By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 week ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    1 week ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટ એઈમ્સમાં ૭૮ વર્ષિય દર્દીની જટીલ લેબર સ્પાઈનની સર્જરી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

રાજકોટ એઈમ્સમાં ૭૮ વર્ષિય દર્દીની જટીલ લેબર સ્પાઈનની સર્જરી

Editor
Last updated: 2026/08/04 at 3:27 PM
15 minutes ago
Share
રાજકોટ એઈમ્સમાં ૭૮ વર્ષિય દર્દીની જટીલ લેબર સ્પાઈનની સર્જરી
SHARE

રાજકોટ એઈમ્સમાં ૭૮ વર્ષિય દર્દીની જટીલ લેબર સ્પાઈનની સર્જરી

કરોડરજ્જુના ઓપરેશનનો એઈમ્સમાં પ્રારંભ: અમદાવાદ સુધીના ધક્કામાંથી દર્દીઓને મળી મુક્તિ

અગ્ર ગુજરાત, રાજકોટ

અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (AIIMS) રાજકોટ ખાતે અદ્યતન સ્પાઇન સર્જરી (કરોડરજ્જુની સર્જરી) સેવાઓનો સફળ પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અત્યંત જટીલ સર્જરી ઓર્થોપેડિક્સ વિભાગે પ્રથમ જટિલ લંબર સ્પાઇન સર્જરી ને સફળતાપૂર્વક પૂર્ણ કરીને દર્દી ખુબ સારી સારવાર આપી અને સુપર-સ્પેશિયાલિટી આરોગ્ય સેવાઓમાં વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સ્થાપિત કર્યું છે.

(ઉંમર 78 વર્ષીય મહિલા) છેલ્લા બે વર્ષથી કમરના અસહ્ય દુખાવા થી પીડાતા હતા,બંને પગમાં સતત દુખાવો તથા પગમાં નબળાઈ ની ગંભીર સમસ્યાથી પીડાઈ રહ્યા હતા. તેમની સ્થિતિ એવી બની ગઈ હતી કે તેઓ થોડાં પગલાં પણ ગંભીર પીડા વિના ચાલી શકતા નહોતા, જેના કારણે તેમના દૈનિક જીવન પર પણ નોંધપાત્ર અસર પડી હતી.

એઈમ્સ રાજકોટ ના વરિષ્ઠ ફેકલ્ટી અને સુપર-સ્પેશિયાલિટી નિષ્ણાતોની તબીબી ટીમ  દ્વારા વિસ્તૃત તબીબી તપાસ અને રેડિયોલોજીકલ મૂલ્યાંકન દરમિયાન તેમને લંબર કેનલ સ્ટેનોસિસ (Lumbar Canal Stenosis) હોવાનું નિદાન થયું હતું. આ કરોડરજ્જુનો એવો ગંભીર રોગ છે જેમાં સ્પાઇનલ કેનલ સાંકડી થઈ જવાથી કરોડરજ્જુ ની નસો પર દબાણ સર્જાય છે, જેના પરિણામે કમરના દુખાવા, પગમાં દુખાવો, સુનકાર, નબળાઈ તથા ચાલવામાં મુશ્કેલી જેવી ગંભીર તકલીફ ઊભી થાય છે.

દર્દીની સફળતાપૂર્વક મલ્ટી-લેવલ લંબર ડિકમ્પ્રેશન અને સ્પાઇનલ ફિક્સેશન સર્જરી કરવામાં આવી. આ અત્યંત જટિલ અને ઉચ્ચ તકનીકી કુશળતા માગતી સર્જરી છે, જેમાં ઓપરેશન દરમિયાન લમ્બો સમય, અદ્યતન સર્જિકલ ટેક્નિક અને અનુભવી મલ્ટી-ડીસીપ્લીનરી ટીમ ની આવશ્યકતા રહે છે.

