By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    1 month ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 month ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    1 month ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 month ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    9 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    9 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    9 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    9 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    9 months ago
  • EpaperEpaperEpaper
Reading:  રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના એરોબ્રિજમાં છતમાંથી પાણી ટપક્યું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના એરોબ્રિજમાં છતમાંથી પાણી ટપક્યું

Editor
Last updated: 2026/07/25 at 3:42 PM
2 months ago
Share
 રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના એરોબ્રિજમાં છતમાંથી પાણી ટપક્યું
SHARE

 રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના એરોબ્રિજમાં છતમાંથી પાણી ટપક્યું

 PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં ચોમાસાની શરૂઆતમાં જ ‘ભ્રષ્ટાચાર’ના દ્રશ્યો: મુસાફરો હેરાન-પરેશાન

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટના હિરાસર સ્થિત નવનિર્મિત આંતરરાષ્ટ્રીય હવાઈઅડ્ડા પર તંત્રના દાવાઓની પોલ ખુલતી વધુ એક ઘટના સામે આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન અને ₹1,405 થી ₹2,654 કરોડના કુલ ખર્ચે તૈયાર થયેલા રાજકોટ ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ₹326 કરોડના ખર્ચે બનેલા નવસંકલિત ટર્મિનલ બિલ્ડિંગના એરોબ્રિજમાંથી વરસાદી પાણી ટપકવાનું શરૂ થઈ ગયું છે. ચોમાસું હજુ પૂરું જામ્યું નથી ત્યાં જ નિર્માણ કાર્યમાં થયેલી લોલમલોલ અને સંભવિત ભ્રષ્ટાચારના દ્રશ્યો છતા થતાં મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

વર્ષ 2023માં વડાપ્રધાન દ્વારા આ એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જોકે, લોકાર્પણના 3 વર્ષ બાદ પણ આ એરપોર્ટ પરથી એક પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થઈ શકી નથી અને એરપોર્ટ માત્ર ‘નામનું જ ઇન્ટરનેશનલ’ રહી ગયું છે. એટલું જ નહીં, ભૂતકાળમાં એરપોર્ટની કેનોપી ધારાશયી થવાની તેમજ ટર્મિનલ અને લગેજ વિસ્તારમાં પાણી ટપકવાની ઘટનાઓ બની ચૂકી છે. હવે મુસાફરોને પવન, તડકો કે વરસાદથી બચાવી સીધા વિમાન સુધી પહોંચાડતા 4 એરોબ્રિજ પૈકીના એક એરોબ્રિજની છતમાંથી શુક્રવારે પાણી ટપકવા લાગતાં તંત્રની આબરૂના ધૂળ-ધોવાણ થયું છે.

રાજકોટ એરપોર્ટ પરથી દૈનિક 13 જેટલી ફ્લાઈટો ઉડાન ભરે છે, જેમાં રોજિંદા અંદાજે 5,000 જેટલા મુસાફરોની અવરજવર રહે છે. હાલમાં મુંબઈ (5 ફ્લાઇટ), નવી મુંબઈ (1 ફ્લાઇટ), દિલ્હી (4 ફ્લાઇટ), હૈદરાબાદ (1 ફ્લાઇટ), બેંગ્લોર (1 ફ્લાઇટ) અને પુણે (અઠવાડિયામાં 4 ફ્લાઇટ)ની સેવાઓ ચાલુ છે. એરોબ્રિજમાંથી પાણી ટપકવાને કારણે વિદેશી મુસાફરો, દિવ્યાંગો અને સામાન્ય પ્રવાસીઓને વિમાનમાં જવા-આવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અહીંથી પસાર થતાં પ્રવાસીઓ એરપોર્ટના નબળા બાંધકામ અને ભ્રષ્ટાચાર સામે ભારે ફિટકાર વરસાવી રહ્યા છે.

You Might Also Like

જન્માષ્ટમી મહોત્સવ 2026ની થીમનું અનાવરણ

સ્વ.કિશોરભાઈ ટીલારાની પૂણ્યતિથી નિમિત્તે શનિવારે યોજાશે મેગા સર્વરોગ નિદાન કેમ્પ

કોઠારીયા કોલોનીના કોટેશ્વર મંદિરે જટાધારી મહાદેવના શ્રૃંગાર-દર્શન

લગ્નની લાલચે સંબંધ બાંધ્યો, સેંથો પૂરી પત્ની સ્વીકારી, અંતે સોરી કહી સંબંધ તોડી નાખ્યો

મેટોડામાં 6 વર્ષની માસૂમને હેવાનિયતનો શિકાર થતા બચાવતી પોલીસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?