By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    1 week ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 weeks ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: શાળા પ્રવેશોત્સવને સશક્તિકરણનો મહાયજ્ઞ ગણાવતા રાજુભાઈ ધ્રુવ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

શાળા પ્રવેશોત્સવને સશક્તિકરણનો મહાયજ્ઞ ગણાવતા રાજુભાઈ ધ્રુવ

Editor
Last updated: 2026/06/30 at 12:54 PM
1 hour ago
Share
શાળા પ્રવેશોત્સવને સશક્તિકરણનો મહાયજ્ઞ ગણાવતા રાજુભાઈ ધ્રુવ
SHARE

શાળા પ્રવેશોત્સવને સશક્તિકરણનો મહાયજ્ઞ ગણાવતા રાજુભાઈ ધ્રુવ

સરકાર અને સમાજનું આત્મીય અનુસંધાન: શાળા પ્રવેશોત્સવને સાચું જનઆંદોલન કહેતા રાજુભાઈ ધ્રુવ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ૨૪મી શ્રેણી અંતર્ગત શહેરની વિવિધ શાળાઓમાં ઉત્સાહભેર કાર્યક્રમો યોજાયા હતા. આ તકે પ્રદેશ ભાજપ અગ્રણી રાજુભાઈ ધ્રુવ વિવિધ ભાજપ અગ્રણીઓની ઉપસ્થિતિમાં જિલ્લા ગાર્ડન પાસે આવેલી શ્રી પૃથ્વીરાજ ચૌહાણ પ્રાથમિક શાળા નં. ૪૮, ભક્તિનગર સર્કલ પાસે આવેલી શ્રી પી. એન્ડ ટી. વી. શેઠ હાઇસ્કૂલ, ઢેબર રોડ સ્થિત શ્રી કડવીભાઈ વિરાણી કન્યા વિદ્યાલય, શ્રમજીવી સોસાયટી ખાતે આવેલી પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રાથમિક શાળા નં. ૬૫ તેમજ માસ્ટર સોસાયટી ખાતે આવેલી શ્રી કસ્તૂરબા હાઇસ્કૂલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નવનિયુક્ત વિદ્યાર્થીઓનું સ્વાગત કરી શાળા પ્રવેશ કરાવ્યો હતો તેમજ બાળકોને ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે તેમણે વાલીઓને બાળકોને નિયમિત શિક્ષણ અપાવવા તેમજ કન્યા શિક્ષણને પ્રાથમિકતા આપવા માટે પણ પ્રેરિત કર્યા હતા.

આ તકે રાજુભાઈ ધ્રુવ જણાવે છે કે, “શિક્ષણ માત્ર અક્ષરજ્ઞાન નથી, પરંતુ વ્યક્તિ, પરિવાર, સમાજ અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસનો પાયો છે.” આ વિચારને સાકાર કરવા માટે ગુજરાતમાં શરૂ થયેલો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ આજે શિક્ષણથી સશક્તિકરણના મહાયજ્ઞ તરીકે વિકસ્યો છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તથા હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ૨૦૦૩માં શરૂ કરવામાં આવેલ ‘શાળા પ્રવેશોત્સવ’ અને ‘કન્યા કેળવણી મહોત્સવ’ આજે તેની ૨૪મી શ્રેણીમાં પ્રવેશી સમગ્ર ગુજરાતમાં શિક્ષણના મહાપર્વ તરીકે ઉજવાઈ રહ્યો છે. આ અભિયાન માત્ર સરકારી કાર્યક્રમ નથી, પરંતુ “શિક્ષણ માત્ર સરકારની જવાબદારી નહીં, સમગ્ર સમાજનો સંકલ્પ બનવો જોઈએ” એવા નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશી વિચારનું જીવંત પ્રતિબિંબ છે.

વર્ષ ૨૦૦૩માં જ્યારે આ અભિયાનનો પાયો નખાયો ત્યારે તેનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના દરેક બાળકને શાળાના શિક્ષણ સાથે જોડવાનો, કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવાનો, શાળા છોડનાર બાળકોને ફરી શિક્ષણની મુખ્યધારામાં લાવવાનો તેમજ સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. સમય જતાં આ અભિયાન એક વ્યાપક જનઆંદોલનનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે.

You Might Also Like

સદર તાજીયા કમીટી દ્વારા પોલીસ કમિશ્નર અને ટીમનું સન્માન

રાજકોટ શહેર ભાજપ દ્વારા કાર્યકર્તાઓ માટે આવતીકાલથી પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ

અખિલ હિન્દ મહિલા પરિષદ દ્વારા યોગ પ્રશિક્ષણ શિબિર યોજાઇ

મોહરમમાં શાંતિપૂર્ણ માહોલ બનાવી રાખવા બદલ ભક્તિનગર પોલીસ સ્ટેશન પી.આઇ અને સ્ટાફનું સન્માન

એ.વી.જસાણી વિદ્યામંદિરમાં બાળકો માટે અદ્યતન Toy રૂમ ખુલ્લો મૂકાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
લીંબુડીવાડી ઓફિસ ચોરીમાં હાઈ-પ્રોફાઈલ તસ્કરો ઝડપાયા, અમદાવાદથી ભાડાની કાર લાવી ઘડ્યો હતો પ્લાન
રાજકોટ

લીંબુડીવાડી ઓફિસ ચોરીમાં હાઈ-પ્રોફાઈલ તસ્કરો ઝડપાયા, અમદાવાદથી ભાડાની કાર લાવી ઘડ્યો હતો પ્લાન

Editor By Editor 3 days ago
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં પત્રકારત્વ ભવનમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ
મોહરમમાં શાંતિપૂર્ણ માહોલ બનાવી રાખવા બદલ ભક્તિનગર પોલીસ સ્ટેશન પી.આઇ અને સ્ટાફનું સન્માન
 અભ્યાસક્રમમાં ઇમરજન્સી પ્રકરણનો સમાવેશ, ગુજરાતની પંચાયતનો ઉલ્લેખ
કોંગ્રેસે લાદેલી કલંકિત કટોકટીનો કાળો દિવસ પ્રજા ક્યારેય નહી ભૂલે : રાજુભાઈ ધ્રુવ 
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?