By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    18 hours ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    3 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    4 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર, આ દિવસથી આવશે કમોસમી વરસાદ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર, આ દિવસથી આવશે કમોસમી વરસાદ

agragujaratnews
Last updated: 2024/01/05 at 10:00 AM
3 years ago
Share
ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર, આ દિવસથી આવશે કમોસમી વરસાદ
SHARE

  • 8થી 10 જાન્યુઆરી વચ્ચે રાજ્યમાં માવઠાની આગાહી
  • અરબ સાગરમાં ટ્રફના કારણે વરસાદની આગાહી કરાઈ
  • સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના

રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે. માવઠાની આ આગાહીના કારણે ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. ભર શિયાળે માવઠાના કારણે રાજ્યના અનેક ભાગમાં વરસાદની સ્થિતિ જોવા મળી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે અરબ સાગરમાં ટ્રફના કારણે વરસાદ આવશે. તો સાથે જ આ અઠવાડિયે 8-10 તારીખમાં રાજ્યના અનેક ભાગમાં વરસાદ પડશે. હવામાન વિભાગે 8થી 10 જાન્યુઆરી સુધી રાજ્યમાં વરસાદ પડી શકે તેવી આગાહી વ્યક્ત કરી છે. જેના પગલે ખેડૂતોને પાક નુકસાનીનો ડર સતાવી રહ્યો છે.

રાજ્યમાં બેવડી ઋતુનો થશે અનુભવ

હવામાન ખાતા દ્વારા વાતાવરણમાં પલટો આવવાના સંકેતો અપાતા ફરી એકવાર શિયાળાની જમાવટમાં રૂકાવાટ આવશે. હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી મુજબ સોમવારથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તેમજ મંગળવારથી ઉત્તર ગુજરાતમાં હળવો કમોસમી વરસાદ પડશે. વરસાદી માહોલના કારણે રાજ્યમાં બેવડી ઋતુનો વર્તારો વધશે.

શિયાળુ પાકને નુકસાન થવાની શક્યતાઓ વધી

રાજ્યમાં શિયાળાની શરૂઆત બાદ નિરંતર વાતાવરણમાં પલટો આવતાં શિયાળું પાક પર સતત નુકસાનીનો ભય મંડરાયેલો જ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં માંડ ઠંડીનો ચમકારો વધતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ શરૂ થયો હતો, ત્યારે હવે ખેડૂતોની ચિંતા વધે એ પ્રકારના હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્યાં છે. હવામાન ખાતાની આગાહી મુજબ રવિવારથી જ રાજ્યના વાતાવરણમાં પલટો શરૂ થશે.

ક્યાં ક્યાં પડશે વરસાદ તે પણ જાણો

ઉત્તર ગુજરાતમાં પણ માવઠાની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના જોવા મળી રહી છે. આ સાથે જ 8 જાન્યુઆરીએ દ.ગુજરાતમાં વરસાદની શક્યતા છે. તો સાથે જ આ દિવસે નવસારી, વલસાડ, ડાંગ, દમણમાં કમોસમી વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમનાથ અને દિવમાં વરસાદની શક્યતા છે. 9મી જાન્યુઆરીએ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠાની શક્યતા છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગરમાં માવઠાની આગાહી કરાઈ છે. તો રાજકોટ, અમરેલી, જૂનાગઢમાં કમોસમી વરસાદની સંભાવના છે. 

You Might Also Like

સાવરકુંડલાની લલ્લુભાઈ શેઠ હોસ્પિટલને મુખ્યમંત્રી અને રાજ્યપાલના હસ્તે રાજ્યકક્ષાએ ગૌરવપૂર્ણ સન્માન

શાપર-વેરાવળમાં શીતળા માતા મંદિર પાસે નવી પોલીસ ચોકીનું એસપી વિજય સિંહ ગુર્જરના હસ્તે લોકાર્પણ

વીરપુર સિવિલ હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝિટ: ડોક્ટર અને સ્ટાફની ગેરહાજરી અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત

શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવ મંદિરમાં માનવસાગર છલકાયો

રાજુલાના નિગાળા-૧ ચકચારી હત્યા અને અપહરણ કેસમાં આરોપી કાજલબેનના જામીન મંજૂર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ મનપા દ્વારા ‘વન-ડે-વન-વોર્ડ’ ઝુંબેશ હેઠળ વોર્ડ નં.૭માં મચ્છરજન્ય રોગ નિયંત્રણની સઘન કામગીરી
ગુજરાતરાજકોટ

રાજકોટ મનપા દ્વારા ‘વન-ડે-વન-વોર્ડ’ ઝુંબેશ હેઠળ વોર્ડ નં.૭માં મચ્છરજન્ય રોગ નિયંત્રણની સઘન કામગીરી

Editor By Editor 5 days ago
ધોરાજીની ૧૦૫ વર્ષ જૂની ‘મદ્રેસા-એ-મીસકીનીયાહ’ સંસ્થામાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી
રાજ્યની ૧૬ મેડિકલ કોલેજમાં કાયમી ડિન જ નથી, ઈન્ચાર્જથી થતો વહીવટ
અમરેલી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરાઇ
રાજયમાં કપાસની ૨૧.૨૨ અને મગફળીની ૨૦.૪૧ લાખ હેકટરશમાં વાવણી કરાઇ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?