By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    10 hours ago
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    1 day ago
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    2 weeks ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: પ્રકાશભાઈ ગરેયાના જન્મદિવસ નિમિત્તે મહારક્તદાન અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

પ્રકાશભાઈ ગરેયાના જન્મદિવસ નિમિત્તે મહારક્તદાન અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન

Editor
Last updated: 2026/07/18 at 2:54 PM
3 days ago
Share
પ્રકાશભાઈ ગરેયાના જન્મદિવસ નિમિત્તે મહારક્તદાન અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન
SHARE

પ્રકાશભાઈ ગરેયાના જન્મદિવસ નિમિત્તે મહારક્તદાન અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટના રહીશ અને અનેકવિધ સેવાભાવી સંસ્થાઓ સાથે સંકળાયેલા તેમજ રાજકોટથી પ્રસિદ્ધ થતા અવાઝ સૌરાષ્ટની અખબારના તંત્રી અને લોકમુખના સહતંત્રી પ્રકાશભાઈ જનકભાઈ ગરેયાનો સોમવારે ૨૦ જુલાઈ ૨૦૨૬ના રોજ જન્મદિવસ છે. તેઓના જન્મદિવસ નિમિત્તે એક ભવ્ય મહારક્તદાન અને વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ શહેરના વિદ્યાનગર મેઈન રોડ, યાજ્ઞિક રોડ પાસે આવેલી રાષ્ટીય શાળામાં સવારના ૯:૩૦ થી બપોરના ૨-૦૦ વાગ્યા સુધી યોજાશે.

આ સેવાકીય કેમ્પના મુખ્ય સહયોગી તરીકે બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ  જયેશભાઈ ઉપાધ્યાય સહિતની સમગ્ર ટીમ સેવા આપશે. કેમ્પમાં ગોકુલ હોસ્પિટલ, વિદ્યાનગર મેઈન રોડના ડો. પ્રકાશ મોઢા ની ટીમ રક્તદાન અને વિનામૂલ્યે સર્વરોગ નિદાન માટે ખડે પગે રહેશે અને સતત જહેમત ઉઠાવશે. આ કેમ્પમાં લાભ લેનાર દર્દીઓને જો કોઈ અગત્યના રિપોર્ટ કરાવવાના થાય, તો ગોકુલ હોસ્પિટલમાં ૨૦ ટકા ઓછા દરે રિપોર્ટ કરી આપવામાં આવશે. તેમજ આઇ.ફોરેસ્ટ ચશ્મા ઘર દ્વારા બે તાલાના ચશ્મા મફત તથા નંબર વાળા ચશ્મામાં ૩૫% ડીસ્કાઉન્ટ આપવામાં આવશે. મહા રક્તદાન કરનાર પ્રત્યેક રક્તદાતાને સન્‍માન પૂર્વક પ્રોત્સાહક ગિફૂટ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે.

રક્તદાન કેમ્પમાં વિદ્યાનગર મેઈન રોડ સ્થિત ઓલમ્પસ હોસ્ટિલના ડો. મિહિર તન્ના  અને તેમની સમગ્ર ટીમ તેમજ બી.ટી. સવાણી કિડની હોસ્પિટલની ટીમ દ્વારા બ્લડ પ્રેશર, હિમોગ્લોબીન ટેસ્ટ તેમજ દવાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. તેમજ ઓલમ્પસ હોસ્પિટલ દ્વારા ૨૦% ઓછા દરે રીપોર્ટ કરી આપવામાં આવશે. પ્રકાશભાઈ ગરેયાના જણાવ્યા મુજબ, મહારક્તદાન કેમ્પ દરમિયાન શહેરના નામાંકિત તબીબો પોતપોતાની અમૂલ્ય સેવાનો લાભ આપનાર હોય, બહોળી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરવા અને દર્દીઓને નિદાનનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

You Might Also Like

સોની બજારમાં બાળમજૂરી કરાવતા બે દુકાનદારો અને એક ઠેકેદાર સામે એ-ડિવિઝનમાં ફોજદારી ગુનો!

રાજકોટમાં નિવૃત્ત પીએસઆઈ સહિત ૩ લોકોના હૃદય બંધ પડતાં કરુણ મોત

રાજકોટ SOGએ ૨.૮૯ લાખના પોષડોડા સાથે રાજસ્થાની શખ્સને દબોચ્યો

ઉપલેટા નજીક રાજકોટ સિવિલ હોસ્પિટલની નર્સ અને મંગેતર પર પૂર્વ પ્રેમી અને તેના પિતાનો હુમલો

રોમાંચ સાથે ફિટનેસનો નવો ક્રેઝ: રાજકોટ પોલીસની રાઇડિંગ ક્લબમાં અશ્વસવારી શીખવા યુવાધનનો અદભૂત ધસારો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ પોસ્ટ વિભાગ દ્વારા બે દિવસીય ફિલાટેલ પ્રદર્શન યોજાયું
રાજકોટ

રાજકોટ પોસ્ટ વિભાગ દ્વારા બે દિવસીય ફિલાટેલ પ્રદર્શન યોજાયું

Editor By Editor 3 days ago
 સફાઇ કામદારો પાસે કરાવાતી બે વ્યકિતની કામગીરી
રી-નીટનું પરિણામ જાહેર, 11.21 લાખ વિદ્યાર્થીઓ ક્વોલિફાય
વેપન કાર્ટેલ રેકેટમાં વધુ બે શખ્સોને ત્રણ દેશી પિસ્તોલ અને કારતૂસ સાથે ઝડપી લેતી PCB
ભારતની હેન્ડબોલ ટીમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બે ખેલાડી જડકયા   
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?