાં ભારતીય નેવીના યુદ્ધ જહાજો માટે ગેસ ટર્બાઈન એન્જિન અને ભારતીય નેવીના AN -32 વિમાનો પણ સામેલ છે.

યુક્રેનની સરકારી માલિકીની Zorya-Mashproekt યુદ્ધ જહાજો દ્વારા ઉપયોગમાં લેવાતી ગેસ ટર્બાઈન બનાવવા માટે ભારતીય ખાનગી કંપનીઓ સાથે વાતચીત કરી રહી છે. થોડા વર્ષો પહેલા, ભારતે તેના 105 AN-32 એરક્રાફ્ટના કાફલાને અપગ્રેડ કરવા અને તેમની જીવન રેખા 40 વર્ષ સુધી વધારવા માટે યુક્રેનના STE સાથે 400 મિલિયનના ડોલરના સોદા પર હસ્તાક્ષર કર્યા હતા.

વર્ષ-2029 સુધીમાં અપગ્રેડ પૂર્ણ કરવાનો પ્રયાસ

આ પ્રોજેક્ટમાં ઘણો વિલંબ થયો છે. હવે ભારતીય વાયુસેના 2028-2029 સુધીમાં તેમનું અપગ્રેડ પૂર્ણ કરવાની યોજના બનાવી રહી છે. આ એરક્રાફ્ટ યુક્રેન અને રશિયામાં ઉત્પાદિત Ivchenko AI-20DM એન્જિનથી સજ્જ છે. આ સિવાય રશિયાએ 2022માં જોર્યા-માશપ્રોક્ટ પર મિસાઈલ હુમલો કર્યો હતો. આના પરિણામે ભારત યુક્રેનિયન ગેસ ટર્બાઇન એન્જિન પર નિર્ભરતાને કારણે સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે.

વડાપ્રધાન મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સકીના આમંત્રણ ઉપર 23 ઓગસ્ટે યુક્રેનના પ્રવાસે જશે. પ્રવાસમાં પીએમ મોદી અને જેલેન્સકી વચ્ચે સંરક્ષણ, આર્થિક સંબંધો, ટેક્નોલોજી સહયોગ ઉપર ચર્ચા કરી શકે છે. ભારત રશિયા સાથે જે સંરક્ષણ ઉપકરણો ખરીદે છે તેમાં ઘણા ઉપકરણો યુક્રેનમાં બનાવવામાં આવે છે. આમાંથી ઘણા ઉપકરણો એવા છે જેનો હજી યુક્રેનમાં બનતા હોય છે. જેમાં ભારતીય નેવીના યુદ્ધ જહાજો માટે ગેસ ટર્બાઈન એન્જિન અને ભારતીય નેવીના AN -32 વિમાનો પણ સામેલ છે.

વડાપ્રધાનનો યુક્રેન પ્રવાસ

હવે ભારત-યુક્રેન સાથે મળી ગેસ ટર્બાઈન એન્જિન બનાવવા પર પણ વિચાર કરી શકે છે. પીએમ મોદીની આગામી યાત્રા ડિફેન્સ મેન્ચુફેકચરિંગ સેકટરમાં ભારત-યુક્રેનના પરસ્પર સહયોગમાં એક મોટું પગલું થઈ શકે છે. મહત્ત્વનું છે કે યુક્રેનના પ્રવાસ પર પીએમ મોદી રાષ્ટ્રપતિ જેલેન્સકી સાથે મુલાકાત કરશે. આની પહેલા તે જેલેન્સકી સાથે ત્રણ વાર મળી ચુક્યા છે. આ અગાઉ પીએમ મોદી આઠ-નવ જુલાઈએ રશિયાનો પ્રવાસ કર્યો હતો. તેઓએ 22માં ભારત-રશિયા સંમેલનમાં પુતિન સાથે મુલાકાત કરી હતી.  

You Might Also Like

રેડી ટુ મૂવ ફ્લેટ ખરીદવાનો આ યોગ્ય સમય : નવા પ્રોજેક્ટમાં ભાવનો મોટો તફાવત રહેવાની સંભાવના : રાજેશ દત્તાણી

 ૨૧ જૂન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડો. કેશવ રાવ બલિરામ હેડગેવારની પુણ્યતિથિ

રાજવીને કદ કરી રોકડ, દાગીના અને રાયફલ સહિત રૂ.2.49 કરોડની લૂંટ

કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : સ્વસ્થ જીવન તરફનું વૈશ્વિક આંદોલન

 સાવજોની સુરક્ષા થશે મજબૂત, ગીરમાં બનશે એલિવેટેડ કોરીડોર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કચ્છમાં કોસ્ટલ કોરિડોરના કામને વેગ આપવા વિવિધ કામને મંજૂરી
રાજકોટ

કચ્છમાં કોસ્ટલ કોરિડોરના કામને વેગ આપવા વિવિધ કામને મંજૂરી

Editor By Editor 5 hours ago
​રાજકોટ ડિવિઝનનો ઇતિહાસ: 434 કિલોમીટરમાં સ્ટાન્ડર્ડ કવચ સિસ્ટમનું સફળ કમિશનિંગ
રાજકોટમાં ‘ફ્યુચર વેલનેસ’ દ્વારા આયોજિત સેમિનાર યોજાયો
વેનેઝુએલાની ભૂકંપ દુર્ઘટના પ્રત્યે સંવેદના સાથે સહાય કરતા મોરારિબાપુ
અખિલ હિન્દ મહિલા પરિષદ દ્વારા યોગ પ્રશિક્ષણ શિબિર યોજાઇ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?