By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    23 hours ago
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    2 days ago
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 weeks ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    3 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટ ગ્રામ્યના 1.78 કરોડના સાયબર કૌભાંડમાં 9 એકાઉન્ટધારકોને દબોચી લેતી પોલીસ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજકોટ ગ્રામ્યના 1.78 કરોડના સાયબર કૌભાંડમાં 9 એકાઉન્ટધારકોને દબોચી લેતી પોલીસ

Editor
Last updated: 2026/06/08 at 3:55 PM
1 week ago
Share
રાજકોટ ગ્રામ્યના 1.78 કરોડના સાયબર કૌભાંડમાં 9 એકાઉન્ટધારકોને દબોચી લેતી પોલીસ
SHARE

રાજકોટ ગ્રામ્યના 1.78 કરોડના સાયબર કૌભાંડમાં 9 એકાઉન્ટધારકોને દબોચી લેતી પોલીસ

‘ઓપરેશન મ્યુઅલ હન્ટ 2.0’ હેઠળ કાર્યવાહી તેજ; 50 ફરિયાદો છતાં રકમની વસૂલાત બાકી, માસ્ટરમાઈન્ડ હજુ પોલીસ પકડથી દૂર

અગ્ર ગુજરાત, રાજકોટ

ગુજરાતમાં વધી રહેલા સાયબર ગુનાઓ સામે રાજ્યવ્યાપી ચલાવવામાં આવી રહેલા ‘ઓપરેશન મ્યુઅલ હન્ટ 2.0’ અંતર્ગત રાજકોટ ગ્રામ્ય પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. વિવિધ સાયબર ફ્રોડ કેસોમાં ઉપયોગમાં લેવાયેલા બેંક ખાતાઓના આધારે 16 શંકાસ્પદ એકાઉન્ટધારકો સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેમાંથી 9 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. જોકે, રૂ.1.78 કરોડથી વધુની છેતરપિંડીની રકમ હજુ સુધી ભોગ બનનારાઓને પરત મળી નથી અને સમગ્ર કૌભાંડના સૂત્રધાર સુધી તપાસ એજન્સીઓ પહોંચી શકી નથી.
રાજકોટ ગ્રામ્ય પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે જિલ્લાના અલગ-અલગ પોલીસ મથકોમાં નોંધાયેલા આઠ ગુનાઓમાં કુલ 50 ફરિયાદો 1930 હેલ્પલાઈન પર નોંધાઈ હતી. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ પોતાના બેંક ખાતાઓ ભાડે આપતા હતા અને તે ખાતાઓ મારફતે સાયબર ઠગાઈની રકમની લેવડદેવડ થતી હતી.
પોલીસે નાગરિકોને ચેતવણી આપતાં જણાવ્યું છે કે કોઈપણ વ્યક્તિએ પોતાના બેંક ખાતા, GST વ્યવહાર અથવા અન્ય નાણાકીય પ્રવૃત્તિના બહાને અન્યને ઉપયોગ માટે ન આપવા જોઈએ. કારણ કે ગુનાની સ્થિતિમાં સૌથી પહેલા ખાતાધારક જ કાનૂની કાર્યવાહીનો સામનો કરે છે.
તપાસ દરમિયાન સુરત કનેક્શન પણ સામે આવ્યું છે. કેટલાક આરોપીઓને દર મહિને રૂ.5 હજારથી રૂ.10 હજાર સુધીની રકમ ખાતા ભાડે આપવા બદલ મળતી હોવાનું ખુલ્યું છે. હાલ બેંક ટ્રાન્ઝેક્શનની ચકાસણી સહિતની કાર્યવાહી ચાલી રહી છે અને બાકીના સાત આરોપીઓને શોધવા માટે પોલીસની ટીમો કાર્યરત છે. પોલીસના જણાવ્યા મુજબ હાલ જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેઓ માત્ર મ્યુઅલ એકાઉન્ટધારકો છે. કૌભાંડ પાછળ અન્ય સ્તરે કાર્યરત નેટવર્ક અને મુખ્ય સૂત્રધારો હોવાની શક્યતા છે, જેને શોધવા તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે.

You Might Also Like

ઘરની કિંમતમાં તા.૧ જુલાઇથી ૭ લાખ સુધીનો વધારો

હિંગળાજનગર નોટીસ બાબતે મેયરની હૈયા ધારણા, કોઇને અન્યાય નહી થાય

‘બાલાજી થાળ’ના લોટમાંથી ધનેડા મળ્યા, ૧૫૦ કિલો જથ્થાનો નાશ

કોઠારીયા બ્રિજ, કોરાટ ચોક, પારડી પૂલ સહિત ગોંડલ સુધી ચાલતા કામગીરી સમીક્ષા કરતા સાંસદ

સર્વર ડાઉન રહેતા RTOમાં ST બેઝ માટે ઉમેદવારોને હાલાકી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટમાં જામશે હોકીનો મહાકુંભ, મેદાનો ખેલાડીઓના કાંડાના કૌવતના સાક્ષી બનશે
રાજકોટ

રાજકોટમાં જામશે હોકીનો મહાકુંભ, મેદાનો ખેલાડીઓના કાંડાના કૌવતના સાક્ષી બનશે

Editor By Editor 5 days ago
મોચી જ્ઞાતિ સમાજ ટ્રસ્ટ દ્વારા વિધવા બહેનોને આર્થિક સહાયનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢ જિલ્લા કોંગ્રેસમાં ફંડ મામલે આંતરિક વિવાદ સપાટીએ
જેતપુર-જૂનાગઢ હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે જીઆરડી જવાનનું મોત
આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કવાયત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?