By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 day ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    3 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    4 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: અગાઉના હથિયાર કેસમાં ફરાર આરોપી 4 હથિયાર સાથે ઝડપાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

અગાઉના હથિયાર કેસમાં ફરાર આરોપી 4 હથિયાર સાથે ઝડપાયો

Editor
Last updated: 2026/08/18 at 4:20 PM
11 minutes ago
Share
અગાઉના હથિયાર કેસમાં ફરાર આરોપી 4 હથિયાર સાથે ઝડપાયો
SHARE

અગાઉના હથિયાર કેસમાં ફરાર આરોપી 4 હથિયાર સાથે ઝડપાયો

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી: દેશી બનાવટની 2 પિસ્ટલ અને 2 તમંચા મળી કુલ રૂ.80 હજારનો મુદ્દામાલ કબજે; અગાઉના 4 સહિત કુલ 8 હથિયાર ઝડપાયા

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેરમાં ગેરકાયદેસર હથિયારો ધરાવતા શખ્સો સામે પોલીસ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે. દરમિયાન રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે અગાઉ હથિયારના ગુનામાં પકડવાનો બાકી રહેલા આરોપીને વધુ ચાર ગેરકાયદેસર હથિયારો સાથે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી દેશી બનાવટની બે પિસ્ટલ અને બે તમંચા મળી કુલ ચાર હથિયાર કબજે કરવામાં આવ્યા છે.
રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય મંડલીક, નાયબ પોલીસ કમિશનર (ક્રાઇમ) જગદીશ બાંગરવા તથા મદદનીશ પોલીસ કમિશનર (ક્રાઇમ) ભરત બી. બસિયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા ગેરકાયદેસર હથિયારો શોધવા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તા.17 ઓગસ્ટના રોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એન. પરમાર તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે પોલીસ હેડ કોન્સ્ટેબલ જયદેવસિંહ પરમાર, હરસુખભાઇ સબાડ અને મોહિલરાજસિંહ ગોહિલને ચોક્કસ બાતમી મળી હતી કે અગાઉ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના હથિયારના ગુનામાં પકડવાનો બાકી આરોપી ધીરાભાઇ મોહનભાઇ કુકડીયા રાજકોટ તરફ આવી રહ્યો છે.
બાતમીના આધારે પોલીસે માલિયાસણ ચોકડીથી સોખડા ચોકડી તરફ જતા માર્ગ પર વોચ ગોઠવી આરોપી ધીરાભાઇ મોહનભાઇ કુકડીયા (ઉ.વ.40, રહે. ગરાંભડી ગામ, તા. સાયલા, જિ. સુરેન્દ્રનગર)ને ઝડપી પાડ્યો હતો. તેની તલાશી લેતા દેશી બનાવટની બે પિસ્ટલ અને બે દેશી બનાવટના તમંચા મળી આવ્યા હતા.
પોલીસે આરોપી પાસેથી રૂ.50 હજારની કિંમતની બે દેશી બનાવટની પિસ્ટલ તથા રૂ.30 હજારની કિંમતના બે દેશી બનાવટના તમંચા મળી કુલ રૂ.80 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહી બાદ અગાઉના ગુનામાં ઝડપાયેલા ચાર હથિયારો અને હાલના ચાર હથિયારો મળી આ કેસમાં કુલ આઠ ગેરકાયદેસર હથિયારો પોલીસના હાથે આવ્યા છે. આ મામલે ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની કલમ 25(1-B)એ, 29, ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 223 તથા જી.પી. એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ પણ પોલીસ ચોપડે નોંધાયેલો છે. ધજાળા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2021માં IPCની કલમ 323, 504, 506(2), 114 તથા જી.પી. એક્ટ કલમ 135 હેઠળ તેની સામે ગુનો નોંધાયો હોવાનું પોલીસે જણાવ્યું છે. આ સમગ્ર કામગીરી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરો એ.એસ. ચાવડા, એમ.એલ. ડામોર અને સી.એચ. જાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.એન. પરમાર તથા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

You Might Also Like

જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં દેશભકિત ગીત સ્પર્ધા યોજાઇ

વિવિધ વિસ્તારોમાં અકાળે અવસાન પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ

સોયાબીન તેલમાંથી સિંગતેલ-સૂરજમુખી તેલ બનાવવાનું કારસ્તાન ઝડપાયું

ટેકનોલોજીની મદદથી શાપર પોલીસે ૬.૭૧ લાખના ચોરાયેલા મોબાઇલ શોધી કાઢયા

નંબર પ્લેટ વગર વાહન ચલાવશો તો પેટ્રોલ-ડીઝલ પણ નહીં મળે!

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ચાર વર્ષથી અપાતા ત્રાસનો અંત : વૃદ્ધ માતાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
રાજકોટ

ચાર વર્ષથી અપાતા ત્રાસનો અંત : વૃદ્ધ માતાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

Editor By Editor 24 hours ago
રાજુલાના નિગાળા-૧ ચકચારી હત્યા અને અપહરણ કેસમાં આરોપી કાજલબેનના જામીન મંજૂર
અમરેલી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરાઇ
 UGC ના વિવાદિત પરિપત્ર સામે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના લાલઘૂમ: રાજકોટ કલેક્ટરને આવેદન
મુસ્લિમ વસ્તી નિયંત્રણ માટે કડક કાયદો બનાવવાની માંગ પ્રવીણ તોગડિયાની માંગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?