By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    1 week ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    2 weeks ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    2 weeks ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading:  RTOના AI ટ્રેક પર ૨૧માંથી ૧૨ ચાલકો નાપાસ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 RTOના AI ટ્રેક પર ૨૧માંથી ૧૨ ચાલકો નાપાસ

Editor
Last updated: 2026/07/17 at 4:05 PM
2 days ago
Share
 RTOના AI ટ્રેક પર ૨૧માંથી ૧૨ ચાલકો નાપાસ
SHARE

 RTOના AI ટ્રેક પર ૨૧માંથી ૧૨ ચાલકો નાપાસ

 રાજકોટમાં આધુનિક ટેકનોલોજીથી વાહન ચાલકો માટે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનો પ્રારંભ : ૧૭ કેમેરા અને સેન્સરની વાહન ચાલકો પર બાજનજર

અગ્ર ગુજરાત, રાજકોટ

અમદાવાદ, સુરત, વડોદરા ઉપર રાજકોટ આરટીઓમાં પણ એઆઇ ટેસ્ટ ડ્રાઇવિંગનો પ્રારંભ થયો છે. જેમાં પ્રથમ દિવસે જ ૬૦ ટકાથી વધુ વાહન ચાલકો ફેલ થઇ ગયા હતાં.

આ અંગે રાજકોટ જીલ્લા RTO અધિકારી ઈન્દ્રજીત ટાંકે જણાવ્યું હતું કે, નવો એઆઈ ટ્રેક શરૂ કરી દેવાયો છે. ટેસ્ટના પ્રારંભે પ્રથમ બે ટુવ્હીલ વાહનધારકો ટેસ્ટમાં પાસ થઈ ગયા હતાં. રાજયની કુલ 37 આર.ટી.ઓ./એ.આર.ટી.ઓ કચેરીઓ ખાતેના ડ્રાઈવીંગ ટેસ્ટ ટ્રેકોને વીડિયો એનાલિટીક ટેકનોલાજી અને આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ પદ્ધતિથી અધ્યતન કરવા સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે.

RTO નો નવો AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ટ્રેક માનવ હસ્તક્ષેપ રહિત છે. જેમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપનાર વ્યક્તિ ફેઈલ થાય તો તે પણ રિઝલ્ટમાં જણાવવામાં આવે છે. નવા ટ્રેકમાં ટેસ્ટ આપતા પહેલા ફરજિયાત વિડીયો જોવાનો રહેશે. જેથી વ્યક્તિ સરળતાથી સમજી શકશે કે કઈ રીતે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની છે અને કેટલો સમય આ ટેસ્ટ માટે આપવામાં આવે છે.

RTO ના જૂના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકમાં 4 CCTV કેમેરા છે. જ્યારે નવા ટ્રેકમાં 17 AI કેમેરા હશે. જે 360 ડિગ્રી ફરી શકશે. જેથી જો વ્યક્તિ ટેસ્ટમાં નાપાસ થાય તો તે બતાવે છે. જેથી બીજી વખત વ્યક્તિ જ્યારે ડ્રાઇવિંગ ટેસ્ટ આપે ત્યારે તે બાબતોનું ધ્યાન રાખી શકે. AI કેમેરાને લીધે જે દિવસે જે લોકોની ડ્રાઇવિંગ ટેસ્ટ હોય તેના એક દિવસ પહેલા જ ડેટા મળી જતો હોય છે. જેથી સર્વર બંધ થવાની સમસ્યામાંથી મુક્તિ મળશે. આ ઉપરાંત સેન્સર અંડર ગ્રાઉન્ડ હોવાથી વરસાદ કે વાવાઝોડામાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકને કોઈ નુકશાન નહીં થાય. નવા ટ્રેકની લંબાઈ 170 મીટર અને પહોળાઈ 4.20 મીટર છે.

રાજકોટમાં દરરોજ ટુ વ્હીલર અને ફોર વ્હીલર તેમજ હેવી વ્હીકલ મળી 500 જેટલા અરજદારો ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે આવે છે. આ AI ટ્રેક હોવાથી ઓટોમેટિક હશે. જેમાં પાવર બેકઅપ પણ હશે. જેથી લાઈટ નહીં હોય તો પણ સર્વર બંધ નહીં થાય. ચોમાસામાં વરસાદમાં વાયરીંગને કોઈ નુકશાન નહીં થાય કારણકે અંડર ગ્રાઉન્ડ વાયરિંગથી સેન્સર મૂકવામાં આવ્યા છે. જેથી ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રહેવાની સમસ્યા નહીવત થઈ જશે.

રાજકોટ RTO કચેરીમાં AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક શરૂ થયાના પ્રથમ દિવસે જ કારનું લાયસન્સ કઢાવવા માટે આવેલા 6 માંથી 5 વ્યક્તિઓ નાપાસ થયા હતા જ્યારે ટુ-વ્હીલરનું લાયસન્સ કઢાવવા માટે આવેલા 15માંથી 7 નાપાસ થયા હતા. એટલે કે પ્રથમ દિવસે 21 માંથી 12 વ્યક્તિ નાપાસ થતા તેમને બીજી વખત ડ્રાઇવિંગ ટેસ્ટ આપવી પડશે.

You Might Also Like

રાજકોટમાં વરસાદ ખેંચાતા પશુઓના ઘાસચારા વિતરણ અંગે સંકલનમાં નિર્ણય

રાજકોટ પેડક રોડની ફાયર વિભાગો સીલ કરેલી ન્યુ ફ્લોરા સ્કૂલ મંજૂરી વગર ઘરમાં ધમધમવા લાગી!

રાજકોટ મનપાની લાલ આંખ: ૨૦ દિવસના મેગા ચેકિંગમાં ૧૧૦૦ વેપારીઓ રડારમાં, ૨૮ પેઢીઓ સીલ અને ૭ લાખનો દંડ

રાજકોટમાં સૌથી વધુ પાણી ભરાતા પોપટપરાના નાલાનો પ્રશ્ન હવે થશે ભૂતકાળ…

વડાપ્રધાન મોદીના હસ્તે ભક્તિનગર સ્ટેશન સહિત ૭૫ પુનઃ વિકસિત રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સૌ.યુનિ.માં ABVPનો ઉગ્ર વિરોધ, પરિસરમાં યજ્ઞ, કુલપતિ ચેમ્બર બહાર રામધૂન બોલાવી
રાજકોટ

સૌ.યુનિ.માં ABVPનો ઉગ્ર વિરોધ, પરિસરમાં યજ્ઞ, કુલપતિ ચેમ્બર બહાર રામધૂન બોલાવી

Editor By Editor 4 days ago
 રાજકોટના ઉદ્યોગપતિએ ઝંપલાવ્યું સેમિકન્ડકટર ક્ષેત્રમાં, ઓગષ્ટથી મોટા પાયે ઉત્પાદન શરૂ
વીરનગર પાસે બે પિસ્ટલ સાથે કુંદણીના કુખ્યાત બુટલેગરને ઝડપી લેતુ ગ્રામ્ય SOG
રાજકોટમાં પર્યાવરણ સંરક્ષણ કાજે GNRF  દ્વારા યોજાયો ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી પરિક્ષા નિયામકની નિમણૂક કરવા AAP દ્વારા માંગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?