By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 days ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    5 days ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    6 days ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    7 days ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading:  એક લાખ શાળા એક માસ્તરના ભરોષે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

 એક લાખ શાળા એક માસ્તરના ભરોષે

Editor
Last updated: 2026/07/30 at 3:08 PM
13 minutes ago
Share
 એક લાખ શાળા એક માસ્તરના ભરોષે
SHARE

એક લાખ શાળા એક માસ્તરના ભરોષે

સૌવથી વધુ આંધ્રપ્રદેશમાં 16000 અને કર્ણાટકમાં 8000 થી વધુ સ્કૂલમાં માત્ર એક જ શિક્ષક: શિક્ષણ મંત્રાલયનો રિપોર્ટ

અગ્ર ગુજરાત, નવી દિલ્હી

સરકારી શિક્ષણની કથળતી હાલતનો પુરાવો હોય તેમ દેશમાં એક લાખથી વધુ સ્કૂલો માત્ર એક જ શિક્ષકના આધારે ચાલતી હોવાનો ઘટ્ટસ્ફોટ થયો છે. માત્ર આંધ્ર પ્રદેશમાં જ આવી 16000 શાળાઓ છે.નીટ પેપરલીક મુદ્ે થયેલા વિદ્યાર્થી આંદોલનથી શિક્ષણ ક્ષેત્ર તરફ ફોક્સ વધી ગયું છે તેવા સમયે ચોંકાવનારા આંકડા જારી થયા છે. રસપ્રદ બાબત એ છે કે શિક્ષક-વિદ્યાર્થી રેશિયો નિયમાનુસાર હોવા છતાં વાસ્તવિક ચિત્ર મોટુ અંતર સુચવે છે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના રીપોર્ટ પ્રમાણે પ્રાથમિક સ્તરે 17 વિદ્યાર્થીએ એક શિક્ષક, માધ્યમિક સ્તરે 15ઃ1 તથા ઉચ્ચસ્તર માધ્યમિક સ્તરે 23ઃ1નો નિયમ છે. નવી શિક્ષણ નીતિ હેઠળ વિદ્યાર્થી દીઠ શિક્ષકોની સંખ્યા નિયમ મુજબ જ છે.શિક્ષકોની સંખ્યા નિયમાનુસાર હોવા છતાં સ્થાનિક અસમતુલાને કારણે આ તફાવત છે. 2025-26ના ડેટા પ્રમાણે ભારતમાં માત્ર એક જ શિક્ષકથી ચાલતી સ્કૂલોની સંખ્યા 1,00,843 છે.

આંધ્ર પ્રદેશમાં આવી સ્કૂલો 16357 છે, કર્ણાટકમાં 8042, ઉતરપ્રદેશમાં 7874, રાજસ્થાનમાં 7200 તથા પશ્ચિમ બંગાળમાં 6769 સ્કૂલો એક જ શિક્ષકથી ચાલતી 65 ટકા સ્કૂલોને બદલે તમામ ક્ષેત્રોમાં સમાન હાલત છે. તેલંગાણામાં 4793, તામીલનાડુમાં 3957, આસામમાં 3159, હિમાચલ પ્રદેશમાં 3128, ઉત્તરાખંડમાં 2655 તથા છતીસગઢમાં 2461 સ્કૂલો એક જ શિક્ષકથી ચાલે છે.બીજી તરફ કેરળમાં 67 સ્કૂલોમાં એક જ શિક્ષક છે. નાગાલેન્ડમાં 35, સિક્કીમમાં 31, લડાખમાં 28, દિલ્હીમાં સાત તથા આંદામાન-નિકોબારમાં એક સ્કૂલ એક શિક્ષકથી ચાલે છે.

રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં શિક્ષણ રાજ્યમંત્રી જયંત ચૌધરીએ જ શિક્ષકોની ખાલી જગ્યાના મામલામાં આ આંકડા રજુ કર્યા હતા. સરકારી સ્કૂલો તથા એક શિક્ષણ ધરાવતી શાખા વિશે જવાબ માંગવામાં આવ્યો હતો. મંત્રાલય દ્વારા શિક્ષકોની મંજુર જગ્યા કે ખાલી જગ્યા વિશે રાજ્યવાર માહિતી આપવામાં આવી નહતી. આ પ્રક્રિયા રાજ્યો હસ્તક હોવાનું કહેવામાં આવ્યું હતું.

કેન્દ્ર સરકારે એમ પણ જણાવ્યું હતું કે રાજ્યોને ભવિષ્યની જરૂરીયાતોને ધ્યાને રાખીને શિક્ષકોની ભરતી કરવા ઉપરાંત પારદર્શક અને મેરીટના ધોરણે કાર્યવાહી કરવા વખતોવખત સલાહ આપવામાં આવે છે. સમગ્ર શિક્ષા સ્કીમ હેઠળ નાણાંકીય સહાય પણ આપવામાં આવે છે.

You Might Also Like

એક વર્ષમાં રૂ. 70,278 કરોડની આવક

સરકારી ૧૭,૧૪૧ શાળાઓને લાગ્યા કાયમી તાળા

ચા, ટીવી, કારથી લઈને બ્રાન્ડેડ કપડાં સુધી 8% ભાવવધારો

લોકસભામાં આજે એન્ટી પેપર લીક બિલ રજૂ

36 દિવસના ઉગ્ર આંદોલન બાદ શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ચાંદીપુરા વાયરસ અને પાણીજન્ય રોગચાળો અટકાવવા તંત્ર એકશનમાં
રાજકોટ

ચાંદીપુરા વાયરસ અને પાણીજન્ય રોગચાળો અટકાવવા તંત્ર એકશનમાં

Editor By Editor 6 days ago
રાજકોટમાં હાઇકોર્ટ બેન્ચની માંગને મળ્યો સૌરાષ્ટ્ર-કચ્છનો સાથ
ભાવનગર અને અમરેલી જિલ્લામાં ૧૧ જેટલા મંદિરમાં ચોરી કરનાર બે ઝડપાયા
 ગુરૂ ગોવિંદ દોઉ ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરૂ આપને ગોવિંદ દિયો બતાય
સોના-ચાંદીમાં સ્થિરતા, ક્રૂડ ઓઈલમાં નરમાઈ; ડોલર સામે રૂપિયો મજબૂત, શેરબજારમાં સાવચેત તેજી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?