By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    1 week ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: રિલાયન્સ અને મેટા જામનગરમાં AI-સક્ષમ ડેટા સેન્ટર વિકસાવશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

રિલાયન્સ અને મેટા જામનગરમાં AI-સક્ષમ ડેટા સેન્ટર વિકસાવશે

Editor
Last updated: 2026/06/10 at 3:47 PM
2 hours ago
Share
રિલાયન્સ અને મેટા જામનગરમાં AI-સક્ષમ ડેટા સેન્ટર વિકસાવશે
SHARE

રિલાયન્સ અને મેટા જામનગરમાં AI-સક્ષમ ડેટા સેન્ટર વિકસાવશે

RIL આ પ્રોજેક્ટમાં ડિઝાઇન, બાંધકામ, ઉપયોગિતાના સંચાલન, પુનઃપ્રાપ્ય ઊર્જા, નેટવર્ક કનેક્ટિવિટી અને સંચાલિત સેવાઓ સહિતની એન્ડ-ટુ-એન્ડ સેવાઓ પૂરી પાડશે

 

અગ્ર ગુજરાત, મુંબઇ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે (“RIL”) આજે ​​ગુજરાતના જામનગરમાં ડેટા સેન્ટર પ્રોજેક્ટની સ્થાપના માટે મેટા પ્લેટફોર્મ્સ, ઇન્કો. (“મેટા”) સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. RIL બે વર્ષમાં 168 મેગાવોટ ક્ષમતા ધરાવતું ડેટા સેન્ટર વિકસાવશે, જેમાં સ્કેલનો વિકલ્પ પણ હશે.

મેટા માટે ભારતમાં આ પ્રથમ બિલ્ટ-ટુ-સુટ ડેટા સેન્ટર કેપેસિટી છે અને AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે વૈશ્વિક હબ તરીકે ભારતના ઉદભવમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. મેટા આ સુવિધામાંથી કેપેસિટીને ભાડે લેશે, જે મેટાના વૈશ્વિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તરણમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. તેના થકી રિલાયન્સ સાથે લાંબા સમયથી ચાલી આવતી તેની વ્યૂહાત્મક ભાગીદારી વધુ ગાઢ બનશે, જે વિશ્વના સૌથી ગતિશીલ ડિજિટલ બજારોમાંના એકમાં કનેક્ટિવિટી, કોમર્સ અને AI નવીનતાનો વિસ્તાર કરે છે. આ ડેટા સેન્ટર મેટાની વૈશ્વિક માળખાગત સુવિધાઓને સેવા પૂરી પાડશે, તેમજ તેના મુખ્ય વ્યવસાય અને AI કમ્પ્યુટની જરૂરિયાતોને સહાયરૂપ થશે. આનાથી વિશ્વવ્યાપી ડિજિટલ અને AI ઇકોસિસ્ટમમાં ભારતની વધતી જતી ભૂમિકા વધુ મજબૂત બનશે.

આ કરાર હેઠળ, ડેટા સેન્ટરની સંપૂર્ણ લાઈફસાઈકલ દરમિયાન ડિઝાઇન અને કન્સ્ટ્રક્શનથી લઈને યુટિલિટીઝના પ્રવર્તમાન સંચાલન, પુનઃપ્રાપ્ય વીજ પુરવઠો, નેટવર્ક કનેક્ટિવિટી અને સંપૂર્ણપણે સંચાલિત ઓપરેશનલ સેવાઓ સુધીની વ્યાપક એન્ડ-ટુ-એન્ડ સેવાઓ RIL પૂરી પાડશે. આના થકી RIL ભારતમાં હાઇપરસ્કેલ AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેના સિંગલ-વિન્ડો સોલ્યુશન્સ પ્રોવાઈડર તરીકેનું સ્થાન હાંસલ કરે છે.

