By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 hours ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    1 day ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 days ago
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    3 days ago
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: ચાંદીપુરાથી બચાવવા બાળકોને મચ્છરદાનીનું રક્ષણ આપો : નિષ્ણાંતો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ચાંદીપુરાથી બચાવવા બાળકોને મચ્છરદાનીનું રક્ષણ આપો : નિષ્ણાંતો

Editor
Last updated: 2026/07/24 at 2:57 PM
3 hours ago
Share
ચાંદીપુરાથી બચાવવા બાળકોને મચ્છરદાનીનું રક્ષણ આપો : નિષ્ણાંતો
SHARE

ચાંદીપુરાથી બચાવવા બાળકોને મચ્છરદાનીનું રક્ષણ આપો : નિષ્ણાંતો

નિષ્ણાંત તબીબો દ્વારા બાળકોને સુરક્ષીત રાખવા વિવિધ સૂચનો

 

અગ્ર ગુજરાત, રાજકોટ

આજકાલ આપણે અવારનવાર ન્યૂઝમાં સાંભળતા કે વાંચતા હોઇએ છીએ કે બાળકોમાં ચાંદીપુરા વાયરસના ચેપથી ૦ થી ૧૫ વર્ષોના બાળકોના મૃત્યુ થાય છે, આ ચાંદીપુરા વાયરસ શું છે? અને તેનાથી બાળકોને સુરક્ષિત રાખવા માટે આપણે શું કરવું જોઇએ તે જાણીએ. આપણે ત્યાં સૌ પ્રથમ આ વાયરસ મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાં 1965 માં જોવા મળેલ, તેથી તેનું નામ ચાંદીપુરા વાયરસ નામથી ઓળખાય છે. ચાંદીપુરા વાયરસ એક દુર્લભ ભાગ્યે જ જોવા મળતો ગંભીર-ખતરનાક વાયરસજન્ય ચેપ છે. જે મોટા ભાગે ૧૫ વર્ષથી નાની ઉંમરના બાળકોને રોગગ્રસ્ત કરે છે. આના ઇન્ફેક્શન લાગવાથી સંક્રમીત થવાથી • અચાનક તાવ આવે છે• માથાનો દુઃખાવો થાય છે • શરીરમાં નબળાઇ આવે છે . બોલવા ચાલવામાં તકલીફ થાય છે. • ઊલટી થાય છે• ઉંઘ આવે છે• મગજમાં સોજા આવવાથી આંચકી આવે છે • બાળક બેભાન-કોમા માં જઇ શકે છે. આ ચાંદીપુરા વાયરસ મોટા ભાગે સૅન્ડફ્લાય (sandfly) નાની માખી દ્વારા અને ક્યારેક મચ્છર અને રક્તચૂસક જીવાતો દ્વારા પણ ફેલાય છે.આ સૅન્ડફ્લાય ભેજવાળી જગ્યામાં-ગંદા પાણીના ખાબોચીયામાં-કુંડામાં-ભેજવાળી દિવાલોમાં-ઢોરના તબેલામાં ગંદકી ભરેલા કચરા પેટીમાં -છાણમાં વગેરે ગંદા ભેજવાળા સ્થળોએ જોવા મળે છે, ટૂંકમાં ભેજવાળા-ગંદકી સ્વચ્છતાના અભાવથી આ વાયરસ ફેલાઇ છે. આપણી આજુબાજુ સ્વચ્છતા જાળવવાથી-બાળકોને ફુલ બાંયના કપડા પહેરવાથી અને મચ્છરદાનીના ઉપયોગથી આ વાયરસથી બચી શકાય છે. ચાંદીપુરા વાયરસ ઉપર જનજાગૃતિ માટે ફેડરેશન પ્રમુખ પ્રોક્ટોલોજિસ્ટ ડૉ. એમ. વી. વેકરીયા, સેક્રેટરી ડૉ. કિશોર દેવલીયા અને ચેરપર્સન ડો. નરેન્દ્ર વિસાણી દ્વારા લેખન સંકલન કરેલ છે.

You Might Also Like

સોસાયટીમાં મહિલા-પતિના મોબાઇલ નંબર સાથે અભદ્ર પોસ્ટર લગાવી અપાઈ ધમકી

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદે હથિયારો સાથે બે શખ્સોને દબોચ્યા

આજી-૨ ઓવરફલો, ૧૫ જળાશયો હાઇએલર્ટ

ભારે વરસાદની અસર : ગૌણ સેવા મંડળ દ્વારા વર્ગ-3ની પાંચ પરીક્ષાઓ મોકુફ

29 જુલાઈથી આધુનિક LHB રેક સાથે દોડશે હાપા–નાહરલાગુન સ્પેશિયલ ટ્રેન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ચાંદીપુરા વાયરસ અને પાણીજન્ય રોગચાળો અટકાવવા તંત્ર એકશનમાં
રાજકોટ

ચાંદીપુરા વાયરસ અને પાણીજન્ય રોગચાળો અટકાવવા તંત્ર એકશનમાં

Editor By Editor 2 hours ago
મૂડી રોકાણમાં ગુજરાત ફરી દેશનું બાદશાહ
બાડમેરથી એમડી ડ્રગ્સ લાવતા બે પેડલરને SOG એ બામણબોર ચેકપોસ્ટ પાસેથી ઝડપ્યા
મહિલા તબીબને ડિજિટલ અરેસ્ટ કરી સાયબર ઠગોએ 12.90 લાખ પડાવ્યા
રાજકોટમાં વધુ એક “બોગસ સ્કૂલ” ધમધમતી હોવાના આક્ષેપ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?