By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    16 hours ago
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    2 days ago
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    3 days ago
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    4 days ago
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: પાણી-ગટરના વેરા ભરવા માટે સમય ઓછો પડતો હોવાથી નબળી વસૂલાત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

પાણી-ગટરના વેરા ભરવા માટે સમય ઓછો પડતો હોવાથી નબળી વસૂલાત

agragujaratnews
Last updated: 2024/02/14 at 11:37 AM
2 years ago
Share
પાણી-ગટરના વેરા ભરવા માટે સમય ઓછો પડતો હોવાથી નબળી વસૂલાત
SHARE

  • માંડ બે-ત્રણ કલાક બાકી ખૂલતા ઘણા નાગરિકોને ધક્કો પડે છે
  • વેરા વસૂલાત માટે સમય વધારવા માટે લોકોની માંગણી
  • કનેક્શનમાં પાયોવિને પોણા ત્રણ કરોડ જેટલું લેણું નીકળે છે

પાટનગર યોજના વિભાગ દ્વારા હાલ પાણી-ગટર વેરાના બીલોની વસૂલાત શરૂ કરવામાં આવ્યું છે. ગટર-પાણીના અંદાજે 26 હજાર જેટલા કનેક્શનમાં પાયોવિને પોણા ત્રણ કરોડ જેટલું લેણું નીકળે છે. જોકે દર વર્ષ વેરાની નબળી વસૂલાત થાય છે. જેમાં વેરો ભરવાની ઓનલાઈન સુવિધા ન હોવાને સાથે સમય પણ ઓછો અપાતો હોવાનું કહેવાય છે. હાલના સમયે સવારે 11થી 1 દરમિયાન માત્ર બે કલાક જ વેરો લેવાય છે. જ્યારે માર્ચ મહિનામાં 9થી 12 દરમિયાન વેરો લેવામાં આવે છે. આ સમય વધારવામાં આવે તેવી લોકોની માંગણી છે. કારણ કે સવારે 11 વાગ્યે વેરાની વસૂલાત ચાલુ થાય કે ન થાય પરંતુ 1ના ટકોરે વસૂલાત બંધ જરૂરથી થઈ જાય છે. માર્ચ મહિનામાં સવારે 9થી 12નો સમય અપાય છે, તેમાં પણ સવારના સમયે કોઈ જલ્દી પહોંચી ન શકતાં બાકી બે કલાક જેટલો જ સમય મળે છે. જેને પગલે પણ પાણી-ગટર વેરાની બનળી વસૂલાત રહેતી હોવાનું કહેવાય છે. 31 માર્ચ સુધી વેરો ભરનાર નાગરિકોને વળતર આપવામાં આવે છે. છતાં ઓનલાઈન સુવિધા અને સમયના અભાવે અનેક નાગરિકો વેરો ભરવામાં નિરસતા દાખવે છે. બેંકમાં પૈસા ભરવાના હોવાથી વસૂલાત વહેલી બંધ કરાતી હોવાનું કારણ પાયોવિ દ્વારા અપાય છે.જોકે વેરાની વસૂલાત માટે થોડા સમય તો પાયોવિ દ્વારા વધારી શકાય જ તેવી સ્થિતિ છે. શહેરમાં એકથી ત્રીસ સેક્ટર અને 8 ગામોમાં પાણી-ગટરના અંદાજે 26 હજાર જેટલા જોડાણ છે. જેમાં દર વર્ષે પોણા ત્રણ કરોડ જેટલા વેરા વસૂલાત કરવાની થાય છે. જેમાં પાયોવિ દ્વારા ફેબ્રુઆરીમાં બીલોનું વિતરણ શરૂ કરી દે છે. જોકે વેરો ભરવામાં નિરસતા રહેતાં પાયોવિને માંડ 50-55 ટકા જેટલી વસૂલાત થતી હોય છે. જેથી પાયોવિને નોટિસો પાઠવીને વસૂલાત કરવાની ફરજ પડે છે.

You Might Also Like

માંગરોળના હુસેનાબાદ પાસે ટ્રક ચાલકે ત્રણ બાઈકો નો કચ્ચરઘાણ વાળ્યો, એકનું મોત અનેક

 ધોરાજી હાઉસિંગ બોર્ડમાં જળબંબાકાર : પાલિકાની બેદરકારીથી ઘરોમાં ઘૂસ્યા પાણી

જેતપુરના જાગૃત નાગરિકે મળેલા 60,000 રૂપિયા માલિકને પરત સોંપ્યા

 જેતપુરમાં ભારે વરસાદથી પોલીસ સ્ટેશન અને મામલતદાર કચેરીની દીવાલ ધરાશાયી

જોડિયામાં ખાણ ખનીજ વિભાગના અધિકારી-ટીમ પર કરાયો હૂમલો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
​રાજકોટ ડિવિઝનનો ઇતિહાસ: 434 કિલોમીટરમાં સ્ટાન્ડર્ડ કવચ સિસ્ટમનું સફળ કમિશનિંગ
રાજકોટ

​રાજકોટ ડિવિઝનનો ઇતિહાસ: 434 કિલોમીટરમાં સ્ટાન્ડર્ડ કવચ સિસ્ટમનું સફળ કમિશનિંગ

Editor By Editor 4 days ago
સનાતન સેતુ હનુમંત કથાની સફળતા માટે સ્વયંસેવકોનું બહુમાન
મહારાણા પ્રતાપ શાળામાં બે શિક્ષકોએ નિવૃત્તિ પૂર્વે બાળકો માટે 15 બેન્ચોનું દાન
જૂનાગઢ RTOમાં સારથી પોર્ટલના સર્વરે સર્જી મુશ્કેલી, રોજ 120થી વધુ અરજદારો પરેશાન
મોહરમમાં શાંતિપૂર્ણ માહોલ બનાવી રાખવા બદલ ભક્તિનગર પોલીસ સ્ટેશન પી.આઇ અને સ્ટાફનું સન્માન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?