આ જટિલ સર્જરી નું નેતૃત્વ ઓર્થોપેડિક્સ વિભાગના વડા ડૉ. કુલભૂષણ કંબોજ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે ટીમ માં  ડૉ. હર્ષિલ અને ડૉ. હાર્દિક દ્વારા સર્જિકલ સહયોગ આપવામાં આવ્યો હતો, જ્યારે એનેસ્થેસિયોલોજી વિભાગના ડો.વિક્રમવર્ધન,ડો.અનિતા અને તેમની ટીમે સમગ્ર સર્જરી દરમિયાન સફળ એનેસ્થેટિક વ્યવસ્થા સુનિશ્ચિત કરી હતી. આ જટિલ સર્જરી એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. એલ. એન. દોરાયરાજનના પ્રોત્સાહન, માર્ગદર્શન તેમજ હોસ્પિટલ પ્રશાસનના સંપૂર્ણ સહયોગથી સફળતાપૂર્વક શક્ય બની હતી.

સર્જરી બાદ દર્દી ની તબિયત માં નોંધપાત્ર સુધારો નોંધાયો હતો. ઓપરેશનના ચોથા જ દિવસે દર્દી સ્વયં ચાલવા લાગ્યા હતા અને દસમા દિવસે તેમની સ્થિતિ સ્થિર થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

આ સફળતા એઇમ્સ રાજકોટ દર્દી-કેન્દ્રિત, ગુણવત્તાસભર અને અદ્યતન સુપર-સ્પેશિયાલિટી આરોગ્ય સેવાઓ પ્રત્યેની પ્રતિબદ્ધતા નું પ્રતિબિંબ છે. સ્પાઇન સર્જરી ક્ષેત્રમાં પ્રાપ્ત થયેલી આ સિદ્ધિ સૌરાષ્ટ્ર અને ગુજરાતના કરોડરજ્જુના જટિલ રોગો થી પીડાતા દર્દીઓ માટે આશાનું નવું કિરણ સાબિત થશે.

એઇમ્સ રાજકોટ ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ.એલ.એન.દોરાયરાજન ના માર્ગદર્શન હેઠળ સંસ્થા દર્દીઓને અદ્યતન આરોગ્ય સેવાઓ પૂરી પાડવા સતત કાર્યરત છે. સ્પાઇન સર્જરી ની આ સફળતા બદલ તેમણે સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

You Might Also Like

જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું

વિરપુર અને જુનાગઢના મોબાઈલ ટાવરમાંથી કોપર વાયર ચોરતી ગેંગના ૬ ઝડપાયા

ભાવનગર રેલવેના ટ્રાફિક મેનેજર ગરુડાની રાજકોટ બદલી થતા ડિવિઝનના કર્મચારીઓમાં ખુશીનો માહોલ

પોરબંદરમાં નવોદય વિદ્યાલય દ્વારા પેન્ટીંગ-વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુનું પ્રદર્શન યોજાયું

દામનગરની પરમાર્થ નિઃશુલ્ક કન્યા છાત્રાલયની શુભેચ્છા મુલાકાત લેતા કાનજીભાઈ ભાલાળા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જેતપુર પાસે ભેળસેળિયા દૂધનો મોટો પર્દાફાશ : 5400 લિટર જથ્થો નાશ કરાયો
ગુજરાતરાજકોટ

જેતપુર પાસે ભેળસેળિયા દૂધનો મોટો પર્દાફાશ : 5400 લિટર જથ્થો નાશ કરાયો

Editor By Editor 24 hours ago
ભૌતિક શાસ્ત્ર ભવનની વિદ્યાર્થીની બંસી સાગરની IPR ખાતે Ph.D. માટે પસંદગી
સૌરાષ્ટ્ર-ગુજરાત જળબંબાકાર, ૨૫૫ તાલુકામાં વરસાદ
સ્વ. વિજયભાઈ રૂપાણીની જન્મજયંતી નિમિત્તે ભવ્ય ૨૧ કુંડી મારૂતિ મહાયજ્ઞ અને નિરાજન આરતી યોજાઈ
ફેકો ટેકનોલોજીથી મોતિયાની સારવાર, અત્યાધુનિક ઉપકરણોથી ચોક્કસ, સુરક્ષિત અને બહેતર સર્જરી થશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?