By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: પોલીસ હેડક્વાર્ટર ખાતે ઓપન ગુજરાત રેપિડ ચેસ ચેમ્પિયનશિપ અને અંડર-૧૩ ડિસ્ટ્રિક્ટ સિલેક્શન સ્પર્ધાઓનું આયોજન  
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

પોલીસ હેડક્વાર્ટર ખાતે ઓપન ગુજરાત રેપિડ ચેસ ચેમ્પિયનશિપ અને અંડર-૧૩ ડિસ્ટ્રિક્ટ સિલેક્શન સ્પર્ધાઓનું આયોજન  

Editor
Last updated: 2026/06/15 at 4:18 PM
2 months ago
Share
પોલીસ હેડક્વાર્ટર ખાતે ઓપન ગુજરાત રેપિડ ચેસ ચેમ્પિયનશિપ અને અંડર-૧૩ ડિસ્ટ્રિક્ટ સિલેક્શન સ્પર્ધાઓનું આયોજન  
SHARE

પોલીસ હેડક્વાર્ટર ખાતે ઓપન ગુજરાત રેપિડ ચેસ ચેમ્પિયનશિપ અને અંડર–૧૩ ડિસ્ટ્રિક્ટ સિલેક્શન સ્પર્ધાઓનું આયોજન  

સ્પર્ધામાં જીતનાર ખેલાડીઓ માટે સ્પર્ધામાં કુલ રૂ. ૧,૨૨,૦૦૦ના રોકડ ઇનામો જાહેર

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ સિટી પોલીસ અને રાજકોટ ડિસ્ટ્રિક્ટ ચેસ એસોસિએશન (RDCA) તથા એહસાસ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મુખ્ય સ્પોન્સર ઓમ્નિટેક એંન્જીનિયરિંગ લિમિટેડના CMD  ઉદયભાઈ પારેખ, કો સ્પોન્સર આર.કે.જૈન ફાઉન્ડેશન તેમજ AVR (વિક્રમ) વાલ્વસ પ્રા.લી.ના ચેરમેન વિક્રમભાઈ જૈનના આર્થીક સહયોગથી આગામી દિવસોમાં ચેસ ખેલાડીઓ માટે બે મહત્વપૂર્ણ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાઓમાં ગુજરાતભરના અંદાજીત કુલ જેટલા ૩૦૦ યુવા ખેલાડીઓને પોતાની પ્રતિભા દર્શાવવાની ઉત્તમ તક મળશે.

સૌ પ્રથમ ઓપન ગુજરાત રેપિડ ચેસ ચેમ્પિયનશિપ-૨૦૨૬નું આયોજન તા.૨૮ જૂન, ૨૦૨૬ના રોજ પોલીસ હેડક્વાર્ટર હોલ, રેસકોર્સ રિંગ રોડ, રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે. અંડર-૧૩, અંડર-૧૫ અને અંડર-૧૭ કેટેગરીના ખેલાડીઓ માટે ઓપન સ્પર્ધામાં ગુજરાતભરના ખેલાડીઓ ભાગ લઈ શકશે. સ્પર્ધામાં કુલ રૂ.૧,૨૨,૦૦૦ ના રોકડ ઇનામો જાહેર કરવામાં આવ્યા છે. અંડર-૧૩, અંડર-૧૫ અને   અંડર-૧૭ એમ ત્રણેય કેટેગરીમાં પ્રથમ ૧૦ ખેલાડીઓને રોકડ ઇનામ તથા ટ્રોફી આપવામાં આવશે, જ્યારે તમામ ભાગ લેનાર તમામ ખેલાડીઓને પ્રમાણપત્ર આપવામાં આવશે. આ સ્પર્ધા માટે પ્રવેશ ફી ફક્ત રૂ.૨૦૦ રાખવામાં આવી છે અને નોંધણી માટેની અંતિમ તારીખ ૨૭ જૂન, ૨૦૨૬ સાંજે ૦૮.૦૦ વાગ્યા સુધીની રહેશે.