ગુજરાતનું વ્યૂહાત્મક લોકેશન વિશાળ સ્તરે ડેટા સેન્ટર કામગીરી માટેના નોંધપાત્ર લાભો પ્રસ્તુત કરે છે. આમાં ડિલિવરી ક્ષમતા, પુનઃપ્રાપ્ય ઉર્જા, પાણીની ઉપલબ્ધતા, ભારતના પશ્ચિમી સબમરીન કેબલ લેન્ડિંગ સ્ટેશન સાથેની નિકટતા અને જિયોના વ્યાપક ફાઇબર નેટવર્કનો સમાવેશ થાય છે. ડેટા સેન્ટર પુનઃપ્રાપ્ય ઉર્જા દ્વારા સંચાલિત થશે અને દરિયાના નિસ્યંદિત પાણીથી તેનું કુલિંગ કરવામાં આવશે, જે RIL અને મેટાની ટકાઉપણા પરત્વેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

આ ભાગીદારી ભારત સરકારની પ્રાથમિકતાઓ સાથે સુસંગત છે જે ડેટા સેન્ટર્સને વ્યૂહાત્મક રાષ્ટ્રીય માળખા તરીકેનું સ્થાન આપે છે અને ભારતમાં વૈશ્વિક AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણને આકર્ષિત કરવા માટે લાંબાગાળાના નીતિગત માળખાની પ્રસ્તુતિ કરે છે.

આ પ્રસંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી મુકેશ ડી. અંબાણીએ જણાવ્યું હતું કે, “મેટા સાથેની અમારી આ ભાગીદારી ભારતના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે એક પરિવર્તનશીલ ક્ષણ પૂરી પાડે છે. મેટા જેવા કદાવર વૈશ્વિક ટેકનોલોજી લીડર માટે ભારતના પ્રથમ બિલ્ટ-ટુ-સુટ ડેટા સેન્ટરનું નિર્માણ એ વૈશ્વિક AI ક્રાંતિમાં મોખરે રહેવાની ભારતની તૈયારીને પરાવર્તિત કરે છે. રિલાયન્સમાં, અમે વિશ્વ-સ્તરીય ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ જે AI નવીનતાની શક્તિ આગામી પેઢીને આપશે – તે પણ ફક્ત ભારત માટે નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે. હાઇપરસ્કેલ AI કમ્પ્યુટિંગ માટે જામનગર એક સીમાચિહ્નરૂપ સ્થળ બનશે, અને આ વિઝનને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવા માટે મેટા સાથે ભાગીદારી કરવાનો અમને ગર્વ છે.”

મેટાના સ્થાપક અને સીઈઓ માર્ક ઝકરબર્ગે જણાવ્યું હતું કે, “અમને ભારતમાં અમારા પ્રથમ AI-એનેબલ્ડ ડેટા સેન્ટરના નિર્માણ માટે રિલાયન્સ સાથે મળીને કામ કરવાનો ગર્વ છે. જામનગરમાં ઊભી થનારી આ વિશ્વ-સ્તરીય સુવિધા ભારતના અર્થતંત્રમાં અમારા લાંબાગાળાના રોકાણને વધુ સુદૃઢ બનાવવાની સાથે અમારા AI ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ વૈશ્વિક સ્તરે ફેલાવવામાં મદદરૂપ થશે.”

You Might Also Like

મંત્રી અમૃતિયાના ગામના ખેડૂતો પર પોલીસનો બળપ્રયોગ

ધોરાજીમાં રખડતાં ઢોરો મામલે હાઇકોર્ટનાં આદેશની અમલવારીનો ઉલાળ્યો

પટેલ યુવા પ્રગતિ મંડળનો 40મો સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાયો 

જમીન માપણી વિવાદમાં ભાજપ નેતા-ભત્રીજાની હત્યા

ખાખીને પડકાર! હિંમતનગરમાં નશાખોરે હાઇ-વેની વચ્ચો વચ્ચ દારૂની બોટલો ગોઠવી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સૌ.યુનિ. કર્મચારી મંડળ દ્વારા મનપાના નવનિયુક્ત પદાધિકારીઓનું બહુમાન
રાજકોટ

સૌ.યુનિ. કર્મચારી મંડળ દ્વારા મનપાના નવનિયુક્ત પદાધિકારીઓનું બહુમાન

Editor By Editor 4 days ago
જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશન દ્વારા ૨૨ વર્ષ પૂર્ણ થતાં મેગા ચેકઅપ કેમ્પ યોજાયો
રાજકોટ સહિત રાજ્યભરને ૨૦3૦ સુધીમાં કરી દેવાશે વાયર મુક્ત
રિસોર્ટમાં બાળકો સાથે રમતી 15 વર્ષની આનંદીનું અચાનક મોત, હાર્ટ એટેકની આશંકા
સરગમ ક્લબ  અને કશ્યપ જવેલર્સ (દુબઇ) દ્વારા દિવ્યાંગો માટે ત્રિ–દિવસીય જયપુર ફૂટ કેમ્પ યોજાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?