By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    1 day ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    4 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    6 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: Pakistan Train Hijacked: ભારતમાં પણ બની ચૂકી છે આવી ઘટનાઓ, જુઓ લિસ્ટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Pakistan Train Hijacked: ભારતમાં પણ બની ચૂકી છે આવી ઘટનાઓ, જુઓ લિસ્ટ

AgraGujarat Rajkot
Last updated: 2025/03/11 at 7:11 PM
1 year ago
Share
Pakistan Train Hijacked: ભારતમાં પણ બની ચૂકી છે આવી ઘટનાઓ, જુઓ લિસ્ટ
SHARE

પાકિસ્તાનમાં બલૂચ લિબરેશન આર્મીના (BLA) અલગાવવાદીઓએ ક્વેટાથી ખૈબર પખ્તુનખ્વા જતી જાફર એક્સપ્રેસ ટ્રેનને સંપૂર્ણપણે ફિલ્મી સ્ટાઈલમાં હાઈજેક કરી લીધી હતી. આ ઘટનાએ પાકિસ્તાનમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે. પાકિસ્તાની સેનાએ અપહરણકારો સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. BLA અલગતાવાદીઓએ આ ઘટનાને એવી રીતે અંજામ આપ્યો જાણે ફિલ્મોમાં કોઈ ટ્રેનની લૂંટ કરી હોય.

ટ્રેન હાઈજેકની ઘટના આગળ પાકિસ્તાન સરકાર બેકફૂટ પર

મળતી માહિતી અનુસાર પાકિસ્તાની ટ્રેનમાં મુસાફરી કરી રહેલા સૈનિકોને BLA અલગતાવાદીઓએ બંધક બનાવ્યા છે. ટ્રેનમાં 400થી વધુ મુસાફરો હોવાનું પણ જાણવા મળ્યું છે. હાલમાં આ ઘટનાની આગળ પાકિસ્તાન સરકાર બેકફૂટ પર છે. અલગતાવાદીઓએ માત્ર નાગરિક મુસાફરોને જ નહીં, પરંતુ સેનાને પણ બંધક બનાવી છે અને ધમકી આપી છે કે તેની સામે કોઈપણ કાર્યવાહીના ગંભીર પરિણામો આવશે. ત્યારે તમને જણાવી દઈએ કે ભારતમાં પણ ટ્રેન હાઈજેકિંગની ઘણી ઘટનાઓ બની છે. આ ઘટનાઓ બિહાર અને બંગાળમાં માઓવાદીઓ દ્વારા અંજામ આપવામાં આવી હતી.

ભારતમાં ક્યારે-ક્યારે ટ્રેનને હાઈજેક કરવામાં આવી?

  1. 2006માં 25-30 માઓવાદીઓના જૂથે ટાટાનગર-ખડગપુર ટ્રેનને હાઈજેક કરી હતી. આ ઘટના પશ્ચિમ બંગાળ-ઝારખંડ સરહદ પર બની હતી. માઓવાદીઓએ મુસાફરો પાસેથી 1 લાખ રૂપિયા લૂંટી લીધા હતા.
  2. 2009માં ઝારખંડના લાતેહારમાં ગોમોહ-મુગલસરાય BDM ટ્રેનને હાઈજેક કરી હતી. આ ટ્રેનમાં 700 મુસાફરો હતા. આ ઘટનાની ખુબ ચર્ચા થઈ હતી.
  3. વર્ષ 2017માં ટ્રેન હાઈજેકિંગની 2 ઘટનાઓ બની હતી. માઓવાદીઓએ જમુઈમાં ધનબાદ-પટણા ઈન્ટરસિટી એક્સપ્રેસ અને લખીસરાયમાં દાનાપુર-દુર્ગ એક્સપ્રેસને હાઈજેક કરી હતી.
  4. આ વર્ષે 27 ઓક્ટોબરમાં માઓવાદીઓએ પશ્ચિમ બંગાળના મિદનાપુરમાં રાજધાની એક્સપ્રેસને હાઈજેક કરી હતી. ટ્રેન લગભગ 5 કલાક સુધી ઉભી રહી હતી.

બલૂચ લિબરેશન આર્મીએ લીધી જવાબદારી

પાકિસ્તાનમાં ટ્રેન હાઈજેકની તાજેતરની ઘટનાની જવાબદારી અલગતાવાદી સંગઠન બલૂચ લિબરેશન આર્મી (BLA)એ લીધી છે. પાકિસ્તાન રેલ્વે અધિકારીઓએ જણાવ્યું હતું કે દક્ષિણપશ્ચિમ પાકિસ્તાનમાં સેંકડો મુસાફરોને લઈ જતી પેસેન્જર ટ્રેન જાફર એક્સપ્રેસ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. તેમાં લગભગ 400 મુસાફરો સવાર હતા. આ ટ્રેન બલુચિસ્તાન પ્રાંતના ક્વેટાથી ખૈબર પખ્તુનખ્વાના પેશાવર જઈ રહી હતી.

You Might Also Like

 રૈયા રોડ ઉપર સાર્વજનિક સેવા સમિતી દ્વારા છાસ વિતરણ સેવા યજ્ઞનો બીજો તબકકો પુર્ણ

ઉનાના ડમાસામાં કરુણાંતિકા: સિંહે માતાની નજર સામે 4 વર્ષની માસૂમને ફાડી ખાધી

 રાજકોટ મનપામાં ભાજપને ઘસરકો વોર્ડ નં.૧૬ ગુમાવ્યો

 અમદાવાદમાં ગણતરી સમયે પોલીસ-ભાજપ કાર્યકર વચ્ચે ઝપાઝપી

રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની યાદીએ મચાવી રાજકીય ગરમી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પશ્ચિમ રેલવેમાં રાજકોટ ડિવિઝનનો દબદબો: ૭૧માં રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહમાં મળી ૪ પ્રતિષ્ઠિત શીલ્ડ
રાજકોટ

પશ્ચિમ રેલવેમાં રાજકોટ ડિવિઝનનો દબદબો: ૭૧માં રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહમાં મળી ૪ પ્રતિષ્ઠિત શીલ્ડ

Editor By Editor 4 days ago
 રાજુલાના છતડીયા નજીક નેશનલ હાઈવે પર ડિઝલ ભરેલા ટેન્કરમાં આગ
પત્ની સાથે આડા સંબંધની શંકાએ મિત્રની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી
 મોરબી મહાપાલિકામાં ‘ડિજિટલ’ ભ્રષ્ટાચાર: 13 શખ્સો સામે ગુનો દાખલ
 નશાખોર સંતાનના અસહ્ય ત્રાસથી કંટાળી પરિવારની ઇચ્છા મૃત્યુની માંગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?