By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    7 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    1 week ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading:  પંચનાથ હોસ્પિટલને પ વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે જનરલ વોર્ડ વિનામુલ્યે સેવા અર્પણ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 પંચનાથ હોસ્પિટલને પ વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે જનરલ વોર્ડ વિનામુલ્યે સેવા અર્પણ

Editor
Last updated: 2026/01/22 at 2:58 PM
5 months ago
Share
 પંચનાથ હોસ્પિટલને પ વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે જનરલ વોર્ડ વિનામુલ્યે સેવા અર્પણ
SHARE

પંચનાથ હોસ્પિટલને પ વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે જનરલ વોર્ડ વિનામુલ્યે સેવા અર્પણ

જનરલ વોર્ડમાં તા.૨૧થી દાખલ થનારને વિનામુલ્યે સેવા આપવામાં આવશે

 

અગ્ર ગુજરાત, રાજકોટ

શ્રી પંચનાથ ટ્રસ્ટ દ્વારા તા.૨૦/૧/૨૦૨૬ ના રોજ જનરલ વોર્ડ વિનામૂલ્યે સેવા અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રમેશભાઈ ઓઝાની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં આ આયોજન થયુ હતું.

આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન ટ્રસ્ટી ડી.વી મહેતા દ્વારા કરવામાં આવ્યુ હતું. સ્વાગત પ્રવચન પ્રમુખ દેવાંગ માંકડ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ સંસ્થાને શુભેચ્છા પાઠવી તેમજ સહકારની ખાત્રી આપી હતી. પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા દૃારા પંચનાથ ટ્રસ્ટ દૃારા ચલાવવામાં આવતી હોસ્પિટલ ના રાહતદરો ની નોંધ લીધી હતી અને આ સેવાનો વિકાસ થતો રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.

આ કાર્યક્રમમાં લોહાણા સમાજના પ્રમુખ રાજુભાઈ પોબારુ RNSBના ચેરમેન દિનેશભાઈ પાઠક, કિશનભાઈ કોટેચા, અજયભાઈ બગડાઈ, અચ્યુતભાઈ જસાણી, પ્રફુલભાઈ ગંગ્દેવ, દર્શનભાઈ નંદાણી, હેતલભાઈ રાજ્યગુરુ, મીતભાઈ ભટ્ટ, મૌલીકભાઈ રવાણી, પરસોતમભાઈ પીપળીયા, સૌરીનભાઈ વોરા અને હર્ષદભાઈ અદાણી અને વિરેનભાઈ શેઠ, શેતૂરભાઈ દેસાઇ, ઇબ્રાહિંભાઈ સોની તથા રસિકભાઈ બદ્રકીયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહયા હતા. હોસ્પિટલના જનરલ વોર્ડને નિ:શુલ્ક સેવા માટે ખુલ્લો મુક્તિ વખતે રમેશભાઇ ઓજાએ આશીર્વચન આપતા જણાવ્યું હતુ કે જયારે જયારે હું અહી આવુ છુ ત્યારે આ સેવા કાર્ય જોઈને મને ખુબ આનંદ થાય છે.

આ ઉપરાંત ટ્રસ્ટના આર્કિટેકટ કિશોરભાઈ ત્રિવેદી, સ્ટ્રક્ચરલ ડિઝાઇનર મનીષભાઈ દોશી ટ્રસ્ટના ટ્રસ્ટીઓમાં સર્વ અનિલભાઈ દેસાઈ, વસંતભાઈ જસાણી, નીરજભાઈ પાઠક, સંદીપભાઈ ડોડીયા, મહેન્દ્રસિંહ ગોહેલ, નારણભાઈ લાલકીયા, નીતિનભાઈ મણીયાર અને શ્રી નિખીલભાઈ મહેતા ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમ માટે સેક્રેટરી મયુરભાઈ શાહ, ડો. રવિરાજ ગુજરાતી એ જહેમત ઉઠાવી હતી.

 

You Might Also Like

વેનેઝુએલાની ભૂકંપ દુર્ઘટના પ્રત્યે સંવેદના સાથે સહાય કરતા મોરારિબાપુ

કેરીનો રસ લેવા નીકળેલા પરિવાર પર કાળનો કહેર: કારની ટક્કરે પત્નીનું મોત, પતિ-પુત્ર ઘાયલ

પત્ની માવતરે જતાં વ્યથિત પતિએ એસિડ પી કર્યો આત્મહત્યાનો પ્રયાસ

રાવકીની ખાણમાંથી ગુમ થયેલા મવડીના યુવાનની લાશ મળતાં રહસ્ય ઘેરાયું

શાપરની 2.49 કરોડની સનસનીખેજ લૂંટનો ભેદ ઉકેલાયો, આંતરરાજ્ય ગેંગના ત્રણ સાગરીતો સકંજામાં

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ખોડલધામ ટ્રસ્ટના ભોજલરામ ઉત્કર્ષ ભવન દ્વારા રવિવારે નિઃશુલ્ક ‘સર્વ રોગ નિદાન કેમ્પ’
રાજકોટ

ખોડલધામ ટ્રસ્ટના ભોજલરામ ઉત્કર્ષ ભવન દ્વારા રવિવારે નિઃશુલ્ક ‘સર્વ રોગ નિદાન કેમ્પ’

Editor By Editor 19 hours ago
 અધિકારીઓ દ્વારા અદાલતના આદેશોની અવગણના અસ્વીકાર્ય : ગુજરાત હાઇકોર્ટ
મુખ્યમંત્રી સુધી ફરિયાદ થતા વેરાવળમાં તંત્રનું બુલડોઝર ઘણઘણ્યુ, પાણીના વહેણ રોકનાર સામે કાર્યવાહી
માહિતી ખાતાની પરીક્ષામાં CCDCના ૧૮ વિદ્યાર્થીઓએ મેળવી સફળતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘Yoga for Healthy Ageing’ થીમ સાથે  ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ની ઉજવણી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?