By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    5 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    6 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: સાંઢીયા પુલની કામગીરી પૂર્ણ થવા આડે હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

સાંઢીયા પુલની કામગીરી પૂર્ણ થવા આડે હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી

Editor
Last updated: 2026/05/06 at 4:21 PM
2 months ago
Share
સાંઢીયા પુલની કામગીરી પૂર્ણ થવા આડે હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી
SHARE

સાંઢીયા પુલની કામગીરી પૂર્ણ થવા આડે હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી

૮૦ ટકાથી વધુ કામગીરી પૂર્ણ, સિવિલ બાજુ ડામરકામ અને ફાઇનલ ફિનિશિંગ ટચ બાકી : તા.૨૦મી આસપાસ મુખ્યમંત્રીના હસ્તે પુલ ખૂલ્લો મૂકવાની સંભવિત ચાલતી તૈયારીઓ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટના જામનગર હાઇવેને જોડતા અતિ મહત્વના એવા સાંઢિયા પુલના નવનિર્માણની કામગીરી હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. છેલ્લા ઘણા સમયથી શહેરના પશ્ચિમ અને સેન્ટ્રલ ઝોનના ટ્રાફિક માટે માથાના દુખાવા સમાન બનેલી આ સમસ્યાનો હવે સુખદ અંત આવવા જઈ રહ્યો છે.

હાલ માત્ર પુલની એક સાઈડ એટલે કે જમણી બાજુના સિવિલ સાઈડ એપ્રોચ રોડમાં ડામરકામ અને ફાઇનલ ફિનિશિંગની કામગીરી બાકી છે. આ કામગીરી આગામી 20 દિવસમાં પૂર્ણ થવાની પૂરતી શક્યતા છે. 20મે આસપાસ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની રાજકોટ મુલાકાત ગોઠવાઈ રહી હોવાથી, તેમના હસ્તે જ આ ફોરલેન બ્રિજ ખુલ્લો મુકવામાં આવે તેવી શક્યતા છે. બ્રિજ શરૂ થતાં એક લાખ કરતા વધુ વાહનચાલકોને રાહત મળશે.

રાજકોટ મનપાનાં સેન્ટ્રલ ઝોનના સિટી ઇજનેર અતુલ રાવલે જણાવ્યું હતું કે, મહાપાલિકા દ્વારા રૂ. 74.25 કરોડનાં ખર્ચે હાથ ધરવામાં આવેલા આ બ્રિજની લંબાઈ 600 મીટર એટલે કે અડધા કિમી કરતા પણ વધુ છે, જ્યારે તેની પહોળાઈ 16.40 મીટર રાખવામાં આવી છે. અગાઉ પુલ જર્જરિત અને સાંકડો હોવાથી તેને તોડીને તેના સ્થાને રૂ. 74.25 કરોડના ખર્ચે આ નવો ફોરલેન બ્રિજ બનાવવામાં આવ્યો છે.

હાલની સ્થિતિની વાત કરીએ તો, પુલની મુખ્ય સિવિલ કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. અત્યારે માત્ર પુલની એક સાઈડ એટલે કે જમણી બાજુના સિવિલ સાઈડ એપ્રોચમાં ડામરકામ અને ફાઇનલ ફિનિશિંગની કામગીરી બાકી છે. ઉપરાંત ભોમેશ્વર તરફના સર્વિસ રોડની કામગીરી પણ આટોપી લેવામાં આવી છે. ત્યારે આગામી 20 દિવસમાં ડામર અને પેઇન્ટિંગ જેવી તમામ નાની-મોટી કામગીરી પૂર્ણ કરી લેવામાં આવનાર છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, સાંઢિયા પુલના નિર્માણમાં ધાર્યા કરતા થોડો વધુ સમય લાગ્યો હોવા પાછળ અનેક ટેકનિકલ અને કુદરતી કારણો પણ જવાબદાર રહ્યા છે. આ પુલનો મોટો હિસ્સો રેલવે લાઈન પરથી પસાર થતો હોવાથી ગર્ડર મૂકવા જેવી જટિલ કામગીરી માટે રેલવે તંત્રની મંજૂરી મેળવવી અનિવાર્ય હતી. આ મંજૂરીની પ્રક્રિયામાં ખાસ્સો સમય વીતી ગયો હતો.

તે ઉપરાંત, ગત ચોમાસા દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે પણ બાંધકામની ગતિ ધીમી પડી હતી. તહેવારોના સમયે કોન્ટ્રાક્ટર પાસે મજૂરોની અછત સર્જાતા કામમાં અડચણો આવી હતી. જોકે, હવે આ તમામ અવરોધો પાર કરીને પુલ તેના લોકાર્પણ માટે સજ્જ થઈ રહ્યો છે. બ્રિજ સામાન્ય જનતા માટે ખુલ્લો મુકતા પહેલા તેના પર ભારે વાહનો ચલાવીને જરૂરી ટેસ્ટિંગ પણ કરવામાં આવશે.

જોકે ચાલુ મહિનાના અંત સુધીમાં આ બ્રિજ ખુલ્લો મૂકી દેવામાં આવશે. જેના કારણે હવે આ તમામ ભારે વાહનો પણ સીધા સાંઢિયા પુલ પરથી પસાર થશે, જેના કારણે શહેરના મધ્ય ભાગમાં ટ્રાફિકની ગીચતામાં મોટો ઘટાડો થશે અને વાહનચાલકોના સમય તેમજ ઇંધણની બચત થશે. આ સિવાય જામનગર રોડનાં વિવિધ વિસ્તારોમાં વસવાટ કરતા લોકોને રોજ અવરજવર માટે ડાયવર્ઝનનો ઉપયોગ કરવામાંથી મુક્તિ મળશે. જેના કારણે લોકોને ટ્રાફિક સમસ્યામાંથી છુટકારો મળશે. આ માટે સંબંધિત એજન્સીને બાકીનું કામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા કડક સૂચના આપી હોવાનું પણ તેમણે જણાવ્યું છે.

You Might Also Like

જસદણમાં પિતા-પુત્રીના મોત પાછળ પ્રેમપ્રકરણનો પડછાયો, પત્ની પ્રેમી સામે ગુનો

65 લાખના રોકાણ છેતરપિંડી કૌભાંડમાં ફરાર દંપતી ઝડપાયું

માતા પિતાના વિયોગની વેદના અસહ્ય બની, યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

 ગાંધીધામના મીઠી રોહરમાં ચેક રીટર્ન કેસમાં સજાનો હુકમ રદ કરતી સેશન્સ

પતિએ પત્નીને પતાવી આપઘાતનો ખેલ રચ્યો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગોંડલના વોરાકોટડા રોડ પર વાડીમાંથી પરપ્રાંતીય મહિલાનો મૃતદેહ મળ્યો
રાજકોટ

ગોંડલના વોરાકોટડા રોડ પર વાડીમાંથી પરપ્રાંતીય મહિલાનો મૃતદેહ મળ્યો

Editor By Editor 3 days ago
STમાં ઓનલાઇન ટ્રાન્ઝેકશનમાં ચાર ગણો વધારો, દર મહિને ૧૯.3૭ કરોડની આવક
 મેગા ઓપરેશન! રાજકોટ સહિત દેશભરમાં રિ-નીટ અંગે મોકડ્રિલ
ઉપલેટાના ભાયાવદરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત
ખોડલધામ ટ્રસ્ટ અને સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા યોગા સ્ટુડિયોનો પ્રારંભ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?