તા.૫ જુલાઈના રોજ પોલીસ હેડક્વાર્ટર હોલ, રેસકોર્સ રિંગ રોડ, રાજકોટ ખાતે રાજકોટ જિલ્લા કક્ષાએ અંડર-૧૩ ચેસ ખેલાડીઓની પસંદગી સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધા માત્ર રાજકોટ જિલ્લાના ખેલાડીઓ ભાગ લઈ શકશે. છોકરાઓ અને છોકરીઓની અલગ-અલગ કેટેગરીમાં યોજાનારી આ સ્પર્ધામાં ૧ જાન્યુઆરી, ૨૦૧૩ અથવા ત્યારબાદ જન્મેલા ખેલાડીઓ ભાગ લઈ શકશે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છનાર ખેલાડીઓએ તા.૪ જુલાઈ, ૨૦૨૬ સાંજે ૮ સુધીમાં રજીસ્ટ્રેશન કરવાવું અનિવાર્ય છે. દરેક કેટેગરીમાં પ્રથમ ત્રણ ખેલાડીઓને ટ્રોફી એનાયત કરવામાં આવશે તેમજ તમામ ખેલાડીઓને પ્રમાણપત્ર આપવામાં આવશે. આ સ્પર્ધા માટે પ્રવેશ ફી ફક્ત રૂ.3૦૦ રાખવામાં આવી છે અને નોંધણી માટેની અંતિમ તા.૪ જૂલાઈ, ૨૦૨૬ સાંજે ૮.00 વાગ્યા સુધીની રહેશે. બંને સ્પર્ધામાં દરેક ખેલાડીઓનો રિપોર્ટિંગ સમય સવારે ૮.૩૦ વાગ્યાનો રહેશે, ટુર્નામેંટ ૦૯.૦૦ વાગ્યે સ્ટાર્ટ કરવામાં આવશે. સ્પર્ધાની વિશેષતા એ છે કે જિલ્લા કક્ષાએ પસંદગી પામેલા ટોચના બે છોકરાઓ અને છોકરીઓને આગામી સમયમાં યોજાનાર રાજ્ય કક્ષાની ચેસ સ્પર્ધામાં રાજકોટ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવાની તક આપવામાં આવશે.

રાજકોટ અને ગુજરાતભરના ચેસ ખેલાડીઓને આ ઐતિહાસિક અવસરનો લાભ લેવા અને વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવવા આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવે છે. આ ટુર્નામેન્ટના રજીસ્ટ્રેશન અને સ્પર્ધાની વધુ માહિતી મેળવવા માટે જય ડોડીયાને +91 92768 35114 નંબર અને સંસ્થાની વેબસાઇટ https://rajkotchess.com/ ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવે છે. આ ટુર્નામેન્ટના આયોજન માટે RDCA ના પરિનભાઇ,  નિશ્ચલ સંઘવી,  પંચમીયા તેમજ એહસાસ ટ્રસ્ટના કૂ. કિન્નરીબેન દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

You Might Also Like

વોર્ડ નં.14 ના ઘેઘુર વૃક્ષોનું નિકંદન ન કાઢવાનો મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો

રણુજા મંદિર નજીક ઓવરબ્રિજ માટે ફરી ટેન્ડર બહાર પડયું

CNGના ભાવ વધતા ગુજરાન ચલાવવું મુશ્કેલ ભાડા વધારો આપવા રિક્ષા ચાલકોની માંગ

આંગણવાડી, આશા અને મિડ-ડે મીલ વર્કરોનું વિરોધ પ્રદર્શન

જંગલેશ્વર ડિમોલીશન, ખાણીપીણી બાદ ડિઝલનો વિવાદ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ખેડૂતની પુત્રવધૂ એજ યુપીથી પૂર્વ પ્રેમીને બોલાવી ઘરમાં કરાવ્યો હતો હાથફેરો
ગુજરાતરાજકોટ

ખેડૂતની પુત્રવધૂ એજ યુપીથી પૂર્વ પ્રેમીને બોલાવી ઘરમાં કરાવ્યો હતો હાથફેરો

Editor By Editor 6 days ago
રાજુલાના રામપરા ગામે વૃંદાવન બાગની મોરારીબાપુએ મુલાકાત લીધી
રાજકોટ સેન્ટ્રલ જેલમાં ‘નશા મુક્ત યુવા અભિયાન’ અંતર્ગત વ્યસનમુક્તિ સેમિનાર યોજાયો
રાજુલા સ્ટેશન નજીક ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરી, પીપાવાવ પોર્ટ જતો ટ્રેક બંધ
દીવમાં મતદાર યાદી સુધારણા અંગે મહત્વની બેઠક યોજાઇ : ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ, (પેટા) ચૂંટણી પંચના નિરીક્ષક ઓમકાર ગોપાલ રાઠેની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાજકીય પક્ષો સાથે ચર્ચા; એક જ દિવસમાં ૭૦૦ થી ૮૦૦ લોકોના હિયરિંગથી મતદારોને મુશ્કેલી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?