By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    1 hour ago
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    1 day ago
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    2 days ago
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: વિરનગર હત્યા કેસમાં એક આરોપીને હાઈકોર્ટે આપ્યા શરતી જામીન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

વિરનગર હત્યા કેસમાં એક આરોપીને હાઈકોર્ટે આપ્યા શરતી જામીન

Editor
Last updated: 2026/07/22 at 3:55 PM
8 minutes ago
Share
વિરનગર હત્યા કેસમાં એક આરોપીને હાઈકોર્ટે આપ્યા શરતી જામીન
SHARE

વિરનગર હત્યા કેસમાં એક આરોપીને હાઈકોર્ટે આપ્યા શરતી જામીન

ચાર્જશીટ દાખલ થઈ કેસ ટ્રાયલ પર પહોંચતાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ; મૃતકના અપહરણ અને હત્યાના ગુનામાં ત્રણ આરોપીઓ સામે કાર્યવાહી ચાલુ

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ જિલ્લાના વિરનગર ગામની સીમમાં કાઠી યુવાનની હત્યાના ચર્ચાસ્પદ કેસમાં ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. કેસના આરોપી અજય મંગળુભાઈ ભોજકને શરતી જામીન પર મુક્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. કેસની ચાર્જશીટ દાખલ થઈ ગઈ હોવાથી અને ટ્રાયલ શરૂ થવાની સ્થિતિમાં હોવાથી હાઈકોર્ટે કેસની પરિસ્થિતિ તથા બંને પક્ષોની દલીલોને ધ્યાનમાં રાખીને આ રાહત આપી હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મૃતક લાલજીભાઈના ભાઈ ધર્મેશભાઈ ધીરૂભાઈ મકવાણાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે 19 ઓગસ્ટ, 2025ના રોજ લાલજીભાઈએ ફોન કરી રૂ.20 હજાર ખાતામાં જમા કરાવવા જણાવ્યું હતું. ત્યારબાદ તેમનો મોબાઈલ બંધ થઈ ગયો હતો અને પરિવારજનોએ શોધખોળ છતાં કોઈ ભાળ ન મળતા ગુમ થયાની નોંધ કરાવી હતી. થોડા દિવસો બાદ જસદણ પોલીસે અજાણી લાશના ફોટોગ્રાફ બતાવતા પરિવારજનોએ મૃતદેહની ઓળખ લાલજીભાઈ તરીકે કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે વિરનગર ગામની સીમમાં કનેસરા નજીકના જૂના ડુંગર વિસ્તારમાં મૃતદેહ મળી આવ્યો હતો. ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આરોપીઓ લાલજીભાઈને મોટરસાયકલ પર બેસાડી લઈ ગયા હતા અને ત્યારબાદ તેમની હત્યા કરવામાં આવી હતી. મૃતકના પરિવારનો દાવો છે કે અગાઉ લેવાયેલા રૂ.90 હજારની ઉઘરાણીના વિવાદને લઈને આરોપીઓ સતત દબાણ અને ધમકીઓ આપતા હતા, જેના કારણે આ હત્યા થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આટકોટ પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આલ્કુભાઈ અમરૂભાઈ જેબલિયા, અજય મંગળુભાઈ ભોજક અને સિદ્ધરાજભાઈ આલ્કુભાઈ ગીડાની ધરપકડ કરી હતી. ત્યારબાદ આરોપી અજય ભોજકે હાઈકોર્ટમાં નિયમિત જામીન માટે અરજી કરી હતી.
કેસમાં તપાસ પૂર્ણ કરીને ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે અને હવે ટ્રાયલ શરૂ થવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ સંજોગોમાં કેસના દસ્તાવેજો, તપાસની સ્થિતિ અને બચાવ પક્ષની દલીલોને ધ્યાનમાં રાખી ગુજરાત હાઈકોર્ટે અજય મંગળુભાઈ ભોજકને નિર્ધારિત શરતો સાથે જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો છે.
આરોપી તરફથી ગુજરાત હાઈકોર્ટમાં સિનિયર એડવોકેટ નિરૂપમ નાણાવટીની આગેવાની હેઠળ રાજકોટના એડવોકેટ ભગીરથસિંહ ડોડીયા, મિલન જોષી, ખોડુભા સાકરિયા, જયવીર બારૈયા, ધવલ પુરોહિત, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી, યશ ખેર, જય અકબરી અને સહદેવસિંહ રાઠોડ સહિતની વકીલોની ટીમે રજૂઆત કરી હતી.

You Might Also Like

બાડમેરથી એમડી ડ્રગ્સ લાવતા બે પેડલરને SOG એ બામણબોર ચેકપોસ્ટ પાસેથી ઝડપ્યા

બીમારી, ગૃહકલેશ અને ઠપકાથી ચાર જિંદગીએ જીવનનો અંત કર્યો

ઈન્સ્ટાગ્રામથી પ્રેમજાળમાં ફસાવી 15 વર્ષીય સગીરા પર પરિણીત શખ્સે આચર્યું દુષ્કર્મ

5 લાખથી વધુના ચેક બાઉન્સ કેસમાં આરોપી નિર્દોષ જાહેર

વોર્ડ નં.૧૧માં ગેરકાયદે મોટર મૂકી પાણી ખેંચતા ૩ આસામીઓ ઝડપાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
નીલાંબર વૈભવે ઝળહળતા શ્રી સંકલ્પસિદ્ધ હનુમાનજી મહારાજ
રાજકોટ

નીલાંબર વૈભવે ઝળહળતા શ્રી સંકલ્પસિદ્ધ હનુમાનજી મહારાજ

Editor By Editor 4 days ago
ગોંડલના મોટા દડવા ગામમાં ચાર માસની પુત્રી સાથે માતાનો આપઘાત
મોટાદડવાની પરિણીતાએ બ્લેક મેઇલીંગથી કંટાળી પુત્રી સાથે કર્યો તો આપઘાત
ઉનાના દેલવાડા પંચાયતમાં ગેરરીતિ મુદ્દે DDOની તવાઈ : ભાજપના મહિલા સરપંચ ડિસમિસ
વોર્ડ નં.૧૧માં ગેરકાયદે મોટર મૂકી પાણી ખેંચતા ૩ આસામીઓ ઝડપાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?