નિરાલી રત્નોતરનો આજે જન્મદિવસ
અગ્ર ગુજરાત, રાજકોટ
રત્નોતર પરિવારની લાડકવાઈ નિરાલી રોહિતભાઈ રત્નોતરનો આજે જન્મદિવસ છે. નિરાલી તેના યશસ્વી જીવનના 21 વર્ષ પૂર્ણ કરી આજે 22 વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે. આ શુભ પ્રસંગે નિરાલીના પિતા રોહિતભાઈ રત્નોતર, દાદા વિનોદભાઈ રત્નોતર, દાદી મંજુલાબેન રત્નોતર તેમજ માતા ગોમતીબેન રત્નોતર સહિતના તમામ સગા-સંબંધીઓ તેને સુખમય અને દીર્ઘાયુ જીવનના આશીર્વાદ પાઠવી રહ્યા છે. નિરાલીના જન્મદિવસ નિમિત્તે તેના મોબાઈલ નંબર ૮૮૪૯૦૫૯૮૧૨ પર સવારથી જ સ્નેહીજનો અને મિત્રો દ્વારા શુભેચ્છાઓની હેલી વરસી રહી છે.


