By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    1 week ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 weeks ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: Papua New Guinea Landslide: ગામમાં ધસી જમીન, 100ના મોત,કાટમાળમાં દબાયેલા મળ્યા મૃતદેહ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Papua New Guinea Landslide: ગામમાં ધસી જમીન, 100ના મોત,કાટમાળમાં દબાયેલા મળ્યા મૃતદેહ

agragujaratnews
Last updated: 2024/05/24 at 12:06 PM
2 years ago
Share
Papua New Guinea Landslide: ગામમાં ધસી જમીન, 100ના મોત,કાટમાળમાં દબાયેલા મળ્યા મૃતદેહ
SHARE

  • સવારે 3 વાગ્યાની આસપાસ બની ભૂસ્ખલનની ઘટના
  • ભૂસ્ખલનના કારણે 100 લોકોના મોત થયા
  • બચેલા લોકોને કાટમાળથી કાઢીને હોસ્પિટલ ખસેડાયા

પાપુઆ ન્યૂ ગિનીમાં વહેલી સવારે અંદાજે 3 વાગ્યાની આસપાસ જમીન ધસી જવાની એટલે કે ભૂસ્ખલનની ઘટના બની હતી. લેન્ડ સ્લાઈડ થવાના કારણે આખું ગામ કાટમાળ નીચે દબાઈ ગયું હતું. અને જેના કારણે 100 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. મળી રહેલી માહિતિ અનુસાર લેન્ડ સ્લાઈડ દ. પ્રશાંત દ્વીપ પરના પાપુઆ ન્યૂ ગિનીમાં થયું હતું. દેશની રાજધાની પોર્ટ મોરેસ્બીથી લગભગ 600 કિમી ઉત્તર-પશ્ચિમમાં એંગા પ્રાંતના કાઓકાલવમાં જમીન ધસી જવાની ઘટના બની હતી. આ ઘટના બાદ લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

પહાડનો એક ભાગ ધસી જવાથી થયું ભૂસ્ખલન

મળી રહેલી માહિતિ અનુસાર લેન્ડ સ્લાઈડના બાદ કાટમાળમાં દબાઈને મરનારાની સંખ્યાને લઈને અધિકારીઓના આંકડાની પુષ્ટિ કરાઈ નથી પરંતુ જે મોત થયા છે તેની સંખ્યા 100થી વધારે હોઈ શકે છે. ભૂસ્ખલનનો શિકાર ન બનેલા લોકોને સુરક્ષિત સ્થાને શિફ્ટ કરી દેવામાં આવ્યા છે.

સવારે લગભગ 3 વાગે બની ઘટના

સૂત્રો દ્વારા મળી રહેલી જાણકારી અનુસાર આ ઘટના સવારે 3 વાગ્યાની આસપાસ બની હતી અને આ સમયે લોકો ભરઊંઘમાં હતા. અચાનક પહાડનો એક ભાગ ધસી ગયો. હવામાનની સ્થિતિ ખરાબ હોવાના કારણે વરસાદ થયો અને ઉપરથી કીચડ પણ આવ્યું. જેના કારણે અનેક ઘર દબાઈને તબાહ થયા. અનેક ઘરોનો સામાન પણ કાટમાળમાં દબાઈ ગયો. ઘાયલોએ આ ઘટનાની જાણ પોલીસ અને અધિકારીઓને કરી. જાણકારી મળતા જ બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું પરંતુ આ સમય સુધીમાં અનેક લોકોએ પોતાના શ્વાસ થંભાવી દીધા હતા. અનેક ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.  

You Might Also Like

રેડી ટુ મૂવ ફ્લેટ ખરીદવાનો આ યોગ્ય સમય : નવા પ્રોજેક્ટમાં ભાવનો મોટો તફાવત રહેવાની સંભાવના : રાજેશ દત્તાણી

 ૨૧ જૂન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડો. કેશવ રાવ બલિરામ હેડગેવારની પુણ્યતિથિ

રાજવીને કદ કરી રોકડ, દાગીના અને રાયફલ સહિત રૂ.2.49 કરોડની લૂંટ

કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : સ્વસ્થ જીવન તરફનું વૈશ્વિક આંદોલન

 સાવજોની સુરક્ષા થશે મજબૂત, ગીરમાં બનશે એલિવેટેડ કોરીડોર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટમાં કલા, સ્પોર્ટ્સ અને કોર્પોરેટ ક્ષેત્રે નવો અધ્યાય શરૂ કરતી ‘પ્રાઇમ વિઝન ઇવેન્ટ્સ’ 
રાજકોટ

રાજકોટમાં કલા, સ્પોર્ટ્સ અને કોર્પોરેટ ક્ષેત્રે નવો અધ્યાય શરૂ કરતી ‘પ્રાઇમ વિઝન ઇવેન્ટ્સ’ 

Editor By Editor 14 hours ago
 સત્તાધિશોના ફોટોશુટ બાદનું વાસ્તવિક ચિત્ર, વોંકળાઓમાં ગંદકી યથાવત
સગાઈ તોડાવ્યા બાદ લગ્નનો ભરોસો આપી યુવતીનું શોષણ; વકીલની નોટિસથી ભાંડો ફૂટ્યો
વિજયભાઈ મેમોરિયલ અને પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
રેડી ટુ મૂવ ફ્લેટ ખરીદવાનો આ યોગ્ય સમય : નવા પ્રોજેક્ટમાં ભાવનો મોટો તફાવત રહેવાની સંભાવના : રાજેશ દત્તાણી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?