By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    1 week ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 weeks ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: Russia: રશિયાના સેંટ પિટર્સબર્ગમાં બસ રેલિંગ તોડી નદીમાં ખાબકી, Viral Video
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Russia: રશિયાના સેંટ પિટર્સબર્ગમાં બસ રેલિંગ તોડી નદીમાં ખાબકી, Viral Video

agragujaratnews
Last updated: 2024/05/11 at 9:34 PM
2 years ago
Share
Russia: રશિયાના સેંટ પિટર્સબર્ગમાં બસ રેલિંગ તોડી નદીમાં ખાબકી, Viral Video
SHARE

  • પ્રવાસીઓથી ભરેલી બસ નદીમાં ખાબકતા અકસ્માત સર્જાયો
  • ડ્રાયવરે બસના સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા બની ઘટના
  • અકસ્માત બાદ પોલીસે ડ્રાયવરની કરી ધરપકડ

રશિયાના સેંટ પિટર્સબર્ગમાં એક દુ:ખદ ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં એક પ્રવાસી બસ પુલ નીચે જતી મોયકા નદીમાં ખાબકી હતી. આ સમગ્ર અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે. પૂરપાટ જતી બસ અન્ય વાહનોને અથડાઈ મારતા પુલથી નીચે નદીમાં પડી ગઈ હતી. જે સમયે ગોઝારો અકસ્માત થયો એ સમયે બસમાં આશરે 20 લોકો સવાર હતા. રશિયન આંતરિક મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આ ઘટના શુક્રવારે બપોરે 12 વાગ્યે થઈ હતી. મળતી માહિતી અનુસાર ડ્રાયવરે બસના સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા આ ભીષણ અકસ્માત થયો હતો. ઘટનાને પગલે લોકોનાં ટોળાં એકઠા થયા હતા અને બસના પ્રવાસીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જો કે ઘટનાસ્થળે નદીમાં પ્રવાસીઓ ડૂબી જવાની અને તણાઈ જવાનું સામે આવ્યું હતું. આમ છતાં પોલીસ અને ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ લોકોને બહાર કાઢયા હતા. તો કેટલાક બસના પ્રવાસીઓ જાતે તરીને કિનારે આવી ગયા હતા.

 

અકસ્માત બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી

રશિયન ગૃહ મંત્રાલયના પ્રાદેશિક વિભાગ અનુસાર, પોલીસને માહિતી મળી હતી કે બોલ્શાયા મોરસ્કાયા સ્ટ્રીટ નજીક મોયકા નદી પરના પુલ પરથી એક પેસેન્જર બસ પડી ગઈ છે. માહિતી મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે રૅસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

 અકસ્માતગ્રસ્ત બસના ડ્રાયવરની ધરપકડ

મળતી માહિતી અનુસાર આ ગોઝારા અકસ્માતમાં કુલ ત્રણ લોકોનાં મોત થયા હતા અને છ લોકો ઈજાગ્રસ્ત થયા છે. બચાવ કાર્ય અને તપાસ હજી યથાવત્ છે. હાલ પૂરતું તો પોલીસે બસના ડ્રાયવરની ધરપકડ કરી લીધી છે. મંત્રાલયના જણાવ્યા પ્રમાણે બસના ડ્રાયવર વિરુદ્ધ ગુનાકીય કેસ નોંધવામાં આવ્યો છે.

You Might Also Like

રેડી ટુ મૂવ ફ્લેટ ખરીદવાનો આ યોગ્ય સમય : નવા પ્રોજેક્ટમાં ભાવનો મોટો તફાવત રહેવાની સંભાવના : રાજેશ દત્તાણી

 ૨૧ જૂન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડો. કેશવ રાવ બલિરામ હેડગેવારની પુણ્યતિથિ

રાજવીને કદ કરી રોકડ, દાગીના અને રાયફલ સહિત રૂ.2.49 કરોડની લૂંટ

કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : સ્વસ્થ જીવન તરફનું વૈશ્વિક આંદોલન

 સાવજોની સુરક્ષા થશે મજબૂત, ગીરમાં બનશે એલિવેટેડ કોરીડોર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
તાજીયા પડમાં આવ્યા, આજે અસુરા
રાજકોટ

તાજીયા પડમાં આવ્યા, આજે અસુરા

Editor By Editor 4 days ago
40% બિલ્ડરોનું અમદાવાદ-મુંબઈ તરફ પ્રયાણ
બી.એ.પી.એસ. મંદિરે ૨૮ પ્રકારની ૧૨૮૦ કિલો કેરીનો આમ્ર ઉત્સવ યોજાયો
 તાલાલા–માધુપુર રોડ પર ગમખ્વાર અકસ્માત: બહેનની નજર સામે ભાઈનો હાથ ખભાથી કપાઈ ગયો
કેરીનો રસ લેવા નીકળેલા પરિવાર પર કાળનો કહેર: કારની ટક્કરે પત્નીનું મોત, પતિ-પુત્ર ઘાયલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?