By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    12 hours ago
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    4 days ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    1 week ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    2 weeks ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    3 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: અંગ્રેજી ભાષામાં 84 વૈષ્ણવની વાર્તાની બુકનું વ્રજરાજકુમારજીના હસ્તે વિમોચન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

અંગ્રેજી ભાષામાં 84 વૈષ્ણવની વાર્તાની બુકનું વ્રજરાજકુમારજીના હસ્તે વિમોચન

Editor
Last updated: 2025/12/31 at 4:37 PM
10 months ago
Share
અંગ્રેજી ભાષામાં 84 વૈષ્ણવની વાર્તાની બુકનું વ્રજરાજકુમારજીના હસ્તે વિમોચન
SHARE

 વિશ્વ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવમાં નવ દિવસમાં 15 લાખથી વધુ ભાવિકોએ મહોત્સવ માણ્યો

 વ્રજધામ આધ્યાત્મિક સંકુલના 25 વર્ષ અને શ્રી વલ્લભ યૂથ ઓર્ગેનાઈઝેશન ઇન્ટરનેશનલના 15 વર્ષના મંગલ સમાપ્તીના મહોત્સવને અનુલક્ષીને વૈષ્ણવનગરી વડોદરા ના આંગણે વિશ્વ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ અને શ્રીમદ ભાગવત કથામાં ભારત તીર્થ દર્શન, ચારધામ યાત્રા દર્શન, સાથે સાથે 400થી વધુ સ્ટોલના એક્ઝિબિશન સાથે સનાતન હિન્દુ ધર્મની આધ્યાત્મિક યાત્રાના મહા મહોત્સવમાં નવ દિવસમાં અંદાજે 15 લાખથી વધુ લોકોએ આ મહા મહોત્સવનો લાભ લીધો હતો અને પુષ્ટિમાર્ગીના 550 વર્ષના ઇતિહાસમાં આ મહોત્સવનો રેકોર્ડ થવા બદલ સાક્ષી બન્યા હતા.

પ્રેરણા મહોત્સવમાં જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી રચિત પુષ્ટિમાર્ગના કૃપાપાત્ર 84  વૈષ્ણવોની વાર્તાજીના દરેક 84 વૈષ્ણવોના જીવન ચરિત્ર તેમની સેવા પ્રણાલી તથા શ્રી ઠાકોરજી પ્રત્યે તેમના પ્રેમભાવના વાર્તાજીનું સૌપ્રથમ અંગ્રેજી ભાષામાં સુંદર ચિત્રજી સાથે પ્રકાશિત“84 VAISHNAV’S VARTAJI” બુકનું VYO ઇન્ટરનેશનલના સ્થાપક પૂજ્યશ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી ના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ 84 વૈષ્ણવ ની વાર્તાજીનું અંગ્રેજીમાં ભાષાંતર ડોક્ટર વિજયભાઈ ઝવેરી અને ડોક્ટર બકુલભાઈ દલાલે કરીને આ સેવા માટે પૂજ્યશ્રીના ખૂબ ખૂબ આશીર્વાદ મેળવ્યા હતા સાથે સાથે આ બુકના કોઓર્ડીનેશન માટે ડો. હીનાબેન પરીખ ને પણ પૂજ્યશ્રી એ આશીર્વાદ આપી આ સમગ્ર ટીમને પુષ્ટિમાર્ગીયના આ ભગીરથ કાર્ય માટે ખૂબ ખૂબ સાધુવાદ પાઠવ્યા હતા.

આ પ્રેરણા મહોત્સવના અંતિમ દિવસે મહા મહોત્સવના સમાપન સમયે પૂજ્યશ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી ની મંગલ ઉપસ્થિતિમાં વિશ્વ પ્રસિદ્ધ ગાયક ભૂમિબેન ત્રિવેદી અને અંકિતભાઈ ત્રિવેદી ની ભજન સંધ્યા એવમ્ રાસ ગરબા માં કથા મંડપ પણ નાનો પડે એટલી વિશાળ સંખ્યામાં હજારો વૈષ્ણવોએ હાજર રહીને શ્રીકૃષ્ણની લીલા ના સંગીત અને મધુર ગાયન સાથે મોડી રાત સુધી દરેક સૂર સંગીતના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને આખા નવલખી ગ્રાઉન્ડમાં જાણે વૃંદાવનમાં શ્રીકૃષ્ણ લીલાનો રાસ રમાતો હોય તેવા વ્રજના દ્રશ્યો જોવા મળ્યા હતા.
આ ભજન સંધ્યા એવમ રાસ ગરબા માં વૈષ્ણવાચાર્ય શ્રી ધ્રુમિલકુમારજી મહોદયશ્રી ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ વિડીયો કોન્ફરન્સ થી જોડાઈને પ્રેરણા મહોત્સવના સુંદર આયોજનને બિરદાવીને યુવાનોમાં સનાતન ધર્મના માહોલનું સર્જન કરવા માટે પૂજ્યશ્રી વ્રજરાજકુમારજીનો આભાર માન્યો હતો.

You Might Also Like

 પનીર ચાર નમૂના ફેલ, ફરસાણ, ડેરી સહિતની ૬૨ પેઢીમાં મનપાનો દરોડો

 મનપા દ્વારા દિવાળી ઉત્સવનો પ્રારંભ : સાંજે આતશબાજી

 હિરાસર આંતરરાષ્ટ્રીય હવાઇ મથકના ડાયરેકટર પદેથી ધનંજયકુમાર સિંઘને તાકીદે હટાવાયા

 આજે ધનતેરસ! બજારોમાં ગ્રાહકોનો ભારે ઘસારો

 રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ૨ ડિગ્રીનો ઘટાડો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 મનપા દ્વારા દિવાળી ઉત્સવનો પ્રારંભ : સાંજે આતશબાજી
ગુજરાતરાજકોટ

 મનપા દ્વારા દિવાળી ઉત્સવનો પ્રારંભ : સાંજે આતશબાજી

Editor By Editor 9 hours ago
 ‘પ્રયાસ’ એસોસિએશન દ્વારા દિવ્યાંગ બાળકોને દિવાળીની અનોખી ભેટ: ‘તારક મહેતા…’ના કલાકારોને મળીને બાળકો ખુશખુશાલ
રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા વિજયાદશમી ઉત્સવ અને પથસંચલન યોજાયું
આજી, ન્યારી-૧ ડેમમાં નર્મદા નીર ઠલવાતા વધામણા
 સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર સાથે શૈક્ષણિક સંવાદમાં સહભાગી થતું સ્વામિનારાયણ ગુરુકુળ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?